By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    7 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    4 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવી કોર્ટ પાસે શિવ સાગર પાર્કમાં કાતરના ઘા ઝીંકી મહિલાની ઘાતકી હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

નવી કોર્ટ પાસે શિવ સાગર પાર્કમાં કાતરના ઘા ઝીંકી મહિલાની ઘાતકી હત્યા

agragujaratnews
Last updated: 2024/02/15 at 8:25 PM
2 years ago
Share
નવી કોર્ટ પાસે શિવ સાગર પાર્કમાં કાતરના ઘા ઝીંકી મહિલાની ઘાતકી હત્યા
SHARE

મૃતકનો પતિ શંકાના દાયરામાં : દંપતી વચ્ચે સવારે કોઇ મુદ્દે માથાકુટ થઇ હતી

રાજકોટમાં જાણે હત્યારાઓ બેફામ બન્યા એમ અવારનવાર હત્યારાઓ હત્યાને અંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એક હત્યાની ઘટના બની છે જેમાં મહિલાને કાતરના ઘા ઝીંકી બેરહેમીથી રહેંસી નાખવામાં આવી હતી. જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાછળના શિવસાગર પાર્કમાં એક મહિલાની લાશ તેના જ ઘરમાંથી મળી આવતા પોલીસે મૃતકના પતિ સામે શંકાની સોય તાંકી તેની સઘન પુછપરછ શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાછળ આવેલા શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેન અલ્પેશભાઇ વરૂ (ઉ.વ.3પ)ની લોહીથી લથબથ હાલતમાં લાશ તેના જ ઘરમાં પડી હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે તેમજ ક્રાઇમ બ્રાંચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. મહિલાની લાશની બાજુમાં જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર પડી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હેમાલીબેન અને તેનો પતિ અલ્પેશ વરૂ અલગ-અલગ કારખાનામાં કામ કરે છે. આ દંપતીને સંતાનમાં 3 વર્ષની પુત્રી છે. અલ્પેશના માતા તેમની સાથે રહેતા હતા પરંતુ કેશોદમાં કોઇ સંબંધીનું મૃત્યુ થતાં બુધવારે વહેલી સવારે અલ્પેશની માતા કેશોદ જવા નીકળ્યા હતા અને આ દંપતી તેમને બસ સ્ટેશન સુધી મુકવા ગયું હતું. અલ્પેશ વરૂએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે રાત્રે આઠેક વાગ્યે પોતે પોતાની પુત્રી સાથે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની હેમાલીની હત્યા કરાયેલી લાશ જોવા મળી હતી. તેમજ ઘરનો સામાન વેરવિખેર હતો. પોલીસને અલ્પેશની વાત શંકાસ્પદ લાગતા તેને ઉઠાવી લઇ તેની પુછપરછ શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ પોલીસને ખાનગી રાહે તેવી પણ માહિતી મળી હતી કે હેમાલી અને તેના  પતિ અલ્પેશ વચ્ચે સવારે કોઇ મુદ્દે માથાકુટ થઇ હતી. હેમાલીની હત્યામાં તેના પતિની સંડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા છે. જો કે પોલીસે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી હતી.

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

રાજકોટમાં મધરાતે મેઘરાજા વરસ્યા, બે કલાકમાં ૧ ઈંચ

જન્માષ્ટમી લોકમેળાને આકર્ષક શીર્ષક આપવા નગરજનો પાસે નામ મંગાવતું તંત્ર

શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટીનો ઉપાડો, સપ્તાહમાં જ ૧૭૪૧ દર્દીઓથી હોસ્પિટલ ઉભરાયું

પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરના કોસ્ટલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કરાયું સઘન ચેકીંગ
જામનગર

જામનગરના કોસ્ટલ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કરાયું સઘન ચેકીંગ

Editor By Editor 7 hours ago
રાજકોટના પૂર્વ CP અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનરની જવાબદારી
BIS વૈશ્વિક બજારમાં ભારતીય વિશ્વસનીયતાનું મહત્વનું પ્રમાણપત્ર
બે મહિનાથી બંધ રહેલા રસ્તાના બેરીકેટસ હટાવતી સૌ.યુનિવર્સિટી
મેટ્રોમોનિયલ સાઇટ પર મહિલાની નકલી આઇડી બનાવી રૂ.૨.3૦ કરોડની છેતરપીંડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?