By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    6 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોમ્પ્યુટર એન્જિનિયરીંગ ક્ષેત્રે આગવી સિધ્ધિ બદલ નિનાદ હિરાણીને દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એવોર્ડ એનાયત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કોમ્પ્યુટર એન્જિનિયરીંગ ક્ષેત્રે આગવી સિધ્ધિ બદલ નિનાદ હિરાણીને દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એવોર્ડ એનાયત

Editor
Last updated: 2026/08/24 at 1:42 PM
2 hours ago
Share
કોમ્પ્યુટર એન્જિનિયરીંગ ક્ષેત્રે આગવી સિધ્ધિ બદલ નિનાદ હિરાણીને દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એવોર્ડ એનાયત
SHARE

કોમ્પ્યુટર એન્જિનિયરીંગ ક્ષેત્રે આગવી સિધ્ધિ બદલ નિનાદ હિરાણીને દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એવોર્ડ એનાયત

દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરાયું સન્માન

અગ્ર ગુજરાત, રાજકોટ

અભ્યાસ ક્ષેત્રે પ્રથમથી જ તેજસ્વી કારકિર્દી ધરાવતા નિનાદ યશવંત હિરાણીનો તાજેતરમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગના પાંચમાં સેમેસ્ટરમાં રેન્ક પ્રાપ્ત કરવા બદલ દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ ગરીમાપૂર્ણ સમારોહમાં કોમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રના દિગ્ગજો દ્વારા ટોપ રેન્કર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

વિીવીપી એન્જિનિયરીંગ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગના કોર્ષમાં અભ્યાસ કરતા નિનાદ હિરાણીએ સેમેસ્ટર ૫ માં ૯.૭૮/૧૦ અને સેમેસ્ટર ૬ માં ૯.૮૩/૧૦ એકેડેમિક પર્ફોમન્સ સાથે નોંધનિય સિધ્ધિ મેળવી હતી. એટલું જ નહીં અભ્યાસની સાથોસાથ તેઓએ હાવર્ડ યુનિવર્સિટીમાંથી CS50 Introduction to Programming with Scratch, આઈઆઈટી ખડગપુરમાંથી Python with Data Science – In association અને Generative Al for Educators Google x MIT RAISE તથા Quantum Fundamentals Program-WISER x Qubitech x Amaravati Quantum Valley સહિત કોમપ્યુટરીંગ ક્ષેત્રના વિવિધ કોર્ષ પૂર્ણ કરી એકેડેમિક સ્કોર મજબૂત બનાવ્યો છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બામણબોર પાસે ટ્રકમાંથી 1.02 કરોડનો 205 કિલો ગાંજો ઝડપાયો
રાજકોટ

બામણબોર પાસે ટ્રકમાંથી 1.02 કરોડનો 205 કિલો ગાંજો ઝડપાયો

Editor By Editor 6 days ago
ખેતીની જમીનના સોદામાં રાજકોટના કારખાનેદાર સાથે 35 લાખની છેતરપિંડી
રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ
બી.એચ.ગાર્ડી કોલેજના MBA વિભાગ દ્વારા રાજકોટ ડેરીની ઔદ્યોગિક મુલાકાત
CMની સુચનાની અમલવારી! વોર્ડ નં.૧૫માં આજી ડેમ નજીક સીસીરોડની કામગીરી શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?