By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: લીંબડી હાઇવે પર STની વોલ્વો બસ અને ધ્રોલ ડેપોની બસ વચ્ચે સામસામે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લીંબડી હાઇવે પર STની વોલ્વો બસ અને ધ્રોલ ડેપોની બસ વચ્ચે સામસામે

agragujaratnews
Last updated: 2024/03/01 at 11:54 AM
3 years ago
Share
લીંબડી હાઇવે પર STની વોલ્વો બસ અને ધ્રોલ ડેપોની બસ વચ્ચે સામસામે
SHARE

  • ગોકળગાયની ગતિએ ચાલી રહેલી હાઈવેના સિક્સ લેનની કામગીરી હજુ કેટલાના ભોગ લેશે ?
  • ઇજાગ્રસ્તને લીંબડીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
  • સદનસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી

લીંબડી હાઈવે પર સર્કિટ હાઉસ પાસે ગુરુવારે બપોરે 12 કલાકની આસપાસના સુમારે એસટી બસની વોલ્વો અને ધ્રોલ ડેપોની બસ સામસામે અથડાતા બંને બસના તેમજ બાઈક ચાલક તેમજ બંને બસના મુસાફરો મળીને કુલ 11 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વધુમાં પ્રાપ્ત વિગત મુજબ લીંબડી સર્કિટ હાઉસ સામે જ રાજકોટથી અમદાવાદ તરફ્ જવા નીકળેલી એસટીની વોલ્વો બસના ચાલકે આગળ પુરપાટ ઝડપે આવી રહેલા બાઈક સવારને બચાવવા અચાનક બ્રેક મારતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એથી બસ સામેથી આવી રહેલી ધ્રોલ ડેપોની દાહોદ-રાજકોટ-ધ્રોલ રૂટની બસ સાથે અથડાઇ હતી. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાઇ હતી. વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ સ્ટેશનના સ્ટાફે દોડી જઈને જેસીબી અને ક્રેઇનની મદદથી વોલ્વો બસના કાચ તોડી તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢીને તુરત જ લીંબડીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સિક્સ લેનની કામગીરી ક્યારે પૂર્ણ થશે !

વર્ષ 2023માં સિક્સલેનની કામગીરી પુર્ણ કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય તેમ છતાં હજુ સુધી આ રોડ પર સિક્સલેનની કામગીરી હેઠળ ગમે ત્યારે રોડને અધ્ધવચ્ચેથી વન વે કરી નાખવામાં આવે છે. બસ આવી જ રીતે લીંબડી સર્કિટ હાઉસ સામે કામગીરી ચાલુ હોય હાઇવે વન વે કરાવ્યો હતો. જેમાં અચાનક આડા ઉતરેલા બાઇક સવારને બચાવવા જતાં વોલ્વો બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા સામેથી આવતી એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના ઈજાગ્રસ્તોની યાદી

અર્જુનભાઈ નટુભાઈ, જયપાલભાઈ રાયમલભાઈ(બાઈક ચાલક, રહે. નટવરગઢ), હિતેશભાઈ નાગરભાઈ(રહે.દાહોદ), ઈલાબેન નિલેશભાઈ, (રહે. દાહોદ હડાળા), જલ્લાઉદીનભાઈ બચુભાઈ( રહે. સુરેન્દ્રનગર), હારૂનભાઈ સલિમભાઈ( રહે.ધ્રોલ), રાજેન્દ્રભાઈ વાલજીભાઈ દુલેરા(રહે. ટુવા), વિજયભાઈ અમૃતભાઈ(રહે. રાજકોટ), પટેલ ધ્રુવ અશોકભાઈ (રહે. મહેસાણા), ઈન્દ્રજીતભાઈ ભરતભાઈ(રહે.રાજકોટ), સિકંદર રફીકભાઈ(રહે. રળોલ).

વોલ્વો બસની કેબિનનો ખૂડદો બોલ્યો : ચાલકના બંને પગ ફસાયા

લીંબડી પાસેના ગમખ્વાર અકસ્માતના બનાવમાં વોલ્વો બસની કેબિનમાં ચાલકના બંને પગ દબાઈ જતા રેસ્કયુ ટીમે પતરા કાપીને મહામહેનતે બહાર કાઢીને હોસ્પિટલ ખસેડયો હતો.

ભારે કરી.? : મારુતિ વાન સાથે ટકરાતા આઈસર ટ્રકનો જોટો જ નીકળી ગયો !

અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ જ નથી લેતી. બુધવારે મોડી રાત્રીએ ધંધૂકા રાયકા માર્ગ પર મારુતિવાન કાર અને આઈસર ટ્રક વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે મારુતિ વાન સાથે ટ્રકની ટક્કર થતા આઈસરના પાછળના બન્ને ટાયરો જોટા સાથે અલગ થઈ ગયા હતા. સદનસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?