જેટલસરના યુવા પત્રકારે કર્યું ઠંડી છાસનું વિતરણ
પિતાની પુણ્ય તિથીની અનોખી ઉજવણી
જેતપુર તાબેના જેતલસર ગામમા ન્યૂઝ પેપરનો વીશાળ વ્યવસાય ધરાવતા યુવા પત્રકાર કુલદીપ જીતેન્દ્રભાઈ જોશીએ પીતાની ચોથી વાર્ષિક પુણ્ય તિથી નિમિતે ગ્રામજનો અનેવટે માર્ગુઓને ઠંડી છાસનું વિતરણ કરીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. પિતા જીતેન્દ્રભાઈ જેતલસર ગામના બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવી ચુક્યા છે જેના નિધનને આજે ચાર વર્ષ થતા સેવાની ધૂણી ધખાવી છે.આ કાર્ય ક્રમમાં રૂપાવટી સ્ટેટના રવિભાઈએ અચૂક હાજરી આપી હતી.


