By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Kenya rain: કેન્યામાં ભારે વરસાદથી ડેમ તૂટયો, ચારેબાજુ વિનાશ, કુલ 140નાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Kenya rain: કેન્યામાં ભારે વરસાદથી ડેમ તૂટયો, ચારેબાજુ વિનાશ, કુલ 140નાં મોત

agragujaratnews
Last updated: 2024/04/29 at 7:34 PM
2 years ago
Share
Kenya rain: કેન્યામાં ભારે વરસાદથી ડેમ તૂટયો, ચારેબાજુ વિનાશ, કુલ 140નાં મોત
SHARE

  • આફ્રિકન દેશ કેન્યામાં મૂશળધાર વરસાદને લીધે મુસીબત સર્જાઈ
  • પૂરમાં એક ડેમ તૂટી જતા નીચાણ વાળો વિસ્તાર જળમગ્ન થતા તબાહી
  • વરસાદી પ્રકોપમાં હજી મોતનો આંક વધી શકે છે

આફ્રિકન દેશ કેન્યાના પશ્ચિમ વિસ્તારમાં એક ડેમ તૂટી પડવાને કારણે ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયા છે. આ અંગેની માહિતી કેન્યા પોલીસે આપી છે. પોલીસ અધિકારી સ્ટીફન કિરુઈએ આપી હતી. મળતી માહિતી અનુસાર, ડેમ તૂટ્યા બાદ પૂરના પાણી આસપાસના ઘરોમાં ઘુસી ગયા હતા અને મુખ્ય માર્ગની પહોંચ બંધ કરી દીધી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર છે અને લોકોને મદદ પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે.

કિજબે ડેમ તૂટી પડ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, ગ્રેટ રિફ્ટ વેલી ક્ષેત્રના માઇ માહિયુ વિસ્તારમાં સ્થિત જૂના કિજાબે ડેમના ભંગાણ બાદ આ ઘટના સોમવારે સવારે બની હતી. ગ્રેટ રિફ્ટ વેલી ક્ષેત્રમાં અચાનક પૂરનું જોખમ રહેલું છે. ડેમ તૂટ્યા બાદ પાણી નીચે તરફ વહેવા લાગ્યું હતું. કેન્યામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. પૂરના કારણે અત્યાર સુધીમાં લગભગ 140 લોકોનાં મોત થઈ ચુક્યા છે.

કેન્યાના અનેક ભાગો પૂરના પાણીમાં

ઉલ્લેખનીય છે કે કેન્યામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે દેશના ઘણા ભાગોમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે, સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. એવું કહેવું ખોટું નહીં હોય કે કેન્યાનો લગભગ અડધો ભાગ હાલમાં પૂરની ઝપેટમાં છે. પૂરના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. રસ્તાઓ, શેરીઓ અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર અનેક જગ્યાએ વાહનો પાણીમાં ગરકાવ જોવા મળે છે. જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે અને લોકો સુધી રાહત પહોંચી રહી નથી.

નૈરોબીમાં મુશ્કેલ પરિસ્થિતિ યથાવત્

કેન્યાની રાજધાની નૈરોબીમાં પૂરના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નૈરોબીમાં સ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે, દરેક જગ્યાએ પાણી જ દેખાઈ રહ્યું છે. સરકાર રાહત અને બચાવ કાર્યમાં તમામ સંસાધનોનો ઉપયોગ કરી રહી છે પરંતુ સ્થિતિ નિયંત્રણ બહાર છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે હવામાનશાસ્ત્રીઓએ જૂન મહિના સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કેન્યામાં માર્ચ મહિનાથી વરસાદ પડી રહ્યો છે. પરંતુ હાલના દિવસોમાં ભારે વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી નિમિત્તે શહેર ભાજપ યુવા મોરચાનો મહા રક્તદાન અભિયાન
રાજકોટ

ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી નિમિત્તે શહેર ભાજપ યુવા મોરચાનો મહા રક્તદાન અભિયાન

Editor By Editor 3 days ago
સાહિત્ય સેતુ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે પ્લેન સામ-સામે આવી ગયા
વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો
સુરતના નકલી ડિમોલીશન કાંડમાં ૧૫ જેટલા અધિકારી-કર્મચારીના નામ ખૂલ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?