By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    1 week ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમે દરેક વાયદો પૂરો કર્યો,કોંગ્રેસે સનાતન ધર્મનું અપમાન કર્યુ:અમિત શાહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

અમે દરેક વાયદો પૂરો કર્યો,કોંગ્રેસે સનાતન ધર્મનું અપમાન કર્યુ:અમિત શાહ

agragujaratnews
Last updated: 2024/02/25 at 6:11 PM
2 years ago
Share
અમે દરેક વાયદો પૂરો કર્યો,કોંગ્રેસે સનાતન ધર્મનું અપમાન કર્યુ:અમિત શાહ
SHARE

  • બીજેપી બૂથ સમિતિ સંમેલનમાં અમિત શાહનું સંબોધન
  • મધ્યપ્રદેશના ખજૂરાહોમાં કર્યુ સંબોધન
  • અમે 10 વર્ષમાં આપેલા તમામ વચનો પુરા કર્યા- અમિતશાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓએ અહીં બીજેપી બૂથ સમિતિ સંમેલનને સંબોધન કર્યુ હતું. તેઓએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને રામમંદિરને લઇને વિવિધ મુદ્દાને લઇને વાત કરી હતી.

અમે વચનો પૂર્ણ કર્યા- અમિતશાહ

અમિતશાહના સંબોધનની મુખ્ય વાતો વિશે વાત કરીએ તો તેમણે સંબોધન કરતા જણાવ્યું કે અમે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવીને રહીશુ તે વચન અમે પૂર્ણ કર્યું. અમે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, જે અમે પૂરું કર્યું. મોદીજીના 10 વર્ષમાં અમે અમારા તમામ વચનો પૂરા કર્યા છે. અમે સેના માટે વન રેન્ક, વન પેન્શનનું વચન આપ્યું હતું અને અમે તેને પૂરું કર્યું.

કોંગ્રેસે સનાતન ધર્મનું અપમાન કર્યુ- અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસે હંમેશા સનાતન ધર્મનું અપમાન કર્યું છે. તેમના નેતાઓ પણ ઘણીવાર સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદનો આપે છે. જ્યારે મોદીજીએ સમગ્ર વિશ્વમાં સનાતનને આગળ વધારવાનું કામ કર્યું છે. આવનારી ચૂંટણી એ ભારતને મહાન બનાવવાની આપણી ચૂંટણી છે. આગામી ચૂંટણી ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત કરવાની છે. એટલા માટે અમારે એમપીની તમામ સીટો પર કમળ ખીલવવાનું છે.

400 નેતાઓ-કાર્યકરો સાથે બેઠક યોજી

મહત્વનું છે કે મધ્યપ્રદેશની ચાર લોકસભા બેઠકો, મોરેના, ભીંડ, ગુના અને ગ્વાલિયર-ચંબલ ક્લસ્ટરની બૂથ મેનેજમેન્ટ કમિટીના લગભગ 400 નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી. બેઠકમાં હાજર રહેલા ભાજપના એક સ્થાનિક નેતાએ શાહને ટાંકીને કહ્યું કે દરેક મત પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે કાર્યકર્તાઓને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં દરેક બૂથ પર 370 વધારાના મતોની ખાતરી કરવા જણાવ્યું છે.

નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરી

એક અહેવાલ દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રીએ જમીનની સ્થિતિ જાણવા માટે પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકરો સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી અને લોકસભા ચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. નેતાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીમાં પાર્ટીના વોટ 10 ટકા વધારવા માટે પ્રયાસો કરવા પણ વિનંતી કરી.

You Might Also Like

દેશમાં ક્યાંક સૂકાશે ધરતી, ક્યાંક વરસશે આફતનો વરસાદ

હવે 21 જૂને ફરી નીટ પરીક્ષા

આધાર કાર્ડ બનાવવું હવે બનશે સહેલું : નિયમોમાં મોટો ફેરફાર

સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ

ઓમાનથી ગુજરાત સુધી બિછાશે 2000 કિ.મી. ગેસ પાઇપલાઇન40 હજાર કરોડના મહાપ્રોજેક્ટથી હોર્મુઝ જળ માર્ગ ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ : દરરોજ 31 MMSCMD ગેસ સપ્લાયનું લક્ષ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ
ગુજરાત

દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ

Editor By Editor 5 days ago
જોડીયા-ભાદરા રોડ પર અંધારામાં ડાયવર્ઝન ન દેખાતા કાર પુલમાં ખાબકી: યુવાનનું મોત
સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી
ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન
ઓખા-તિરૂપતિ એકસપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવતા સાંસદ માડમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?