By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    7 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: શિવરાજપુર ખાતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં તંત્ર નિરશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

શિવરાજપુર ખાતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં તંત્ર નિરશ

agragujaratnews
Last updated: 2024/04/01 at 8:40 PM
3 years ago
Share
શિવરાજપુર ખાતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં તંત્ર નિરશ
SHARE

દેશના એકમાત્ર બ્લુફ્લેગ બીચ પર વોટર સ્પોર્ટ્સને માન્યતા ક્યારે?

ઓખામંડળ તાલુકામા કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેશનો પ્રથમ બ્લુફ્લેગ બીચ શિવરાજપુરને છેલ્લા પાંચ વર્ષથી વિકસાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ બીચ શિવરાજપુર બીચ ઉપર ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટીવીટીને સ્થાનિક સાગરખેડુઓ દ્વારા પોતાની આગવી સૂઝ અને ગોવાની ઇન્સટીટ્યુટ ઓફ વોટર સ્પોર્ટ્સમાંથી તાલીમ લઈને સ્કુબા ડાઇવિંગ-પેરા ગ્લાઈડીંગ-હાઇ સ્પીડ બોટો દ્વારા પ્રાથમિક તબ્બકે આ બીચ ને વિકસાવવામાં કેન્દ્ર-રાજ્ય સરકારને આ બીચ પર ટુરિસ્ટ ને આકર્ષવામા મદદરૂપ થાય છે. જે કારણે છેલ્લા પાંચ વર્ષથી અવિરત યાત્રિકોનો ઘસારો વધી રહયાનું ખુદ સરકારી અને રાજ્ય ટ્યુરીઝમ બોર્ડના રેકર્ડ પર નોંધાયેલ છે.

ત્યારે સૌથી મોટો પ્રશ્ન આ સ્થાનિક રોજગારી આપતો અને ટુરિસ્ટની સલામતી માટેના દરેક પગલાઓ લેવા અને તેને સંલગ્ન સામગ્રી વિકસાવી અહીં વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિઓ ચાલુ છે અને તેના દ્વારા હજારો વ્યક્તિઓને રોજગારી મળી રહે છે. ત્યારે તંત્ર દ્વારા રાજ્ય કે દેશની કોઈ નદી કે સમુદ્ર કિનારે નાની મોટી કુદરતી હોનારત સર્જાય એટલે તાત્કાલિક આ પ્રવૃત્તિ ને મૌખિક હુકમથી અવારનવાર બંધ કરાવવામાં આવે છે. જેના કારણોમા આ પ્રવૃત્તિ માટે કોઈ રાજ્ય કેન્દ્રના આ અંગેના વિભાગની પરવાનગી ના હોવાનું જણાવી આ કાર્યવાહી કરવામાં આવે છે જે કરાવવી તે તદન ગેરકાનુની ક્રુત્ય છે.

હકીકતમા આ તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના ચાલકો અને બોટ ધારકો જરુરી લાઇસંસ ધરાવે છે અને અનુભવી પણ છે. ફક્ત જિલ્લા કલેક્ટર તરફ થી NOC આપવામાં આવેલના હોય કોઈ નિયમ મુજબની પરવાનગી કે પરવાના કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી નાથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ વોટર સ્પોર્ટ્સ ચલાવનારા પાસે આ અંતર્ગતના તમામ SOP ના માપદંડ મુજબ ના લાઇસંસ પણ દરેક ધરાવે છે જેમ કે સ્કુબા ડાઇવીંગ માટે ગોવા સ્થીત N.I.W.S. નેશનલ ઇંસ્ટીટ્યુટ ઑફ વોટર સ્પોર્ટ્સ દ્વારા માન્ય SSI તથા PEDI સંસ્થા દ્વારા માન્ય લાઇસંસ ધરાવે છે. પેરાસેઇલીંગ માટે પણ N.I.W.S. ઍ માન્ય લાઇસંસ આપવા મા આવે છે જે ભારતભરમા માન્ય છે.   

અહીં જિલ્લા ના વડા અને બંધારણીય વડા તરીકે ના  જવાબદાર અધિકારી દ્વારા આ અંગેની પાયાની જરુરિયાત્ જેવા NOC ના આપવાના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડનુ રજીસ્ટ્રેશન કરી સકતા નથી એ અમારી સમજ બહાર છે કે જ્યારે વડાપ્રધાન દ્વારા દ્વારકાના વિકાસ અર્થે શિવરાજપુર બીચ બનાવવા/વિકસાવવામાં આવી રહ્યો છે.

