By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    7 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજ્યસભા ચૂંટણી વચ્ચે સપામાં બળવો, 5 ધારાસભ્યો CM યોગીને મળ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રાજ્યસભા ચૂંટણી વચ્ચે સપામાં બળવો, 5 ધારાસભ્યો CM યોગીને મળ્યા

agragujaratnews
Last updated: 2024/02/28 at 11:38 AM
2 years ago
Share
રાજ્યસભા ચૂંટણી વચ્ચે સપામાં બળવો, 5 ધારાસભ્યો CM યોગીને મળ્યા
SHARE

  • રાજ્યસભાની 10 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે સમાજવાદી પાર્ટીમાં મોટો બળવો જોવા મળ્યો હતો.
  • સૌથી પહેલા રાયબરેલીના ઉંચાહરના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપ્યું હતું
  • પલ્લવી પટેલ સ્પષ્ટપણે કહે છે કે તે માત્ર PDA ઉમેદવારોને જ પોતાનો મત આપશે

યુપીની 10 રાજ્યસભા બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે સમાજવાદી પાર્ટીમાં મોટો બળવો જોવા મળ્યો હતો. સૌથી પહેલા રાયબરેલીના ઉંચાહરના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે પછી, તેમના નેતૃત્વમાં પાંચ ધારાસભ્યો મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળ્યા અને ક્રોસ વોટિંગનો ઈશારો જ નહીં પરંતુ ખુલ્લેઆમ બળવો પણ કર્યો.

મનોજ પાંડે રાયબરેલી સીટ પરથી આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે

સપાના ધારાસભ્યો મનોજ પાંડે, રાકેશ પાંડે, રાકેશ પ્રતાપ સિંહ, વિનોદ ચતુર્વેદી અને અભય સિંહ લોક ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. ત્યાર બાદ યુપીના રાજકીય ગલિયારામાં હલચલ વધી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મનોજ પાંડે રાયબરેલી સીટ પરથી આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોને પણ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં બળવો અલગ જ દીશા અને નવા સમીકરણ તરફ ઇશારો કરી રહ્યા છે.

સિરાથુના ધારાસભ્ય પલ્લવી પટેલ કેમ્પનો દાવો છે કે તેમની અને અખિલેશ યાદવ વચ્ચે ફોન પર ગરમાગરમી થઈ 

બીજી તરફ અપના દળ કામેરાવાડીના નેતા અને સિરાથુના ધારાસભ્ય પલ્લવી પટેલ કેમ્પનો દાવો છે કે તેમની અને અખિલેશ યાદવ વચ્ચે ફોન પર ગરમાગરમી થઈ હતી. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અખિલેશ યાદવે પલ્લવી પટેલને કહ્યું હતું કે મને તમારો વોટ નથી જોઈતો. પલ્લવી પટેલ ગઈકાલના ડિનર પાર્ટીમાં પણ હાજર રહ્યા ન હતા.

સપાના આ 8 ધારાસભ્યો ડિનર પાર્ટીમાંથી ગાયબ રહ્યા

મનોજ પાંડે, રાકેશ પ્રતાપ સિંહ, અભય સિંહ, રાકેશ પાંડે, પૂજા પાલ, વિનોદ ચતુર્વેદી, મહારાજ પ્રજાપતિ, પલ્લવી પટેલ

અખિલેશ અને પલ્લવી વચ્ચે ફોન પર બોલાચાલી

અખિલેશ યાદવ અને પલ્લવી પટેલ વચ્ચે વોટિંગ મુદ્દે ફોન પર બોલાચાલી થઈ હતી. પલ્લવી પટેલ સ્પષ્ટપણે કહે છે કે તે માત્ર PDA ઉમેદવારોને જ પોતાનો મત આપશે. આ મામલે પલ્લવી ઘણા દિવસોથી સપા પ્રમુખથી નારાજ હતા.

You Might Also Like

ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનું-ચાંદીમાં મર્યાદિત વધઘટ; ક્રૂડ ઓઈલ અને ડોલરની ચાલ પર રોકાણકારોની નજર
રાજકોટ

સોનું-ચાંદીમાં મર્યાદિત વધઘટ; ક્રૂડ ઓઈલ અને ડોલરની ચાલ પર રોકાણકારોની નજર

Editor By Editor 6 days ago
ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત
સુરત બન્યું ફ્લડ સિટી, 9ના કરુણ મોત
રાજુલાના સમઢીયાળામાં નદીના પ્રવાહ વચ્ચે બીમાર વયોવૃદ્ધ મહિલાને JCBમાં લઇ જવાયા
 મોરબી રોડનો ક્રેઝ વધ્યો, સૌથી વધારે ૧૭૮૮ દસ્તાવેજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?