By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૂપાલા દંપતીની સહીયારી સ્થાવર-જંગમ મિલકત ૧૭.૪3 કરોડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રૂપાલા દંપતીની સહીયારી સ્થાવર-જંગમ મિલકત ૧૭.૪3 કરોડ

agragujaratnews
Last updated: 2024/04/16 at 8:34 PM
2 years ago
Share
રૂપાલા દંપતીની સહીયારી સ્થાવર-જંગમ મિલકત ૧૭.૪3 કરોડ
SHARE

પરસોતમ રૂપાલાના નામે ૯ કરોડ ૪૨ લાખ ૪૪ હજાર : પત્ની સવિતાબેનના નામે ૮ કરોડથી વધુ

રૂપાલાની વાર્ષિક આવક રૂ.૧૫.૭૭ લાખ : પત્નીની વાર્ષિક આવક ૧૨.૭૦ લાખ

પૂર્વ પ્રિન્સીપાલ પરસોતમભાઇએ ખંભાતની બી.સી.જે. કોલેજમાંથી બી.એડ કર્યુ છે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ આજે વાજતેગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ અને આ સાથે તેમણે તેમની મિલકત, શૈક્ષણિક લાયકાત, દેવુ-લેણુ, પોલીસ કેસ હીસ્ટ્રી સહિત ડેકલેરેશન આપતુ સોગંદનામુ રજૂ કર્યુ હતુ. જાહેર કરાયેલી વિગત મુજબ પરસોતમ રૂપાલા અને તેમના પત્નીના નામે સ્થાવર અને જંગમ બન્ને મળીને કુલ ૧૭.૪3 કરોડની ઓનપેપર હોવાનું દેખાડ્યુ છે. 

Contents
પરસોતમ રૂપાલાના નામે ૯ કરોડ ૪૨ લાખ ૪૪ હજાર : પત્ની સવિતાબેનના નામે ૮ કરોડથી વધુરૂપાલાની વાર્ષિક આવક રૂ.૧૫.૭૭ લાખ : પત્નીની વાર્ષિક આવક ૧૨.૭૦ લાખપૂર્વ પ્રિન્સીપાલ પરસોતમભાઇએ ખંભાતની બી.સી.જે. કોલેજમાંથી બી.એડ કર્યુ છેપરસોતમભાઇના નામે એકપણ કાર-સ્કુટર નહીંરૂપાલા પાસે હાથ પર રોકડ માત્ર ૧૮.૮૯ લાખ જ!પરસોતમભાઇ પાસે મોજે અમરેલીમાં ખેતીની જમીનરૂપાલા દંપતી પાસે છે આટલુ સોનુ-ચાંદીપરસોતમભાઇ પાસે જે લાયસન્સવાળી બંદૂક

પરસોતમ રૂપાલાએ પાછલા પાંચ વર્ષના આવકવેરા હિસાબનું પત્રક રજૂ કર્યુ છે. ઉમેદવારી ફોર્મ સાથે પતિ અને પત્ની બન્નેની સ્થાવર અને જંગમ મિલકત દર્શાવવી ફરજિયાત છે. એ મુજબ છેલ્લા ૨૦૨૨-૨૦૨3ના આવકવેરા રિર્ટન મુજબ પરસોતમ રૂપાલાની વાર્ષિક આવક રૂ.૧૫ લાખ ૭૭ હજાર જ્યારે પત્ની સવિતાબેનની વાર્ષિક આવક ૧૨ લાખ ૭૦ હજાર દર્શાવવામા આવી છે. કુલ સ્થાવર અને જંગમ મિલકતમાં પરસોતમ રૂપાલાના નામે હાથ પર રોકડ, બેંકમાં થાપણ, એફ.ડી., શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, પોસ્ટ ઓફિસ, વીમા કંપની, અન્યને આપેલી લોન વગેરે જંગમ મિલકત રૂ.૫ કરોડ ૭૯ લાખ ૬૪ હજારની છે. જ્યારે પત્ની સવિતાબેનના નામે તમામ પ્રકારની જંગમ મિલકત રૂ.૫ કરોડ ૭૧ લાખ ૫૮ હજારની છે.

