By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    6 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 week ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 week ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Earthquake: મેક્સિકો-ગ્વાટેમાલા સરહદ પર 6.4 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Earthquake: મેક્સિકો-ગ્વાટેમાલા સરહદ પર 6.4 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ

agragujaratnews
Last updated: 2024/05/13 at 3:27 PM
2 years ago
Share
Earthquake: મેક્સિકો-ગ્વાટેમાલા સરહદ પર 6.4 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ડરનો માહોલ
SHARE

  • અમેરિકાની ભૂકંપ સર્વે સંસ્થાએ ભૂકંપનું કેન્દ્રબિંદુ 47 માઈલ ઊંડું દર્શાવ્યું
  • ભૂકંપની તીવ્રતા પ્રચંડ હોવાથી લોકો ડરના માર્યા ઘરબહાર દોડી ગયા
  • ભૂકંપને લીધે હાલ સુનામીની ચેતવણી નહીં

મેક્સિકો અને ગ્વાટેમાલાની સરહદ વિસ્તારમાં સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ધરતીકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 6.4 નોંધવામાં આવી હતી. ભૂકંપ આવતાની સાથે લોકો બીકના માર્યા ઘરબહાર ખુલ્લામાં દોડી ગયા હતા. તેમજ સલામત સ્થળની શોધ કરવા લાગ્યાં હતા.

અમેરિકાની જિયોલૉજિકલ સર્વેએ એક રિપોર્ટમાં જણાવ્યું કે મેક્સિકોમાં આવેલો ભૂકંપ પ્રચંડ હતો. તેમજ ધરતીકંપની જમીનની 47 માઈલ ઊંડાઈમાં તેનું કેન્દ્રબિંદુ હતું. જો કે સારી વાત એ રહી કે આ આંચકાથી કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા. મેક્સિકોની નેશનલ સિવિલ પ્રોટેક્શન એજન્સીએ સોશિયલ મીડિયા પર આપેલી જાણકારી અનુસાર, ભૂકંપના ઝટકા અને ત્યારબાદની સ્થિતિ પર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. જો કે શરૂઆતના ગાળામાં કોઈપણ પ્રકારના નુકસાનની જાણકારી નથી મળી.

ગ્વાટેમાલાના વહીવટી તંત્રની પ્રતિક્રિયા

ધરતીકંપના આંચકા બાદ ગ્વાટેમાલા મેનેજમેન્ટ વિભાગે એવા રિપોર્ટને ફગાવી દીધા હતા, જેમાં એવું કહેવાયું કે મેક્સિકોની સાથે બોર્ડર ધરાવતા સ્થાનોમાં કેટલીક ઈમારતોને નુકસાન થયું હતું. આ ઉપરાંત ભૂસ્ખલન થવાથી માર્ગોને વધુ નુકસાન થયું હોવાના રિપોર્ટ પણ ફગાવ્યા હતા.

મેક્સિકોમાં સુનામીનો ખતરો નહિ

મળતી માહિતી અનુસાર, અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમ અને મેક્સિકોની નેવીએ જણાવ્યું કે અત્યાર સુનામીનો કોઈ ખતો નથી. ભૂકંપના આંચકાને લઈ જણાવ્યું કે ધરતીકંપ ભયાનક હતો. આ ઉપરાંત સિવિલ ડિફેન્સ એજન્સીના અધિકારીએ જણાવ્યું કે, ઈશ્વરનો આભાર માનો કે, હવે બધુ ઠીક છે. અમે રેડિયોથી કંપનીઓ અને ગ્રામ્ય વિસ્તારોથી વાત કરી રહ્યા છીએ કે ત્યાં કોઈ નુકસાન નથી થયું.

આ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પર્વતીય ક્ષેત્ર અને તેની આસપાસના વિસ્તારમાં ધરતીકંપના તીવ્ર આંચકા અનુભવવામાં આવ્યા હતા. ત્યાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે, આ હું ભૂકંપથી એલર્ટ જ હતી. કારણ કે, 30 સેન્કડ પહેલાં મને એલર્ટ મળી ચુક્યુ હતું. આ સિવાય તાપાચૂલા નજીક ભૂકંપના અનુભવને લઈ એક શિક્ષકે જણાવ્યું કે, આ ભૂકંપના આંચકા ખૂબ તેજ અને ભયાનક હતા. ખરેખર અમે સૌ ડરી ગયા હતા.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં માય ભારત અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફ્યુચર યુથ લીડર્સ બૂટ કેમ્પ’નો ભવ્ય પ્રારંભ
રાજકોટ

રાજકોટમાં માય ભારત અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફ્યુચર યુથ લીડર્સ બૂટ કેમ્પ’નો ભવ્ય પ્રારંભ

Editor By Editor 6 days ago
રાજકોટ સહિત રાજયભરમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે
જૂનાગઢ ઓટો કન્સલ્ટ એસોસિએશન દ્વારા RTO અધિકારીને રજૂઆત
ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર અને ગુજરાતી ભવન દ્વારા શાંતિભાઈ આચાર્ય પર પરિસંવાદ યોજાયો
અમરેલીના વરસડા ગામમાં 100 એકર જગ્યામાં “સંજીવ વન”નું નિર્માણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?