By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: વઢવાણની PVC પાઈપ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, લાખોનો સામાન બળીને ખાક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વઢવાણની PVC પાઈપ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, લાખોનો સામાન બળીને ખાક

agragujaratnews
Last updated: 2023/10/11 at 4:06 PM
3 years ago
Share
વઢવાણની PVC પાઈપ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, લાખોનો સામાન બળીને ખાક
SHARE

  • વઢવાણની પીવીસી પાઈપ ફેક્ટરીમાં આગ
  • આગમાં લાખોનું નુકસાન જવાની સંભાવના
  • આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે એક પીવીસી પાઈપ ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સંભવ છે. મોટા નુકસાનની શક્યતા છે પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ બનાવની વિગત પ્રમાણે વઢવાણના મૂળચંદ રોડ પર આવેલી એક પીવીસી પાઈપની ફેક્ટરીમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ આગે પછીથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા હવામાં ચડ્યા હતા. મહત્વનું છે કે ફેક્ટરીમાં પીવીસી પાઈપનો મોટો જથ્થો પડ્યો હોઈ તેના દ્વારા આગ વધુ ફેલાઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ એક અનુમાન મુજબ આ આગ શોર્ટસર્કિટ થવાથી લાગી હોવાનું સંભવ છે.

જો કે મહત્વનું છે કે આ ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. નોંધનીય છે કે આ આગ લાગવાની ઘટનામાં પીવીસી પાઈપનો મોટો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હોવાની સંભાવનાઓ છે. જેથી ફેક્ટરી માલિકને મોટું આર્થિક નુકસાન જઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

હાલના સમયમાં જો કે ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવાઈ રહ્યો છે. જેથી લોકોએ ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જો કે હાલના મોટાભાગના બનાવોમાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ લોકો માટે મોટી રાહતની વાત છે.

You Might Also Like

 તહેવારમાં ૧૫૦૦થી વધુ ૧૦૮ ઇમરજન્સીની વ્યવસ્થા

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨3૭ જગ્યા પર ભરતી કરાશે

તપાસના તાણાવાણા હવે હોટલ માલિક સુધી પહોંચશે?

 વોર્ડ નંબર 14માં વોકળા પર કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન સામેના વિરોધમાં વિરોધ પક્ષના નેતાએ વિઝીટ કરી

વલભીપુરના દુદાધારના છ નિરાધાર બાળકોના ભવિષ્યની જવાબદારી લેતા બ્રિજરાજસિંહ ગોહિલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિકાનેર ગેસ ચેમ્બર, AQI 1300ને પાર
રાષ્ટ્રિય

બિકાનેર ગેસ ચેમ્બર, AQI 1300ને પાર

Editor By Editor 58 minutes ago
 શિક્ષક ભરતી સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ અને ઉપાધ્યક્ષ જિગ્નેશભાઈ પટેલની પસંદગી
 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે
રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલ અને પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા વચ્ચે શુભેચ્છા મુલાકાત
શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ દ્વારા ભવ્ય ‘સરદાર વંદના’ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?