ત્યા આજ વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી ચલાવવા નુ નક્કી થયેલ છે. પરંતુ ફક્ત ગુજરાત સરકાર દ્વારા તેમજ કલેકટર શ્રી નિસ્ક્રીયતા ના કારણે આ લાઇસંસ આપવાનુ કોઈ કાર્ય થતુ નથી અને ક્યારે થશે તે ખબર્ નથિ.

અહીં વર્ષ ૨૦૧૬ થી વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી ચલાવવા મા આવે છે અને તે બધા બોટ ધારકો દ્વારા કલેક્ટર કચેરી મા NOC માટે આવેદનો આપેલા છે પરંતુ તંત્ર તરફ થી કોઇ વળતો જવાબ કોઇ અરજદાર ને પાઠવવામાં આવેલ નથી. જે સરકારી તંત્ર ની વોટર સ્પોર્ટ્સ વિકસાવા પ્રત્યે ની ઉદાસીનતા દર્શાવે છે.

 બીજી બાજુ આટલા વર્ષો માં એક પણ પ્રકાર નો  અકસ્માત આ શિવરાજપુર બીચ ખાતે આજ દિવસ સુધી થયેલ નથી. તમામ ધારા ધોરણો અને સલામતી ના પગલાઓ નુ પાલન કરી ને આ એકટીવીટી કરાવવામાં આવે છે.

ફક્ત કલેક્ટર શ્રી દ્વારા આ કાર્ય કરવા માટે જે NOC આપવી જોઇએ તે આપેલ નથી.

રાજ્ય ના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રુપાણી ની સરકાર માં ૨૦૧૩ મા એક નોટીફીકેસન (ગુજરત સરકાર, ઉધ્યોગ અને ખાણ વિભાગ ઠરાવ ક્રમાંક –ટીડીશી-૧૧-૨૦૧૧-૫૮૬૪૫૮-સ તાઃ5-૧0-૨૦૧૩) બહાર પાડી ને તમામ જીલ્લા કલેકટર શ્રીઓ ને સ્પસ્ટ અધીકારો અને આદેશ આપેલ છે કે વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી માટે NOC તમામ કલેકટર શ્રી ઓ આપશે અને અન્ય જરુરી લાઇસન્સ છે તે જે તે ડીપાર્ટંમેંટ આપશે.

 અહીં મુળ મા જ્યાં સુધી કલેક્ટર શ્રી નું NOC ના હોય તો અન્ય કોઇ ડીપાર્ટંમેંટ લાઇસંસ આપવા આગળ કાર્યવાહી કરી શકે નહી તે સ્પષ્ટ અને સત્ય હકીકત છે.

આ અંગે વધુ જણાવતા ઓખા મંડળ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ શ્રી સુભાષભાઈ ભાયાણી દ્વારા   ઉપરોક્ત હકીકતો અંગે ની વિગતવાર રજૂઆત રાજ્ય ના મુખ્ય મંત્રી સમક્ષ કરતાં જણાવેલ છે કે ઉપરોક્ત સત્ય હકીકત  આપના ધ્યાને મુકીએ છીએ જે ધ્યાને લઇ આપના દ્વારા તાત્કાલીક અસર થી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સર્વે ને NOC આપવામા આવે.

આ પ્રશ્ન ની ગમ્ભીરતા થી નોંધ લેવામાં આવે કારણ કે હજારો કુટુંબ આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેની રોજીરોટી બંધ છે.

જ્યારે જ્યારે કોઇ અકસ્માત સર્જાય ત્યારે અહીં ચાલતી આ પ્રવ્રુતી બંધ કરવી તે ગેરવ્યાજબી છે.

રોડ ઉપર કોઇ અકસ્માત સર્જાય તો તમામ વાહનો બંધ ન કરી શકાય તે આપ સારી રીતે જાણો છો ત્યારે ફક્ત જિલ્લા કલેક્ટર દ્વારા શિવરાજપુર બીચ ના તમામ ધારા ધોરણ નક્કી કરવા આજ દિવસ સુધી કોઇ દરખાસ્ત સરકારશ્રી મા કરવી જોઇએ તે કરેલ નથી જો કરેલ હોય તો અમો ને તેની કોપી આપવા આ અંગે કલેક્ટર શ્રી ને જણાવશો. વધુ મા આપને જણાવવાનુ કે આપણા ગુજરાત માં જ માંડવી, અમદાવાદ રીવર ફ્ર્ન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી – કેવડીયા, દીવ વગીરે સ્થળો પર આવી વોટર સ્પોર્ટસ એકેટીવીટી ચાલે જ છે અને તેના માટે ત્યા ની કલેકટર ઓફીસ દ્વારા જરુરી NOC આપાવામા આવે જ છે અને આ તો આ NOC ક્યા નિયમો અનુસાર અપાય છે તેની એ જ નિયમો મુજબ અહી પણ આપવામા આવવી જોઇએ તેવી આ સર્વે વતી મારી રજુઆત છે.

