By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    20 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: AMC: CSR ભંડોળનો ઉપયોગ કરીને શહેરની 100 આંગણવાડીઓની કાયાપલટનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

AMC: CSR ભંડોળનો ઉપયોગ કરીને શહેરની 100 આંગણવાડીઓની કાયાપલટનું આયોજન

agragujaratnews
Last updated: 2024/05/16 at 8:13 AM
2 years ago
Share
AMC: CSR ભંડોળનો ઉપયોગ કરીને શહેરની 100 આંગણવાડીઓની કાયાપલટનું આયોજન
SHARE

  • 2025ના અંતે 65 આંગણવાડીઓને સ્માર્ટ બનશે
  • 16 સ્માર્ટ આંગણવાડીઓ તૈયારઃ NGOએ ભેગા કરેલા CSR ફ્ંડનો ઉપયોગ
  • 100 પૈકીની મોટા ભાગની આંગણવાડીઓ સ્લમ વિસ્તારમાં આવેલી છે

AMC દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 100 જેટલી આંગણવાડીઓની કાયાપલટ કરીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેતુસર CSR ભંડોળનો ઉપયોગ કરીને તમામ આંગણવાડીઓનું નવીનીકરણ કરવામાં આવશે. યુવા અનસ્ટોપેબલ NGO દ્વારા આ સમગ્ર ખર્ચ વિવિધ કંપનીઓ પાસેથી CSR ફ્ંડ મેળવીને કરવામાં આવશે. આમ, આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા માટે AMC પર કોઈ ખર્ચ બોજ પડશે નહીં. AMC દ્વારા અત્યાર સુધીમાં 16 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની કામગીરી પૂરી કરવામાં આવી છે અને વધુ 19 કેન્દ્રોને સ્માર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. AMC દ્વારા 2025ના અંત સુધીમાં બાકીની 65 આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાની કામગીરી પૂરી કરવામાં આવશે. આગામી દિવસોમાં વધુ 65 આંગણવાડીઓને રમકડા, પેઇન્ટીંગ, સ્માર્ટ ટીવી સહિત વિવિધ આયામોથી સજ્જ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 16 જેટલી જગ્યાએ સ્માર્ટ આંગણવાડી તૈયાર થઇ ગઇ છે. જેમાં બોડકદેવ ગ્રામ પંચાયતના મકાનમાં ચાલતી આંગણવાડી, કોચરબ કૃષિ ભવન ખાતે ચાલતી આંગણવાડી, વાસણા પોલીસ ચોકી સામે ચાલતી આંગણવાડી, P&T કોલોની પાસે ચાલતી આંગણવાડી, હનુમાન ટેકરા સાબરમતી ખાતે ચાલતી આંગણવાડી, હાજીપુરા ગાર્ડન, ઘોડાગાડીનું ડહેલુ ખાતે ચાલતી આંગણવાડી, બારડોલપુરા- શાહીબાગમાં નરમાવાળાની ચાલી ખાતેની આંગણવાડી, બોડકદેવ લેડી તળાવની સામે, સોલા ગામ ઠીકરીઓ વાસ ખાતે ચાલતી આંગણવાડી, સોલા હરિજનવાસ ખાતે ચાલતી આંગણવાડી, ઘાટલોડીયા કુમુદનગર ખાતેની આંગણવાડી, ઘાટલોડીયા રામકૃષ્ણનગર ખાતેની આગણવાડી, અને ગોપાલનગર ખાતેની આંગણવાડીનો સમાવેશ થાય છે.

RO, સ્માર્ટ TV વીથ કન્ટેન્ટ 43 અને રમકડાંથી સજ્જ સ્માર્ટ આંગણવાડીઓ

NGO દ્વારા તમામ 100 આંગણવાડીમાં બેઝીક સેનીટેશનનું રીનોવેશન, R O ફિલ્ટર સાથે પાણીની વ્યવસ્થા, એજ્યુકેશનલ પેઇન્ટીંગ, પ્લે ગ્રાઉન્ડ એરીયા, ધાબા પર જરૂરી વોટર પ્રુફ્ગિં, પીવીસી – વુડન ફ્લોરીંગ, ઇલેક્ટ્રીક ફીટીંગ, સ્માર્ટ TV વીથ કન્ટેઈન 43 અને રમકડાંથી સ્માર્ટ આંગણવાડી સજ્જ કરવામાં આવશે. આ 100 પૈકીની મોટા ભાગની આંગણવાડીઓ સ્લમ વિસ્તારમાં આવેલી છે. આ કેન્દ્રોમાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવાવામાં આવશે.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરણ-૧૨ની છાત્રા પર જૂનાગઢના નરાધમે દુષ્કર્મ આચરી બળજબરીથી કરાવી નાખ્યો ગર્ભપાત!
રાજકોટ

ધોરણ-૧૨ની છાત્રા પર જૂનાગઢના નરાધમે દુષ્કર્મ આચરી બળજબરીથી કરાવી નાખ્યો ગર્ભપાત!

Editor By Editor 6 days ago
એરોસ્પેસમાં ગુજરાતની સિદ્ધી! જવાનો ખિસ્સામાં રાખી શકે તેવું ડ્રોન બનાવ્યું
 હરિપર GIDCમાં અસામાજીક તત્વોની રંઝાડ, ઉદ્યોગપતિને માર મારી ધમકી
ઉપલેટામાં પાલિકા તંત્રની બેદરકારીથી માસૂમ વિદ્યાર્થી ખુલ્લી કુંડીમાં ખાબક્યો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?