By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    10 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેચની ટિકિટ માટે બે મિત્રએ અપહરણ કરવા સુધીની હદ વટાવી દીધી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મેચની ટિકિટ માટે બે મિત્રએ અપહરણ કરવા સુધીની હદ વટાવી દીધી

agragujaratnews
Last updated: 2023/10/12 at 12:12 PM
2 years ago
Share
મેચની ટિકિટ માટે બે મિત્રએ અપહરણ કરવા સુધીની હદ વટાવી દીધી
SHARE

  • અપહરણકર્તાઓએ બે મિત્રોનું અપહરણ કરી માર્યો માર
  • બોગસ ટિકિટ વેચતા હોવાનું બોલાવી વિડીયો ઉતાર્યો
  • આરોપીઓએ 5 લાખ માગી 24 હજાર પણ પડાવ્યા 

14 ઓક્ટોબરના ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં મેચ રમાવવા જઈ રહી છે ત્યારે તેના પહેલાં ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વચ્ચે ગઠિયાઓએ તેનો લાભ લેવા માટે વિચિત્ર ઘટના જ સામે આવી છે. જેમાં મેચની ડુપ્લિકેટ ટિકિટો બનાવી શોર્ટકટથી રૂપિયા કમાવવા ઈચ્છતા ચાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ હવે મેચની ટિકિટનો સોદો કરવા આવેલા બે યુવકોનું અપહરણ કરીને તેઓને માર મારી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બે મિત્રો ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટનો વહીવટ કરવા માટે ગયા હતા. આ દરમિયાન કેટલાક શખ્સોએ બંનેનું અપહરણ કરીને માર માર્યો હતો. અપહરણ કરનાર આરોપીઓએ બંને મિત્રોનો વીડિયો પણ ઉતારી લીધો હતો. જેમાં તેઓએ બંને પાસે બોગસ ટિકિટ વેચતા હોવાનું કબૂલાવ્યું હતું.

એટલું જ નહીં આરોપીઓએ બંને યુવકો પાસે બોગસ ટિકિટ વેચીને 13 લાખની છેતરપિંડી કર્યાનું વીડિયોમાં કબૂલાવ્યું હતું. જે બાદ બંને પાસે પાંચ લાખ રૂપિયાની માંગ કરી 24 હજાર પડાવી લીધા હતા. જે બાદ સમગ્ર મામલો સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. આ બાબતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છેકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ ચાર યુવકોને ડુપ્લીકેટ ટિકિટો વેચતા પકડી પાડ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં ભારત પાકિસ્તાનની મેચ રમવા જઈ રહી છે અને આ મેચને લઈને સૌ કોઈનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે, હાલના સમયમાં મેચની ટિકિટ મળવી પણ મુશ્કેલ થઈ ગઇ છે. આ ફરિયાદને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ ટિકિટ બનાવી અને વેચાણ કરતાં ચાર યુવકોની ધરપકડ કરી હતી.

પોલીસ ચાર શખ્સોની કરી ધરપકડ

બોડકદેવમાં આવેલી ક્રિષ્ના ઝેરોક્ષમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. પોલીસને ક્રિષ્ના ઝેરોક્ષમાંથી ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની 108 નંગ નકલી ટિકિટો મળી આવી હતી. આ ઉપરાંત ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પાના પણ મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોનિટર, સીપીયુ, પેન ડ્રાઈવ, પ્રિન્ટર, પેપર કટર સહિત 1,98,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ઝેરોક્ષના માલિક ખુશ મીણાની પણ ધરપકડ કરી હતી. આ ઉપરાંત રાજવીર ઠાકોર, ધ્રુમિલ ઠાકોર અને જૈમીન પ્રજાપતિની પણ ધરપકડ કરવામાં આવી હતી.

You Might Also Like

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
ગોંડલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે

Editor By Editor 10 hours ago
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?