By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધ્રાંગધ્રામાં ત્યજી દીધેલ નવજાત શિશુને રખડતા શ્વાને ફાડી ખાધું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધ્રાંગધ્રામાં ત્યજી દીધેલ નવજાત શિશુને રખડતા શ્વાને ફાડી ખાધું

agragujaratnews
Last updated: 2024/03/16 at 12:11 PM
2 years ago
Share
ધ્રાંગધ્રામાં ત્યજી દીધેલ નવજાત શિશુને રખડતા શ્વાને ફાડી ખાધું
SHARE

  • શુક્રવારે સવારે સોસાયટીના લોકોએ શ્વાનના મોંમાંથી ફૂલ સમા શિશુને છોડાવ્યું
  • પોલીસ દ્વારા નવજાત શિશુનાં મૃતદેહને પીએમ માટે રાજકોટ મોકલાયો
  • સુરેન્દ્રનગરમાં નવજાત બાળકોને તરછોડી દેવાના બનાવો વધુ પ્રકાશમાં આવી રહ્યા

ધ્રાંગધ્રા શહેરના હાઈવે પર આવેલ સોસાયટીના લોકોને સવારના સમયે એક શ્વાનના મોઢામાં નવજાત બાળક નજરે પડયુ હતુ. આથી લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે દોડી જઈ નવજાત બાળકના મૃતદેહને પીએમ માટે રાજકોટ મોકલી આપ્યુ છે.

સુરેન્દ્રનગરમાં નવજાત બાળકોને તરછોડી દેવાના બનાવો વધુ પ્રકાશમાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા ધ્રાંગધ્રાના જ બાઈસાબગઢ અને કંકાવટીની સીમમાંથી ત્યજી દીધેલ નવજાત મળી આવ્યુ હતુ. ત્યારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. બનાવની મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા હાઈવે પર સત્યમ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના લોકોને શુક્રવારે સવારના સમયે એક શ્વાનને મોઢામાં નવજાત બાળક લઈને પસાર થતો નજરે પડયો હતો. આથી લોકોએ શ્વાનના મોઢામાંથી બાળક છોડાવ્યુ હતુ. અને તુરંત પોલીસને જાણ કરી હતી. જેમાં ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમે જઈ તપાસ કરતા નવજાત બાળક મૃત્યુ પામ્યુ હતુ. આ બાળકને શ્વાને એટલુ ફાડી ખાધુ હતુ કે તે દિકરો છે કે દિકરી તેનો પણ ખ્યાલ આવે તેમ ન હતો. આથી બાળકના મૃતદેહને પીએમ માટે રાજકોટ ફોરેન્સીક પીએમ માટે લઈ જવાયુ છે. આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા ગ્રામ્યની એક મહિલાએ થોડા દિવસ પહેલા જિલ્લાના એક તાલુકાની મુખ્ય હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસુતા બાદ જ તેઓ બાળકીને રાખવાનો ઈન્કાર કરતા હતા. ત્યારે આ એજ બાળકી છે કે શું તે દિશામાં તપાસ થાય તો સત્ય બહાર આવી શકે તેમ છે. જિલ્લામાં નીઃસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તી માટે પથ્થર એટલા દેવ પુજે છે. જયારે સામે લોકો પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકોને તરછોડી દે છે તે પણ નરી વાસ્તવીકતા છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો

Editor By Editor 3 days ago
 સ્થાનિક સ્વરાજયની તા.૨૬મીએ ચૂંટણી, જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
મોંઘવારીનો વધુ એક ડામ! ટોલટેકસમાં ૧૦%નો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?