By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ લાભ યુવાનોને મળશે: PM Modi
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ લાભ યુવાનોને મળશે: PM Modi

agragujaratnews
Last updated: 2024/03/13 at 12:05 PM
3 years ago
Share
સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ લાભ યુવાનોને મળશે: PM Modi
SHARE

  • ગુજરાતમાં બે પ્લાન્ટ, આસામમાં એક પ્લાન્ટનું ભૂમિ પૂજન
  • PM નરેન્દ્ર મોદી વર્ચુઅલી કાર્યક્રમમાં જોડાયા
  • સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને ભારતનું હબ બનાવવાનું છે: CM

આજે ગુજરાતમાં બે સેમીકન્ડકટર પ્લાન્ટનું ભૂમિ પૂજન થયુ છે. જેમાં PM નરેન્દ્ર મોદી વર્ચુઅલી કાર્યક્રમમાં જોડાયા છે. તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. ધોલેરા અને સાણંદમાં સેમીકન્ડકટર પ્લાન્ટ બનશે. ધોલેરામાં ટાટા ગ્રુપ દ્વારા પ્લાન્ટ સ્થપાશે. ટાટા ગ્રુપ ધોલેરા પ્લાન્ટમાં 91 હજાર કરોડનું રોકાણ કરશે. તથા પ્લાન્ટમાં AI આધારિત ચીપ બનશે. પ્લાન્ટમાં ઓટોમેશન, ડેટા એનાલિટીક્સ આધાારિત ચીપ બનશે. સાણંદના કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત સાથે ધોલેરાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે.

ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદન હબ બનાવવાની પહેલ: PM Modi

સેમીકન્ડકટર પ્લાન્ટના ભૂમિ પૂજન કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી વર્ચુઅલી જોડાયા છે તેમજ સંબોધન કરતા જણાવ્યું છે કે આજનો દિવસ ઐતિહાસિક છે. ઇતિહાસ રચવાની સાથે ભવિષ્ય તરફ મજબુત પગલુ છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે 3 મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ છે. ગુજરાતના સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે તથા આસામના મોરેગાંવમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે. ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદન હબ બનાવવાની પહેલ છે. આ કાર્યક્રમમાં તાઇવાનના સાથી વર્ચ્યુઅલી સામેલ છે. હું ભારતના પ્રયાસોથી ખૂબ ઉત્સાહિત છુ. દેશના 60 હજારથી વધુ કોલેજ, યુનિ.ઓ જોડાઇ છે. આ કાર્યક્રમમાં વધુને વધુ યુવાનોનો જોડવા જોઇએ. 

આત્મવિશ્વાસથી ભરેલો યુવાન દેશનું ભાગ્ય બદલે છે

ભવિષ્યના ભારતના ભાગીદારો આ યુવાનો છે. આ યુવાનો મારા ભારતની શક્તિ છે. મારી ઇચ્છા હતી ભારતના વિદ્યાર્થીઓ આ ક્ષણના સાક્ષી બને. ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારત મજબુત કડી બની રહ્યું છે. આત્મવિશ્વાસથી ભરેલો યુવાન દેશનું ભાગ્ય બદલે છે. 21મી સદી ટેકનોલોજી સંચાલિત સદી છે. ઇલેક્ટ્રોનિક ચિપ વગર આ સદીની કલ્પના પણ ન થઇ શકે. મેડ ઇન ઇન્ડિયા ચિપ ભારતને આધુનિકતા તરફ લઇ જશે. 3 ઔદ્યોગિક ક્રાંતિઓમાં ભારત પાછળ રહી ગયું હતુ. ભારત હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આગળ વધે છે. આપણે એક પળ પણ વેડફવા નથી માગતા. આપણે આ મુદ્દે ખૂબ ઝડપથી કામ કરી રહ્યા છીએ. ઇન્ડિયા વચન આપે છે, ઇન્ડિયા કરી બતાવે છે. વિશ્વને એક વિશ્વાસપાત્ર પુરવઠા કડીની જરૂર છે. ભારત વૈશ્વિક કડી બનવા અંગે મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રનું કોમર્શિયલ ઉત્પાદન પણ કરીશુ. ભારત સેમિકન્ડક્ટર મુદ્દે પણ ગ્લોબલ પાવર બનશે. 

આ સેક્ટરથી ટેકનોલોજી એડવાન્સમેન્ટ ક્ષેત્રે પણ પ્રગતિ થશે


ભારતની નીતિઓનો વ્યૂહાત્મક ફાયદો મળશે. આપણે ઇઝ ઓફ ડુઇંગને પ્રોત્સાહન આપ્યું છે. ભારતે 40 હજારથી વધુ કમ્પલાયન્સ દૂર કર્યા છે. રોકાણકારો માટે FDIના નિયમો પણ સરળ કર્યા છે. ડિફેન્સ, ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં FDI પોલીસી સરળ કરી છે. આજે ભારત વિશ્વનું બીજુ સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક છે. આપણે નેશનલ ક્વોન્ટમ મિશનની પણ શરૂઆત કરી છે. ઇનોવેશન માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. ટેકનોલોજી એડવાન્સમેન્ટના રસ્તે આગળ વધીએ છીએ. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ લાભ યુવાનોને મળશે. કોમ્યુનિકેશનથી ટ્રાન્સપોર્ટેશન સુધી જોડાયેલું સેમિકન્ડક્ટર છે. ચિપ ઇન્ડસ્ટ્રી વિકાસના અનેક દ્વાર ખોલે છે. આ સેક્ટરથી ટેકનોલોજી એડવાન્સમેન્ટ ક્ષેત્રે પણ પ્રગતિ થશે.

 ગુજરાતમાં બે પ્લાન્ટ, આસામમાં એક પ્લાન્ટનું ભૂમિ પૂજન

આજે સેમીકન્ડકટર પ્લાન્ટનું ભૂમિ પૂજન થયુ છે. ગુજરાતમાં બે પ્લાન્ટ, આસામમાં એક પ્લાન્ટનું ભૂમિ પૂજન થયુ છે. PM નરેન્દ્ર મોદી વર્ચુઅલી કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. ધોલેરાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યુ છે. PM કહે છે સમસ્યા અને સંભાવનામાં માત્ર વિચારનું અંતર છે. સમસ્યાઓને સંભાવનામાં બદલવું એ મોદીની ગેરંટી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને ભારતનું હબ બનાવવાનું છે. સેમિકન્ડક્ટર માટે ગુજરાતે પોલીસી બનાવી છે. ગુજરાતમાં વધુ બે પ્લાન્ટ સ્થપાવાના છે તે ગૌરવની વાત છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?