By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: માનવ વિકાસ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિમાં સુધારો, આટલો રેન્કિંગ મેળવ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

માનવ વિકાસ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિમાં સુધારો, આટલો રેન્કિંગ મેળવ્યો

agragujaratnews
Last updated: 2024/03/16 at 12:12 PM
2 years ago
Share
માનવ વિકાસ ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિમાં સુધારો, આટલો રેન્કિંગ મેળવ્યો
SHARE

  • યુનોએ પણ નરેન્દ્ર મોદીના વિકાસ પર લગાવી મહોર
  • ભારતમાં દર વ્યકિતની આવકમાં વધારો નોંધાયો
  • દેશમાં જેન્ડર અસમાનતા ઈન્ડેક્સમાં પણ મોટો સુધારો થયો

સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનોએ ગુરુવારે માનવ વિકાસ ઈન્ડેક્સને લઈ તાજા આંકજડા પ્રસિદ્ધ કર્યા છે. આમાં ભારતની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળ્યો છે. યુનોએ એચડીઆઈ અનુસાર ભારતના રેંકિંગમાં 2022માં એક સ્ટેપનો સુધારો આવ્યો છે. અને આ 193 દેશોમાં 134 સ્થાને પહોંચ્યું છે. જે 2021માં 191 દેશોમાં 135માં સ્થાન પર હતું. ભારતીયોની જિજીવિષા અને દરેક વ્યકિતની માથાદીઠ આવકમાં વધારો નોંધાયો છે.

ભારતનું જેન્ડર અસમાનતા ઈન્ડેક્સમાં સુધારો

બીજી તરફ જેન્ડર અસમાનતા ઈન્ડેક્સ 2022માં ભારતનો 0.437 સ્કોર મળ્યો છે. અને આ 193 દેશોમાંથી 108માં નંબર પર છે. અન્ય 191 દેશોમાં ભારતનો રેંક 122મો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે જીઆઈઈ-2022માં 14 રેંકની છલાંગ દેશ માટે મહત્ત્વની છે. રિપોર્ટ અનુસાર, ભારતનો GII સ્કોર 0.437 છે, જે ગ્લોબલ અને દક્ષિણ એશિયન દેશોમાં સરેરાશથી ઉત્તમ છે.

જો કે આની વિપરીત દેશમાં શ્રમબળ ભાગીદારી દરમાં સૌથી મોટો જેંડર ગેપ જોવા મળ્યો છે.આમાં મહિલા 28.3 ટકા અને પુરુષો 76.1 ટકાની વચ્ચે 47.8 ટકાનું અંતર છે.

જીવવાની ઈચ્છા પાંચ વર્ષમાં વધી, શિક્ષણમાં સુધારો

વર્ષ-2022ના તાજા આંકડાઓમાં ભારતના તમામ એચડીઆઈ સૂચકાંકમાં સુધારો નજરે પડયો છે. જેમ કે, જિજીવિષા, શિક્ષણ અને જીએનઆઈ વગેરે. જિજીવિષા 62.2 ટકાથી વધી 67.7 વર્ષ થઈ છે. સ્કૂલ ભણતર પણ 12.6 ટકા સુધી પહોંચી ગયું છે. સ્કૂલ એજ્યુકેશન સરેરાશ વધીને 6.57 ટકાથી વધી 6.57 થયું અને દરેક વ્યકિત જીએનઆઈ 6,542 ડોલર વધીને 6,951 રૂપિયા થઈ.

વર્ષ-1990માં ઈન્ડેક્સમાં 48 ટકાનો સુધારો

ભારતમાં માનવ વિકાસ ઈન્ડેક્સમાં વર્ષ-2021માં ઘટાડો આવ્યો હતો. જે કેટલાક વર્ષો સુધી આ સપાટ રહ્યો હતો. પરંતુ વર્ષ-2022માં ભારતના એચડીઆઈ વેલ્યૂએશન 2022થી વધીને 0.644 થયો. દેશને વર્ષ-2023-24 માનવ વિકાસ સાથે સંકળાયેલ રિપોર્ટમાં 193 દેશોમાં 134માં સ્થાન મળ્યું છે. વર્ષ-2021માં આ સ્કોર 0.633 હતું. જેના લીધે 191 દેશમાં ભારતનો નંબર 135મો હતો. ઉલ્લેખનીય છે કે 1990માં માનવ વિકાસ મુદ્દે ભારતનો સ્કોર 0.434 પર હતો. અત્યાર સુધી આમાં 48.4 ટકા સુધારો આવી ગયો છે

વૈશ્વિક સ્તરે સતત બીજા વર્ષે ઘટાડો

માનવ વિકાસ ઈન્ડેક્સ સાથે સંકળાયેલ ડેટા યુનોના એક પ્રોગ્રામનો રિપોર્ટ પ્રકાશિત થયો છે. જે વર્ષ-2021 માનવ વિકાસ ઈન્ડેક્સના ઉપસંહાર પર આધારિત છે. જેમાં પ્રથમવાર ગ્લોબલ લેવલ પર એચડીઆઈમાં સતત બીજા વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર, ધનિક દેશોએ રેકોર્ડ હ્યુમન ડેવલપમેન્ટ (માનવ વિકાસ) કર્યો, પરંતુ ઓછા ગરીબ દેશોમાં વિકાસનું સંકટ અગાઉના સ્તરથી નીચે બન્યું છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો
અમદાવાદ

EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો

Editor By Editor 4 days ago
 ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલીના ૮૫ ગામોમાં જળસંચય ઝુંબેશનો પ્રારંભ
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો
 “ગૌ ટેક 2026 – પુણે ખાતે યોજાયેલ ભવ્ય અને સફળ પ્રદર્શન” વિષય પર સાંજે વિશેષ સંવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?