By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    24 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરમગામની કે.બી. શાહ સ્કૂલમાં બોર્ડની સ્ક્વોડ મૂકી દેવાતા મેનેજમેન્ટ અકળાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિરમગામની કે.બી. શાહ સ્કૂલમાં બોર્ડની સ્ક્વોડ મૂકી દેવાતા મેનેજમેન્ટ અકળાયું

agragujaratnews
Last updated: 2024/03/12 at 12:00 PM
2 years ago
Share
વિરમગામની કે.બી. શાહ સ્કૂલમાં બોર્ડની સ્ક્વોડ મૂકી દેવાતા મેનેજમેન્ટ અકળાયું
SHARE

  • સ્ક્વોડ જોઈ ભડકેલા સ્કૂલના આચાર્યએ ટીમ હટાવવા હવાતિયા માર્યા
  • આ સ્કૂલ સાથે ભાજપના એક યુવા નેતા પણ મેનેજમેન્ટમાં જોડાયેલા છે
  • અમારી સ્કૂલમાં કેમ સ્ક્વોડની ફાળવણી કરવામાં આવી છે

સોમવારથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શિક્ષણ બોર્ડ દ્વારા તેમજ તમામ જિલ્લાના કલેક્ટર દ્વારા સ્ક્વોડની ટીમો ફાળવવામાં આવી છે. વિરમગામની કે.બી. શાહ વિનય મંદિર સ્કૂલમાં સ્ક્વોડની ટીમ ફળવાતાં આખુયે મેનેજમેન્ટ અકળાયું હોવાની વિગતો સામે આવી હતી. સ્ક્વોડમાં મુકેલા અધિકારીની પરીક્ષા સમયે ચાંપતી નજર અને 100 ટકા ઉપસ્થિતિ જોતાં સ્કૂલના આચાર્ય લાલઘૂમ થઈ ગયાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહી, આચાર્ય દ્વારા તો શિક્ષણ બોર્ડ સુધી એવી રજૂઆતો કરવામાં આવી હતી કે, આ પ્રકારની અમારી સ્કૂલમાં કેમ સ્ક્વોડની ફાળવણી કરવામાં આવી છે. આ અધિકારી તો બે બ્લોકની વચ્ચે ખુરશી ઢાળીને જ બેસી રહ્યા છે. સુત્રોના જણાવ્યાં મુજબ આ સ્કૂલના મેનેજમેન્ટ સાથે ભાજપના યુવા નેતા પણ જોડાયલા છે.

વિરમગામની કે.બી. શાહ વિનય મંદિર સ્કૂલમાં અત્યારે ધો. 10 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના પરીક્ષા કેન્દ્ર ફાળવેલા છે. ધોરણ.12 સાયન્સનું કેન્દ્ર છેલ્લા બે વર્ષથી આપવામાં આવેલું છે. જોકે આ કેન્દ્રમાં ગેરરીતિની આશંકાઓ જતાં બોર્ડ દ્વારા તેમજ સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા સ્ક્વોડની ટીમ મૂકવામાં આવી હતી. સ્ક્વોડમાં સરકારના એક અધિકારીની ફાળવણી કરાતાં આ અધિકારી બરોબર પરીક્ષા શરૂ થાય એ પહેલા જ ત્યાં ઉપસ્થિત થઈ ગયાં હતા. એટલું જ નહી, સ્ક્વોડમાં આવેલા અધિકારી ચા-નાસ્તો કરવાની કોઈ જ તસ્દી લીધા વિના તેમને સોંપેલી જવાબદારી નિભાવવામાં એટલા મક્કમ રહ્યાં કે સ્કૂલ આચાર્યના પેટમાં તેલ રેડાયું હતુ. અધિકારી પરીક્ષા સમયે બે બ્લોકની વચ્ચે જ ખુરશી રાખીને બેસી જતાં આચાર્ય અકળાયાં હતા. તેમને શરૂઆતમાં તો તેમની ઊંચી પહોંચ હોવાના અનેક હવાતીયા મારવા છતાં કોઈ મેળ ન પડતા શિક્ષણના અધિકારીઓ સુધી પણ ફરિયાદ પહોચાડી હોવાનું જાણવા મળે છે. સુત્રોએ જણાવ્યું કે, આચાર્ય એવી પણ શેખી મારતાં ફરે છે કે, આપણી સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર આવ્યાં બાદ વિરમગામના વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચુ આવી રહ્યું છે તેમજ ઈજનેર અને ડોક્ટરો પણ બની રહ્યાં છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વૈશ્વિક સહકારી સપ્તાહ અંતર્ગત રાજકોટ ૮૯.૬ FM પર આજે ટોક-શો
રાજકોટ

વૈશ્વિક સહકારી સપ્તાહ અંતર્ગત રાજકોટ ૮૯.૬ FM પર આજે ટોક-શો

Editor By Editor 6 days ago
મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
WOW Awards Asia માં ગોલ્ડ જીતનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા રાજકોટના શિવરામસિંહ ચૂડાસમા
મોરબીના જેતપર ખેડૂત આંદોલને રાષ્ટ્રીય સ્તરે સમર્થન, આજે હરિયાણાના અગ્રણીની મુલાકાત
બાલાજી હનુમાનજી મંદિરે RSSના સંપર્ક પ્રમુખ સુનિલજી દેશપાંડેએ દર્શન કરી ધન્યતા અનુભવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?