By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    9 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં નવી સરકારી મેડિકલ કોલેજો ખોલવા મુદ્દે સરકારની ચુપ્પી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાતમાં નવી સરકારી મેડિકલ કોલેજો ખોલવા મુદ્દે સરકારની ચુપ્પી

agragujaratnews
Last updated: 2024/03/01 at 11:55 AM
2 years ago
Share
ગુજરાતમાં નવી સરકારી મેડિકલ કોલેજો ખોલવા મુદ્દે સરકારની ચુપ્પી
SHARE

  • સરકારીમાં સ્નાતક માટે 25 હજાર, GMERSમાં 3.30 લાખ ફી
  • રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી એક પણ સરકારી મેડિકલ કોલેજ ખૂલી નથી
  • GMERS હેઠળની મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં 9.07 લાખ સ્નાતકની ફી

ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી વખતે મેડિકલ કોલેજો અંગેનો સવાલ પૂછાયો હતો, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ ખૂલી નથી, માત્ર છ સરકારી મેડિકલ કોલેજ સિવાય તમામ સોસાયટી અને ખાનગી સંસ્થાઓ સંચાલિત કોલેજો છે, 80 ટકા બેઠકો સોસાયટી અને ખાનગી સંચાલિત જ્યારે 19 ટકા બેઠકો સરકારી મેડિકલ કોલેજોમાં છે. સરકારી મેડિકલ કોલેજમાં સ્નાતક માટે વાર્ષિક 25 હજાર, અનુસ્નાતકમાં 30 હજાર, ડિપ્લોમામાં 20 હજાર, સુપર સ્પેશ્યાલિટી કોર્સમાં 40 હજાર ફી છે, GMERS હેઠળની મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટામાં 3.30 લાખ, મેનેજમેન્ટ ક્વોટામાં 9.07 લાખ સ્નાતકની ફી છે. ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થી ઊંચી ફીના કારણે ડોક્ટર બની શકતા નથી, ગુજરાત સરકાર તમામ જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજો ઊભી કરશે ખરા? અલબત્ત, રાજ્ય સરકારે તમામ જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ ખોલવા મુદ્દે સ્પષ્ટ ફોડ પાડયો ન હતો. GMERSમાં સરકારી મેડિકલ કોલેજ જેટલું ફીનું ધોરણ રખાશે તેવા સવાલના જવાબમાં સરકારે ગૃહમાં જણાવ્યું હતું કે, GMERS કોલેજમાં 72 ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજના હેઠળ સહાય અપાય છે. રાજ્યમાં અત્યારે 40 મેડિકલ કોલેજ અંતર્ગત સ્નાતકની 7050 અને પીજી- અનુસ્નાતકની 2761 બેઠક ઉપલબ્ધ છે, વર્ષ 2027 સુધીમાં સ્નાતકની 8500, પીજીની 3700 બેઠક ઉપલબ્ધ બનશે.

સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-1ની 60% જગ્યા ખાલી

ગુજરાતમાં 33 જિલ્લા અને 8 શહેરોમાંથી ફક્ત 16 જિલ્લામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજો કાર્યરત છે, જેમાં વર્ગ-1માં 316 જગ્યા- 60 ટકા જગ્યાખાલી છે, એ જ રીતે વર્ગ-2ની 14 ટકા-193 જગા, વર્ગ-3ની 55 ટકા- 300 અને વર્ગ-4ની 77 ટકા એટલે કે 201 જગ્યા ખાલી છે. સરકારે કહ્યું કે, પ્રાધ્યાપકો સહિત 1700 જગ્યા ભરાયેલી છે અને બાકીની જગ્યા વહેલી તકે ભરાશે.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાલાજી હનુમાનજી મંદિરે RSSના સંપર્ક પ્રમુખ સુનિલજી દેશપાંડેએ દર્શન કરી ધન્યતા અનુભવી
રાજકોટ

બાલાજી હનુમાનજી મંદિરે RSSના સંપર્ક પ્રમુખ સુનિલજી દેશપાંડેએ દર્શન કરી ધન્યતા અનુભવી

Editor By Editor 2 days ago
સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું
જેતપુરમાં મૈત્રી કરાર કરી સાથે રહેતા માતાના પ્રેમીને રહેશી નાખતો પુત્ર
કચ્છમાં વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમનું પાલન નહીં કરતા ૪૫ શાળાઓને ચેતવણી
પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?