- ગુજરાત ATSએ 4 આતંકીને એરપોર્ટ પરથી ઝડપ્યા
- ઝડપાયેલા તમામ આતંકી શ્રીલંકાના હોવાનું ખૂલ્યું
- એરપોર્ટ પર આવતા જ ATSએ આતંકીઓને દબોચી લીધા
ગુજરાત ATSએ સૌથી મોટું ઓપરેશન પાર પાડયું છે જેમાં શ્રીલંકાથી 4 આંતકીઓ અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ ગુજરાત ATSએ ઝડપી પાડયા છે.બાતમીના આધારે ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી છે.ઝડપાયેલા તમામ આંતકીઓ શ્રીલંકાના હોવાનું સામે આવ્યું છે.પકડાયેલા આંતકીઓનું ISIS સાથે કનેકશન સામે આવ્યું છે.
આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે


