By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 hour ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકસભા ચૂંટણી સાથે આંદોલનની પણ સીઝન પડતર માંગો માટે RTO અધિકારીઓની લડત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લોકસભા ચૂંટણી સાથે આંદોલનની પણ સીઝન પડતર માંગો માટે RTO અધિકારીઓની લડત

agragujaratnews
Last updated: 2024/02/27 at 5:16 AM
2 years ago
Share
લોકસભા ચૂંટણી સાથે આંદોલનની પણ સીઝન પડતર માંગો માટે RTO અધિકારીઓની લડત
SHARE

  • સોમવારે કાળીપટ્ટી સાથે કામગીરી કરી, આજે આવેદનપત્ર આપશે
  • પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 4 માર્ચે સત્યાગ્રણ છાવણી ખાતે પ્રદર્શન કરશે
  • કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરવામાં આવી હતી

ગાંધીનગર સહિત રાજ્યભરની આરટીઓમાં ટેક્નિકલ ઓફિસરના પડતર પ્રશ્નો મુદ્દે હવે લડત શરુ થઈ છે. ગુજરાત મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આ મુદ્દે અગાઉ વાહનવ્યવહાર મંત્રીને પત્ર લખીને પ્રશ્નોના નિવારણ માટે અપીલ કરી હતી. પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા 26 ફેબ્રુઆરીથી લઈને 11 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો જાહેર કરાયા છે. જે અંતર્ગત સોમવારે આરટીઓના અધિકારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરવામાં આવી હતી.

એકબાજુ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિતના પડત માંગણીઓ મુદ્દે આગામી 6ઠ્ઠી માર્ચે પેન ડાઉન સ્ટ્રીકની ચીમકી ઉચ્ચારી છે. તો બીજીબાજુ આરટીઓના કર્મચારીઓ પણ સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફુંકી આંદોલનના મંડાણ શરૂ કર્યા છે. આમ લોકસભાની ચૂંટણીના માહોલની સાથે સાથે આંદોલનની પણ જાણે કે સીઝન શરૂ થઈ છે.

રાજ્યભરની આરટીઓમાં 38 જેટલા અધિકારીઓની અટકેલા પ્રોબેશન, ચેકપોઈન્ટ પર સુવિધાનો અભાવ, સરકારી વાહનની સગવડ, વધારાની સેવામાં ભથ્થા, ભરતી બદલી અને સિનિયોરિટી પ્રમાણે ચાર્જ સોંપવા સહિતના પડતર પ્રશ્નો છે. ત્યારે આ પડતર પ્રશ્નોને લઈને 26 ફેબ્રુઆરીથી આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. સોમવારે ગાંધીનગર સહિતની આરટીઓમાં ટેક્નિકલ અધિકારીઓ દ્વારા કાળીપટ્ટી બાંધીને ફરજ બજાવી હતી. આજે કચેરીના વડાથી લઈને મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપશે. 29 ફેબ્રુઆરીના રોજ કચેરીના સમય પહેલાં કે રિશેષ સમયે સૂત્રોચ્ચાર અને ઘંટનાદ કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. પહેલી માર્ચના રોજ તમામ ટેક્નિકલ અધિકારીઓ 1 દિવસની માસ સીએલ પર ઉતરીને કામગીરીનો બહિષ્કાર કરશે. જ્યારે 4 માર્ચના રોજ સેક્ટર-6 સત્યાગ્રણ છાવણી ખાતે એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવશે. આમ છતાં પ્રશ્નો ધ્યાને લેવામાં નહીં આવે તો 11 માર્ચથી ટેક્નિકલ અધિકારીઓ પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી માસ સીએ. એલ. પર ઉતરશે જેવી જાહેરાત કરવામાં આવી છે. ટેક્નિકલ ઓફિસર્સના પ્રશ્નો અંગે અગાઉ પણ ઘણી રજૂઆતો કરવામાં આવેલી છે. જોકે આજદીન સુધી કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા હવે ગુજરાત મોટર વાહન વિભાગના ટેક્નિકલ અધિકારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અંકિત જેસર ત્રણ વર્ષથી સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે કાર્યરત
રાજકોટ

અંકિત જેસર ત્રણ વર્ષથી સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે કાર્યરત

Editor By Editor 1 day ago
યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ
સિવિલમાં સારવાર લેતા દર્દીને ફુટપાથ પર ફેંકી દેવાયો, હોસ્પિટલની ગંભીર હરકત
કુંડલિયા કોલેજ દ્વારા “એનેમિયા સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિર” યોજાઇ
 મોરબી રોડનો ક્રેઝ વધ્યો, સૌથી વધારે ૧૭૮૮ દસ્તાવેજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?