By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરામાં ગરબા દરમિયાન સતત એનાઉન્સમેન્ટ કરી હેલ્થ અંગે માહિતી આપવી પડશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વડોદરામાં ગરબા દરમિયાન સતત એનાઉન્સમેન્ટ કરી હેલ્થ અંગે માહિતી આપવી પડશે

agragujaratnews
Last updated: 2023/10/09 at 5:54 PM
3 years ago
Share
વડોદરામાં ગરબા દરમિયાન સતત એનાઉન્સમેન્ટ કરી હેલ્થ અંગે માહિતી આપવી પડશે
SHARE

  • વડોદરામાં નાના મોટા 728 સ્થળોએ ગરબા થશે
  • ગરબાનું આખું સ્થળ પાર્કિંગ સુધી CCTV જરૂરી
  • ગરબાના સ્થળે મેડિકલ કીટ, ટીમ રાખવાની રહેશે 

રાજ્યભરમાં નવરાત્રીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તમામ શહેરોમાં પોલીસ દ્વારા બંદોબસ્તની કામગીરી ધ્યાનમાં લેવામાં આવી રહી છે. આ વચ્ચે વડોદરા શહેરમાં નવરાત્રીને પગલે શહેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે. જેના અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે નિવેદન આપ્યું છે.

આ અંગે માહિતી આપતાં પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, શહેરમાં 27 મોટા ગરબા મળી કુલ 728 સ્થળોએ નાના મોટા ગરબા થશે. જેમાં ગરબાનું આખું સ્થળ પાર્કિંગ સુધી સીસીટીવીમાં કવર કરવું પડશે. તેમજ હાલની સ્થિતિને જોતાં ગરબાના સ્થળે મેડિકલ કીટ અને ટીમ રાખવાની રહેશે. સ્વાસ્થ્યને લઈને ગરબા દરમિયાન સતત એનાઉન્સમેન્ટ કરવી પડશે. જ્યારે ઈમરજન્સી માટે ગરબાના સ્થળે ફાયર ફાઇટર રાખવા પડશે. તો ઇમરજન્સી લાઈટ અને જનરેટર રાખવા પડશે. તેમજ દરેક મેદાન પર ખાનગી સિક્યુરિટી રહેશે.

છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગરબામાં બ્રેક પડે તો પીએ સિસ્ટમ થી તેના અંગે સમજ આપતા રહેવી પડશે. જ્યારે મેડીકલ ઇમરજન્સી માટે સ્વયં સેવક રાખવાના રહેશે, જેમાં સ્વયં સેવકોને સીપીઆર તાલીમ આપવાની રહેશે. તો ગરબા સ્થળે પાણી,ઓક્સિજન અને ઓ.આર.એસ રાખવા પડશે. સાથે જ ગરબા મેદાનમાં એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી માટે ટ્રાફિક કોરિડોર બનાવવાનો રહેશે.

આ ઉપરાંત વિવિધ મહિલાઓની સુરક્ષા માટે પણ તમામ તકેદારી રાખવાની રહેશે. તેના માટે મહિલા ખેલૈયાઓનું ચેકીંગ મહિલા સિક્યુરિટી કરી શકશે. જ્યારેગરબા મેદાનમાં લોકોની મદદ માટે પોલીસ હેલ્પ ડેસ્ક રાખવાનું રહેશે. જેની સાથે જ મેદાન પર અને શહેરના વિવિધ વિસ્તારોમાં શી ટિમ અને અભયમ ની ટીમ તૈનાત રહેશે. તેમજ ગરબાનો સમય પૂર્ણ થાય ત્યારે ટ્રાફિક પોલીસ સેવા આપશે.

વડોદરા પોલીસે જણાવ્યું કે, 7 ડીસીપી 15 એસીપી સહિત ના પોલીસ અધિકારીઓ મોનીટરીંગ કરશે. જેમાં એસ.આર.પી ની ટુકડીઓ તૈનાત રહેશે. તેમજ સાયબર ક્રાઇમની ટીમો સોશ્યલ મીડિયા પર નજર રાખશે અને કોઈ પણ અઘટિત ઘટના ન ઘટે તેના પર નજર રાખશે. વાંધાજનક પોસ્ટ કરનાર,ફોરવર્ડ કરનાર અને કોમેન્ટ કરનાર સામે તાત્કાલિક પગલાં લેવાશે. 

You Might Also Like

વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા

લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ

નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ

ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું
રાજકોટ

ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું

Editor By Editor 1 day ago
જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પીપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન
સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો
રાજકોટમાં મેગા હેલ્મેટ ડ્રાઈવ શરૂ: 43 ડિગ્રી ગરમીમાં વાહનચાલકોનો વિરોધ
RBI વિદેશમાંથી 104 ટન ગોલ્ડ પાછું લાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?