સ્થાવર મિલકતની વાત કરીએ તો કૃષિ જમીન, રહેણાંક કે કોમર્શિયલ મિલકત વગેરેમાં પરસોતમ રૂપાલાના નામે 3 કરોડ 3૪ લાખ ૨૮ હજાર જ્યારે પત્ની સવિતાબેનના નામે સ્થાવર મિલકત ૨ કરોડ ૬૧ હજારથી વધુ જ્યારે વારસાગત સ્થાવર મિલકતમાં પરસોતમભાઇ અને પત્ની બન્નેની સહીયારી ભાગીદારીમાં ૨૮ લાખ ૫૧ હજારની છે. એકંદરે પરસોતમભાઇ અને તેમના પત્ની બન્ને  ૧૭ કરોડ ૪3 લાખની સ્થાવર અને જંગમ મિલકતના આસામી છે.

પરસોતમભાઇના નામે એકપણ કાર-સ્કુટર નહીં

મહિને ૧૦-૧૫ હજારના પગારની નોકરી કરતી સામાન્ય પરિવારની વ્યક્તિના નામે પણ કમસેકમ એકાદ નાનુ મોપેડ કે કોઇ સ્કુટર માલિકીનું હોય જ છે. જ્યારે અહીં પરસોતમભાઇ કેન્દ્રિય મંત્રી દરજ્જાની વ્યક્તિ હોવા છતા તેમની પાસે કાર કે સ્કુટર સહિત એકપણ વાહન નથી. તેમના પત્નીના નામે પણ એકપણ વાહન ન હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

રૂપાલા પાસે હાથ પર રોકડ માત્ર ૧૮.૮૯ લાખ જ!

જંગમ મિલકતમાં પરસોતમભાઇ પાસે માત્ર રૂ.૧૮.૮૯ લાખની જ રોકડ હાથ પર છે. જ્યારે પત્ની પાસે રૂ.૯ લાખ ૧3 કરોડની રોકડ છે. એ સિવાયની જંગમ મિલકતો બેંક, થાપણ, શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, અન્યને આપેલી લોન કે ઉછીના સહિત પરસોતમભાઇ પાસે ૫ કરોડ ૭૯ લાખ અને પત્ની પાસે ૫ કરોડ ૭૧ લાખ છે.

પરસોતમભાઇ પાસે મોજે અમરેલીમાં ખેતીની જમીન

પત્નીના નામે અમદાવાદ-ગાંધીનગરમાં જમીન-મકાન

પરસોતમભાઇ પાસે વરસાઇ અને ખુદની માલિકીની મોટાભાગની ખેતીની જમીન અમરેલી જિલ્લામાં જ આવેલા મોજે અમરેલીના સર્વે નંબરમાં આવેલી છે. પતિ-પત્ની બન્નેની સહીયારી માલિકીની છે. જ્યારે પત્નીના નામે અમદાવાદમાં એપાર્ટમેન્ટ અને ગાંધીનગરમાં સેક્ટર 3-ડીમાં પ્લોટ આવેલો છે.

રૂપાલા દંપતી પાસે છે આટલુ સોનુ-ચાંદી

  • પરસોતમભાઇ પાસે ૪૫.૪૯૪ ગ્રામ સોનુ જેની કિંમત ૨ લાખ ૬૭ હજાર
  • ૨૯૫૮ ગ્રામ રૂપા(ચાંદી)ના ઘરેલા જેની કિંમત ૧ લાખ ૯૫ હજાર
  • ૬૧૬૪ ગ્રામ ચાંદીના વાસણો કે જેની કિંમત ૪ લાખ ૭ હજાર છે.
  • પત્ની સવિતાબેન પાસે ૧3૯૦ ગ્રામ સોનાના ૮૧.૭૨ લાખની કિંમતના ઘરેલા
  • ૧ લાખ ૮૫ હજારના ચાંદીના ઘરેલા અને ૪ લાખ ૫3 હજારના ચાંદીના વાસણો
  • પરસોતમભાઇ પાસે જે લાયસન્સવાળી બંદૂક

    પરસોતમભાઇ પોતાના રક્ષણ માટે પરવાનાવાળી ૮૭,૫૦૦ની કિંમતની વિદેશી બનાવટની બંદૂક સ્વરક્ષણ માટે ધરાવે છે. સોગંદનામામાં તેમણે આ હકિકત પણ દર્શાવી છે.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Editor By Editor 2 days ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?