By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઘીના ઠામમાં ઘી : નાફેડમાં મોહન કુંડારીયા બીનહરીફ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ઘીના ઠામમાં ઘી : નાફેડમાં મોહન કુંડારીયા બીનહરીફ

agragujaratnews
Last updated: 2024/05/15 at 7:18 PM
2 years ago
Share
ઘીના ઠામમાં ઘી : નાફેડમાં મોહન કુંડારીયા બીનહરીફ
SHARE

ભાજપે કુંડારીયાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરતા અન્ય ચાર ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા

ઇફકોની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવારોએ પાર્ટીની ઉપરવટ જઇને ફોર્મ ભર્યા હતા તેવો જ ઘાટ ફરી નાફેડની ચૂંટણીમાં સર્જાયો હતો. પરંતુ આ વખતે ભાજપ ઘીના ઠામમાં ઘી પાડવામાં સફળ થયું છે અને અન્ય ચાર ઉમેદવારોને મનાવી લેતા મોહનભાઇ કુંડારીયા બીનહરીફ ચૂંટાઇ આવ્યા છે. અન્ય ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જયારે અન્ય એક બેઠક પહેલેથી બીનહરીફ થઇ ગઇ હતી.

Contents
ભાજપે કુંડારીયાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરતા અન્ય ચાર ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યાભાજપમાં મેન્ડેટની પ્રથા તૂટી

નાફેડની ડિરેકટરની ચૂંટણીમાં ગુજરાતની બે બેઠક પરથી સાત ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં રાજકોટ બેઠક પરથી મોહનભાઇ કુંડારીયા અને જયેશ રાદડીયા જુથના ગણાતા મોરબીના મગનભાઇ વડાવીયા દ્વારા ચૂંટણીમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ વિરૂધ્ધ ભાજપનો જ જંગ થશે તેવા અણસાર વર્તાઇ રહ્યા હતા. પરંતુ છેલ્લી ઘડીએ ભાજપ આંતરીક જુથવાદને ખાળવામાં સફળ થયું હતું.

આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોય જંગ ફાઇનલ ગણવામાં આવતી હતી. પરંતુ ચાર ઉમેદવારો માની જતાં ચારેય ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ હતું અને આંતરીક કલશનો અંત આવ્યો હતો. ગાંધીનગરથી જેઠાભાઇ ભરવાડે ફોર્મ ભર્યુ હતું. જે બેઠક બીન હરીફ જાહેર થઇ હતી અને રાજકોટની બેઠક પણ બીનહરીફ જાહેર થઇ ચુકી છે.

દેશભરમાંથી 21 બેઠક પર 47 જેટલા ઉમેદવારો દ્વારા ફૉર્મ ભરવામાં આવ્યા છે. આજે ફૉર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ છે અને સાંજે આ ચિત્ર એકદમ સ્પસ્ટ થઈ જસે આ ચુંટણીમાં નાફેડના આખા દેશમાં 556 મતદારો છે અને ગુજરાતમાં 210  જેટલા મતદારો છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના મતદારોનો સમાવેશ થાય છે. તેને જોતા પણ અન્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધાની કાર્યકરોમાં ચર્ચા થઇ રહી છે.

ગુજરાતમાં ભાજપ સામે પોતાના કાર્યકરો રણશીંગુ ફૂંકવાના મૂડમાં હોવાના અસંખ્ય બનાવો સામે આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ ત્રણ દિગ્ગજ નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હોવાની ફરિયાદ હાઇકમાન્ડ સુધી કરવામાં આવી છે તેમજ તાજેતરમાં જ અમરેલીના કદાવર નેતાએ ઇફકોની ચૂંટણીમાં બીનહરીફ થયા બાદ શકિત પ્રદર્શન પણ કર્યુ હતું. ભાજપ માટે ગુજરાત ગઢ ગણવામાં આવે છે અને તેમાં આ પ્રકારની અશિસ્તતા અન્ય રાજયોને પણ પ્રેરણારૂપ બને તેવો ઘાટ સર્જાયો હોય તેને ખાળવા માટે પણ નાફેડની ચૂંટણી બીનહરીફ થવું એક મેસેજ સમાજ માનવામાં આવે છે.

ભાજપમાં મેન્ડેટની પ્રથા તૂટી

ઇફકોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપવા છતાં પણ જયેશ રાદડીયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું અને ડિરેકટર પદે ચૂંટાઇને આવ્યા હતા ત્યારે તેની ઉપરથી શિખામણ લઇને ભાજપ દ્વારા નાફેડ ડિરેકટરની ચૂંટણીમાં મેન્ડેટ આપવાથી પીછેહટ કરી છે. પરંતુ સત્તાવાર રીતે મોહનભાઇની જાહેરાત કરી હતી. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની પ્રથા પ્રથમવાર તૂટી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજીડેમ ચોકડી સર્કલમાં માંધાતા અને ચુનારવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવા માંગ
રાજકોટ

આજીડેમ ચોકડી સર્કલમાં માંધાતા અને ચુનારવાડ ચોકમાં સંત વેલનાથ બાપુની પ્રતિમાં સ્થાપિત કરવા માંગ

Editor By Editor 2 days ago
ઉદ્યોગોને ૧૦૦ ટકા વીજળી મળશે : ડેટા સેન્ટર પોલીસી જાહેર
પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૧૪૮ વેપારીઓ મનપાની ઝપટે ચડ્યા
સિવિલમાં સારવાર લેતા દર્દીને ફુટપાથ પર ફેંકી દેવાયો, હોસ્પિટલની ગંભીર હરકત
આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. (CME) યોજાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?