By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: હું સ્વાભીમાનની લડાઇ લડવા નીકળ્યો છું : ધાનાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

હું સ્વાભીમાનની લડાઇ લડવા નીકળ્યો છું : ધાનાણી

agragujaratnews
Last updated: 2024/04/19 at 8:05 PM
2 years ago
Share
હું સ્વાભીમાનની લડાઇ લડવા નીકળ્યો છું : ધાનાણી
SHARE

રાજકોટ કબાગાંધીના ડેલા, આંબેડકરજીની પ્રતિમા તથા  ધાર્મિક સ્થળોએ દર્શન કરી ઉમેદવારી કરતાં ધાનાણી

રાજકોટ લોકસભા બેઠક ઉપર આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શકિત પ્રદર્શન સાથે કોંગ્રેસના અને અમરેલીના વતની પરેશ ધીરજલાલ ધાનાણીએ રાજકોટ કલેકટર પ્રભવ જોશી સમક્ષ બપોરે ૧૨:૪૫ વાગ્‍યે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું, આ સમયે રાજકોટ બેઠકના જનરલ ઓબ્ઝર્વર દેથા, એડી. કલેકટર ચેતન ગાંધી, ચૂંટણીના એડી. કલેકટર નારણ મૂછાર પણ ઉપસ્‍થિત રહ્યા હતા. પરેશ ધાનાણીના ટેકામાં આગેવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા, વશરામ સાગઠીયા, ભોળાભાઇ ગોહીલે ફોર્મ રજૂ કર્યા હતા. પરેશ ધાનાણીએ ફોર્મ રજૂ કર્યું ત્‍યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહજી ગોહીલ તથા અન્‍ય અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. પરેશ ધાનાણીએ લોકસભાની આ ચૂંટણી સ્વાભીમાન માટેની લડાઇ હોવાનું ગણાવ્યુ હતુ.

Contents
રાજકોટ કબાગાંધીના ડેલા, આંબેડકરજીની પ્રતિમા તથા  ધાર્મિક સ્થળોએ દર્શન કરી ઉમેદવારી કરતાં ધાનાણીકિન્નરે ધાનાણીને જીતના આર્શિવાદ આપ્યાક્ષત્રિય સમાજના બહેનોએ ધાનાણીને રાખડી બાંધી

ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે બહુમાળી ચોક ખાતે વિશાળ સ્‍વાભિમાન સભા યોજાઇ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહીલ, જગદીશ ઠાકોર, સિધ્‍ધાર્થ પટેલ, આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી, લલીત કગથરા, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, ડો. હેમાંગ વસાવડા, અશોક ડાંગર, મહેશ રાજપૂત, હિતેશ વોરા, નિદત્ત બારોટ, ભાનુબેન સોરાણી, રણજીત મુંધવા વિગેરે સેંકડો આગેવાનો – કાર્યકરો હાજર રહ્યા હતા અને સભા બાદ શકિત પ્રદર્શન સાથે કલેકટર કચેરી ખાતે વાજતે- ગાજતે ફોર્મ રજૂ કર્યું હતું.

 પરેશભાઇ ધાનાણીના ટેકામાં ડમી તરીકે ડો. હેમાંગ વસાવડાએ ફોર્મ રજૂ કર્યું હતું. તેમના ટેકેદારોમાં સંજય લાખાણી, ભાર્ગવ પઢીયાર, મહેશ રાજપૂત તથા રાજદિપસિંહ જાડેજાએ ફોર્મ રજૂ કર્યા હતા.

કિન્નરે ધાનાણીને જીતના આર્શિવાદ આપ્યા

ફોર્મ ભરતા પૂર્વે પરેશ ધાનાણીએ કબા ગાંધીના ડેલા ખાતે પૂ. ગાંધીજી  તથા પૂ. કસ્તુરબાને સુતરની આંટી પહેરાવી આશીર્વાદ લીધા હતા. કબા ગાંધીના ડેલા ખાતે પરેશભાઇને એક કિન્નરે જીતના આશીર્વાદ આપ્યા હતા. બાદમાં હોસ્પિટલ ચોક ખાતે બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.

ક્ષત્રિય સમાજના બહેનોએ ધાનાણીને રાખડી બાંધી

ફોર્મ ભરતા પૂર્વે બહુમાળી ભવન ચોકમાં યોજાયેલી સભામાં ક્ષત્રિય સમાજના કેટલાક બહેનો ધાનાણીના સમર્થનમાં આવ્યા હતા. ક્ષત્રિયાણીઓએ જય ભવાનીના નારા સાથે પરેશ ધાનાણીને રાખડી બાંધીને વિજય માટે આર્શિવાદ આપ્યા હતા.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કાઠીયાવાડ બાલાશ્રમના મુખ્ય દાતા રાજવી પરિવારના સ્વજનોનું સંસ્થા દ્વારા સન્માન
રાજકોટ

કાઠીયાવાડ બાલાશ્રમના મુખ્ય દાતા રાજવી પરિવારના સ્વજનોનું સંસ્થા દ્વારા સન્માન

Editor By Editor 16 hours ago
વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ
યુનિવર્સિટી પોલીસ વિરૂધ્ધ મોરચો માંડતા ધારાશાસ્ત્રીઓ
માધવ શરાફી મંડળીના સ્થાપના દિવસ નિમિતે તા.૧૫મીએ ‘કસુંબીનો રંગ’ લોકડાયરો
જંગલેશ્વરમાં રસ્તા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવતા કોંગ્રેસના નગરસેવકો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?