By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરણ 10 અને 12 ની પરીક્ષા ને લઈ શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોરણ 10 અને 12 ની પરીક્ષા ને લઈ શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ

agragujaratnews
Last updated: 2024/03/02 at 5:48 PM
2 years ago
Share
ધોરણ 10 અને 12 ની પરીક્ષા ને લઈ શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ
SHARE

  • 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
  • તમામ જિલ્લા કલેક્ટરો અધિકારીઓ સાથે બેઠક થઈ
  • સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાય તે માટે વાલીઓને અપીલ

રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાની માટે રાજ્ય શિક્ષણ બોર્ડે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વચ્ચે શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, આગામી દિવસોમાં શરૂ થનાર પરીક્ષામાં 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના તમામ જિલ્લા ક્લકેટરો, વિદ્યુત કંપનીઓ અધિકારીઓ સાથે બેઠક કરી છે, જેમને તમામ બાબતો અંગે સૂચના આપવામાં આવી છે.

આ અગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10 માં 9.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના 1.11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના 20 હજાર થી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે જ ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના 4.89 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જેલમાં પણ યોજાશે પરીક્ષા

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં 84 ઝોન ના 981 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે. આ ઉપરાંત અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત ના બંદીવાન પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ રાજ્યની જેલમાં બંધ 73 વિદ્યાર્થીઓ ધોરણ 10 માં 57 વિદ્યાર્થીઓ ધોરણ 12 ની પરીક્ષા આપશે.

અફવા ન ફેલાય તેના માટે વાલીઓને સૂચના

આ સાથે જ શિક્ષણ વિભાગે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાટા એપ્લિકેશન ઉપયોગ થાય છે. પ્રશ્નપત્ર શાળા સુધી પહોંચે ત્યાં સુધી સર્વેલન્સ થાય છે. જેમાં સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાય તે માટે વાલીઓને અપીલ પણ કરવામાં આવી રહી છે. તમામ વર્ગખંડો માં સીસીટીવી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ પોલીસ પણ વિદ્યાર્થીઓને 100 નંબર ડાયલ કરશે તો મદદ કરશે તેવી પણ પોલીસ વિભાગે સુચના આપવામાં આવી છે. જેના માટે પોલીસ વિભાગ સાથે બેઠકો કરવામાં આવી છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલનગરમાં આવેલ ઓમ યોગ સેન્ટરનો 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ
રાજકોટ

રેલનગરમાં આવેલ ઓમ યોગ સેન્ટરનો 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ

Editor By Editor 2 days ago
MCXમાં સોના-ચાંદી નરમ, ક્રૂડ ઓઈલમાં સુધારો; શેરબજારમાં સતત પાંચમા દિવસે હરિયાળી
જોડિયામાં ખાણ ખનીજ વિભાગના અધિકારી-ટીમ પર કરાયો હૂમલો
આજીડેમ ચોકડી સર્કલમાં માંધાતા અને ચુનારવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવા માંગ
ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?