By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    7 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગર CDHOની ટીમે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર પકડી પાડ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભાવનગર CDHOની ટીમે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર પકડી પાડ્યો

agragujaratnews
Last updated: 2024/03/05 at 10:25 PM
2 years ago
Share
ભાવનગર CDHOની ટીમે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર પકડી પાડ્યો
SHARE

  • એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન સીલ કરાયું
  • અગાઉ 2 સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતાં
  • લાયસન્સ સસ્પેન્ડ હોવા છતાં કરતો હતો પરીક્ષણ

ભાવનગર શહેરમાંથી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે. શહેરના કાળાનાળામાં સ્મિતા એક્સ-રે એન્ડ સોનોગ્રાફી ક્લિનિકમાં CDHOની ટીમે દરોડો હતો. CDHOની ટીમ દ્વારા એક પોર્ટેબલ સોનોગ્રાફીનું મશીન સિલ કરવામાં આવ્યું છે.

અગાઉ પણ 2 સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા

અગાઉ પણ આ તબીબને ત્યાં ગર્ભ પરીક્ષણની ચકાસણી મામલે સોનોગ્રાફીના 2 મશીનો સીલ કરવામાં આવ્યાં હતાં. આ તબીબની વિરુદ્ધમાં કોર્ટ કેસ ચાલે છે અને તબીબનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવા છતાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતો હતો.

તાજેતરમાં ભાવનગરમાંથી બોગસ ડોક્ટર પકડાયો હતો

અગાઉ પણ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો હતો. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક શખ્સ વિના ડિગ્રીએ તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યો હોય આ શખ્સને ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે ઝડપી જેલ હવાલે કર્યો હતો.

તાજેતરમાં બનાસકાંઠામાંથી ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતો હતો

બનાસકાંઠાના ભીલડી ખાતે એમબીબીએસ ડિગ્રી ધારક એક તબીબ પોતાના સોનોગ્રાફી મશીન વડે ગેરકાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ કરતો હોવાની બાતમી રાજસ્થાન PCPNDT ટીમને મળી હતી. જેમાં ડીકોય ગોઠવી તબીબ અને દલાલને ભૃણ પરિક્ષણ કરતાં રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

શિક્ષિત ડોક્ટરની હરકત શરમજનક

આમ તો આપણે વિશ્વગુરુ બનવા નીકળ્યા છીએ પરંતુ હજુ પણ એવા લોકો છે તેઓની તુચ્છ માનસીકતા કે ગર્ભ પરિક્ષણ કરીને દીકરી છે કે દિકરો જાણવું અને ભૃણ હત્યા કરવી તેમાં હજુ પણ ઘણા માને છે. દીકરીઓ ક્યાંય દિકરાઓ કરતાં પાછળ નથી અને તેમની સક્ષમતાને કોઈ નકારી શકે તેમ નથી ત્યારે આજના જમાનામાં આવી હલકી માનસિકતા ધરાવતા લોકો તો ઘણા છે પરંતુ જ્યારે કોઈ શિક્ષિત વ્યક્તિ તેમનો ટેકો બને અને તે પણ માત્ર થોડા રૂપિયા કમાવાની લાલચે તો તેના માટે કયો શબ્દ પ્રયોગ કરવો તે જ સુજે નહીં. અહીં ઝડપાયેલા તબીબ અને દલાલને ઝડપી પાડવા પ્રથમ બાતમી આધારે ડીકોય ગોઠવાઈ હતી. જેમાં ઇનપુટ હતા કે રાજસ્થાનના રેવદર ખાતે રહેતી જમનાદેવી એક તબીબની મદદથી ગર્ભવતી મહિલાઓનું ભૃણ પરિક્ષણ કરાવી પૈસા મેળવતી હતી.

કેવી રીતે છટકું ગોઠવાયું, ડોક્ટર પહેલા પણ પકડાયો હતો

ડીકોય ગોઠવી એક ગર્ભધારક મહિલા દર્દીને પ્રથમ દલાલ જમનાબાઈ પાસે મોકલી ગર્ભ પરિક્ષણની વાત કરાઈ હતી. જેથી લાલચમાં આવેલ જમનાબાઈએ રાજસ્થાનથી ડીસા તાલુકાના ભીલડી ગામે રહેતા એમબીબીએસ તબીબ ડો. કે. બી. પરમારનો સંપર્ક કર્યો હતો. તે બાદ તબીબની સમંતી મળતા જમનાબાઈ દર્દીને ભીલડી ગામે રહેતા એમબીબીએસ તબીબ ડો. કે. બી. પરમારની હોસ્પિટલ પર લઈ આવી હતી. જ્યાં ગર્ભ પરિક્ષણ પેટે તબીબે રૂ. 40,000 તેમજ દલાલ જમનાબાઈને દલાલી પેટે રૂ 10,000 ચૂકવ્યા હતા અને ડોક્ટર દ્વારા તે બાદ ગર્ભ પરિક્ષણ કરાયું હતું. દરમિયાન પરિક્ષણ પછી ગર્ભમાં પુત્ર હોવાનું જાહેર કરાયું હતું. જોકે તે બાદ તુરંત જ રાજસ્થાન PCPNDT ટીમે આ બંન્ને આરોપી એવા ડોક્ટર અને દલાલ મહિલાને ઝડપી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કામના ઇન્વેસ્ટીગેસન ટીમ તપાસમાં આ તબીબ બીજી વખત ગર્ભ પરિક્ષણ કરતાં ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. જેમાં તબીબનું સોનોગ્રાફી મશીન સિલ કરાઈ તપાસ હાથ ધરાઇ છે. તમામ આરોપીઓ પર પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક (PCPNDT) એક્ટ, 1994ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો
રાજકોટ

ઢોંગી ભુવાનું કુકૃત્ય: મહિલાને બ્લેકમેલ કરવા અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી નાખ્યો

Editor By Editor 1 day ago
માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?