By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    6 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલીના એકલેરા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમનું ખાતમુહૂર્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

અમરેલીના એકલેરા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમનું ખાતમુહૂર્ત

Editor
Last updated: 2026/11/24 at 2:51 PM
1 day ago
Share
અમરેલીના એકલેરા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમનું ખાતમુહૂર્ત
SHARE

અમરેલીના એકલેરા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમનું ખાતમુહૂર્ત

 “ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં”ના સંકલ્પ સાથે જળસંચય અભિયાનને વેગ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સમગ્ર ગુજરાતમાં જળસંચયની જ્યોત જગાવનાર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના એકલેરા ગામે નવા ચેકડેમના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. “ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” તેમજ “જળસંચય, જનભાગીદારી”ના સૂત્રને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે એકલેરા ગામના જાગૃત સરપંચ, ગામના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો, ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જળશક્તિ અને જળસંચયનું મહત્વ સરળ અને અસરકારક રીતે સમજાવ્યું હતું. ટ્રસ્ટના આ લોકઉપયોગી જળસંચય અભિયાનને ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર્યું હતું. ઉપસ્થિત સૌ ગ્રામજનો અને ખેડૂતોએ પાણીના બચાવ માટે સતત જાગૃત રહેવા તેમજ ચેકડેમના સફળ નિર્માણ કાર્યમાં ખભેખભા મિલાવી સંપૂર્ણ સહકાર આપવાનો સંકલ્પ લીધો હતો.

નવા ચેકડેમના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના અગ્રણીઓમાં રણછોડભાઈ આલગીયા, વિનુભાઈ ગૌદાની, ભુપતભાઈ કાછડીયા, નરેશભાઈ ભાલાળા, નીકુલભાઈ આલગીયા, જનકભાઈ હીરપરા, વિપુલભાઈ બાબરિયા અને કિશોરભાઈ ગૌદાની સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ ઉપરાંત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, અરવિંદભાઈ ડોબરિયા અને રમેશભાઈ ધાનણી સહિતના ટ્રસ્ટના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

You Might Also Like

શેરડીના ખેતરમાં ગાંજાની ખેતી; કાળીપાટમાં 10 છોડ સાથે ખેડૂત ઝડપાયો

ડિવાઈડર સાથે કારની જોરદાર ટક્કરથી મોરબીના 40 વર્ષીય યુવાનનું મોત

ઉત્તરાયણ પહેલાં જ પતંગના દોરાએ 20 વર્ષના યુવાનનો ભોગ લીધો

અમદાવાદમાં યોજાનારી ‘સંવિધાન રક્ષા માર્ચ’માં જોડાવા રાજકોટ શહેર કોંગ્રેસ રવાના

જંગલેશ્વરમાં ગુનાખોરીનો ‘દોસ્તી દરબાર’…!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આવો બાળકો માટે પોઝિટિવ વિશ્વનું નિર્માણ કરીએ
ગુજરાતરાજકોટ

આવો બાળકો માટે પોઝિટિવ વિશ્વનું નિર્માણ કરીએ

Editor By Editor 6 days ago
રૂ. ૧૨૯ કરોડના ખર્ચે નિર્માણાધીન ત્રંબા પમ્પિંગ હાઉસની મુલાકાત લેતા ધારાસભ્ય ભાનુબેન બાબરીયા
ગ્રામીણ રાજકારણની દિશા GEN-Z નક્કી કરશે
 પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો સ્લીપર કોચ જોડાશે
ઠંડીના ચમકારા બાદ ફરી ગરમીનું જોર વઘ્યું, લઘુતમ તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?