અહીં આના ગંભીર પરિણામો  આવવાના શરૂ થયેલ હોય તેમ બે માસ પૂર્વે થી અહીં દરેક પ્રકારની  વોટર સ્પોર્ટસ એક્ટીવીટી બન્ધ છે અને  ત્યાર થી તાલુકા ની કઈંક કેટલીયે હોટેલ ના બુકીંગ કેંસલ થયેલ છે અને યાત્રીકો દ્વારા દ્વારકા ટ્રીપ કેંન્સલ કરેલ છે. હોળી ધુળેટી ના તહેવારો સીવાય દ્વારકા મા ટુરીસ્ટ અને યાત્રીકો ની સંખ્યા મા ૭૫% નો ઘટાડો થયેલો છે દ્વારકા યાત્રાધામ મા મંદી નો માહોલ જોવા મડ્યો છે.

આજ રોજ અમો નીચે સહી કરનાર તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી સંચાલકો વતી હોદા ની રૂએ આપને  આ રજૂઆત કરીએ છીએ કે જ્યા સુધી ગુજરાત સરકાર આ અંગે નીયમન SOP ન બનાવે કે તે અંગે નો કોઈ વિભાગ ચાલુ ના થાય ત્યાં સુધી ગોવા સ્થીત એન. આઇ. ડબલ્યુ. એસ. ના માન્યતા પ્રાપ્ત લાઇસંસ ઉપર અહીં વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિ ચલાવવા કરવા આદેશ કરે અન્યથા ના છુટકે આ વોટર સ્પોર્ટ્સ વ્યવસાય મા જોડાયેલા આ વોટર સ્પોર્ટ્સ એક્ટીવિટી ચાલુ રાખી ને આંદોલન કરવાની ફરજ પડશે.

ત્યારે આ પ્રશ્ન વેકેશન નો સમય ચાલુ થાય અને ટુરિસ્ટ નો ઘસારો ચાલુ થાય અને આ વોટર સ્પોર્ટ્સ નો અનેરો આંનદ લીધા વગર પરત જાય અને સ્થાનિકો બેરોજગાર બને તે પહેલા યોગ્ય કરવાની માંગણી ઉઠાવામાં આવેલ છે.

આ અંગે નો સ્થાનિકો નો આવાજ દરેક સતાંધીશો, પદાધિકારિઓ સમક્ષ પહોંચાડવા આ વ્યવસાય સાથે જોડાયેલ સર્વે વ્યક્તિઓ ની આગેવાની લઈ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પણ રૂબરૂ આપવામાં આવેલ છે.

You Might Also Like

શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો

ડિવાઈડર સાથે કારની જોરદાર ટક્કરથી મોરબીના 40 વર્ષીય યુવાનનું મોત

ઉત્તરાયણ પહેલાં જ પતંગના દોરાએ 20 વર્ષના યુવાનનો ભોગ લીધો

અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના

જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઘાટકોપરમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં ભવ્ય જૈન દીક્ષા મહોત્સવનો પ્રારંભ
રાષ્ટ્રિય

 ઘાટકોપરમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં ભવ્ય જૈન દીક્ષા મહોત્સવનો પ્રારંભ

Editor By Editor 18 hours ago
નેશનલ લેવલ રૂરલ આઈ.ટી. ક્વિઝમાં ગીર સોમનાથના વિદ્યાર્થી કાર્તિક આવ્હાડનો ડંકો
ઉના-ભાવનગર ફોરટ્રેક પર સર્વિસ રોડના અભાવે 10થી વધુ ગામો મુશ્કેલીમાં
 ગોવા ‘આયર્નમેન’ ટ્રાયથલોન ૨૦૨૬માં રાજકોટનો ડંકો
ગ્રામીણ રાજકારણની દિશા GEN-Z નક્કી કરશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?