By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    4 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાટણના 1279મા સ્થાપના દિનની જાજરમાન ઉજવણી : ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાટણના 1279મા સ્થાપના દિનની જાજરમાન ઉજવણી : ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું

agragujaratnews
Last updated: 2024/03/04 at 3:25 AM
2 years ago
Share
પાટણના 1279મા સ્થાપના દિનની જાજરમાન ઉજવણી : ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું
SHARE

  • અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્ધારા વીરાંજલિ સમારોહ
  •  કેબિનેટ મંત્રી બલવંતસિંહ સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
  • ઈતિહાસની ભવ્યતા ભૂલાઈ ના જાય તેવું કામ ક્ષત્રિય સમાજે કર્યું

ઐતિહાસિક નગર પાટણના 1279મા સ્થાપના દિનની રવિવારે પાટણ શહેરમાં જાજરમાન ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે અખિલ ગુજરાત યુવા સંઘ પાટણ જિલ્લા દ્ધારા શહેરની એમ. એન. હાઈસ્કૂલના મેદાન ખાતે 24મો વિરાંજલી સમારોહ તથા સામાજિક ચિંતન સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્ધારા પૂર્વ રાજવીઓને શ્રાદ્ધા સુમન અર્પણ કરી દિપ પ્રાગટય સાથે સમારોહનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેજ રાજવી કેશરી દેવસિંહજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દુનિયાના ત્રણ મોટા ધર્મોમાં સનાતન ધર્મ સૌથી મોટો ધર્મ છે. આ ધર્મને ક્ષત્રિય સમાજના બલિદાનોએ જીવંત રાખ્યો છે. ચાર સ્ટેટમાં કનોજ, ઉદેપુર, દિલ્લી અને ગુજરાત છે. જેમાં ગુજરાતના પાટણનો ઈતિહાઈ કદાપી ભૂલાય તેમ નથી. પાટણમાં રાજપૂત સમાજ દ્ધારા આયોજીત વિરાંજલી સમારોહ પૂર્ણ થયા બાદ શહેરના જૂના મહાકાળી મંદિર ખાતે મહાકાળી માતાજીની આરતી કર્યા બાદ શહેરમાં સ્થાપના દિવસની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાના બાદમાં જાહેર કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી, મહંત શિવાનંદ બાપુ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, જયેન્દ્રસિંહ જાડેજા, દિપકસિંહ ઝાલા, વિસુભા ઝાલા, મહિપતસિંહ જાડેજા, કે.એન. સોલંકી સહિત ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત નગરસેવકો અને રાજકીય અને સામાજીક અગ્રણીઓએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને પાટણ સ્થાપના દિનની ઉજવણીમાં જોડાયા હતા.

ઈતિહાસની ભવ્યતા ભૂલાઈ ના જાય તેવું કામ ક્ષત્રિય સમાજે કર્યું

આ પ્રસંગે ઉપસ્થિત કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ઈતિહાસની ભવ્યતા ભૂલાઈ ના જાય તેવું કામ ક્ષત્રિય સમાજે કર્યું છે. ભગવાને પણ ક્ષત્રિય સમાજમાં જન્મ લેવાનું મન થાય તેવા આ સમાજના જીન્સની તાકાતનું વર્ણન કરી એકવીસમી સદીએ સમયની સદી રહેવાની છે ત્યારે એક એક મિનિટ કિંમતી હોવાથી તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. પહેલાંના સમયમાં માથાં કાપીને રાજ થતું હતું પણ હવે માથાં ગણીને રાજ થાય છે. ક્ષત્રિય સમાજના ઈતિહાસને ટકાવી રાખવાની કટીબદ્ધતા રાખવાની સલાહ સાથે સ્થાપના દિનની સૌને શુભ્ચ્છાઓ પાઠવી હતી.

રાજપૂતોના પરંપરાગત તલવાર રાસ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્ધારા આયોજીત વિરાંજલી કાર્યક્રમમાં પાટણ અને રાજપુત કન્યા છાત્રાલય વઢવાણ, સુરેન્દ્રનગર રાજપૂત સમાજની દિકરીબાઓ દ્ધારા પરંપરાગત તલવાર રાસના કરતબ રજૂ કરતા હાજર સૌકોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના દાતા પરિવારોને તેમજ વિરાંજલી કાર્યક્રમની શરૂઆત કરનાર ક્ષત્રિય સમાજના વડીલો, નવા હોદ્દેદારોનું ઉપસ્થિત મહાનુભાવો અને રાજવીઓ દ્ધારા સન્માન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્લાસ્ટીક નિયમ સરકારે એકદમ સ્પષ્ટ કરવા જોઈએ: મયુર શાહ
રાજકોટ

પ્લાસ્ટીક નિયમ સરકારે એકદમ સ્પષ્ટ કરવા જોઈએ: મયુર શાહ

Editor By Editor 1 day ago
 સૌરાષ્ટ્રના ૫૨૯ ગામમાં અજવાળા કરતું PGVCL
 ધોરાજી હાઉસિંગ બોર્ડમાં જળબંબાકાર : પાલિકાની બેદરકારીથી ઘરોમાં ઘૂસ્યા પાણી
ગુજરાત પર સંકટ! ૧૫૦૦ કિ.મી. લાંબી વાદળોની પટ્ટી તૂટી પડશે
પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?