By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    5 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    6 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: WikiLeaks: જુલિયન અસાંજેને મળી મોટી રાહત, અમેરિકા પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલને કોર્ટની મંજૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

WikiLeaks: જુલિયન અસાંજેને મળી મોટી રાહત, અમેરિકા પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલને કોર્ટની મંજૂરી

agragujaratnews
Last updated: 2024/05/21 at 1:03 AM
2 years ago
Share
WikiLeaks: જુલિયન અસાંજેને મળી મોટી રાહત, અમેરિકા પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલને કોર્ટની મંજૂરી
SHARE

  • સમગ્ર દુનિયાભરમાં હાહાકાર મચાવનાર જુલિયન અસાંજે ફરી એકવાર ચર્ચામાં
  • વિકીલિક્સે અફઘાનિસ્તાન અને ઈરાકમાં વોશિંગ્ટન વિરુદ્ધ હજારો દસ્તાવેજો જાહેર કર્યા હતા
  • 13 વર્ષથી કાયદાની લડાઈ લડતા અસાંજેને કેસમાંથી મુક્તિની પ્રતીક્ષા

વિકીલીક્સના સ્થાપક જુલિયન અસાંજેએ જાસૂસીના આરોપસર યુએસમાં પ્રત્યાર્પણ કરવાના આદેશ સામે અપીલ કરી શકે છે. આ અંગેનો બ્રિટીશ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના બે ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે અસાંજે પાસે યુકે સરકારના પ્રત્યાર્પણના આદેશને પડકારવાનું કારણ છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ અસાંજે માટે અપીલ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે, જેના કારણે આ કાનૂની લડાઈ વર્ષો સુધી ચાલી શકે છે.

અસાંજેની આજથી લગભગ 15 વર્ષ પહેલાં તેની વેબસાઇટ પર યુએસ દસ્તાવેજોના પ્રકાશિત કરવા પર જાસૂસીના 17 આરોપો અને કમ્પ્યૂટરના દુરુપયોગનો સામનો કરી રહ્યો છે. અસાંજે સાત વર્ષ સુધી લંડનમાં ઈક્વાડોર એમ્બેસીમાં આશ્રય લીધા બાદ છેલ્લા પાંચ વર્ષ બ્રિટિશ જેલમાં વિતાવ્યા છે.

અમેરિકા પર જાસૂસીનો આરોપ છે

જુલિયન અસાંજે પર અમેરિકા માટે જાસૂસી કરવાનો આરોપ છે. અસાંજે 13 વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યા છે. તેના પ્રત્યાર્પણ માટે અમેરિકા દ્વારા બ્રિટિશ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. અમેરિકાએ બ્રિટિશ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ 52 વર્ષીય જુલિયન અસાંજેને ફાંસીની સજા નહીં આપે. આ સિવાય જો અસાંજે પર જાસૂસીના આરોપમાં કાર્યવાહી કરવામાં આવશે તો તેને ‘યુએસ ફર્સ્ટ એમેન્ડમેન્ટ રાઈટ’ હેઠળ ભાષણની સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવશે. તે વર્ષ 2010-11 હતું જ્યારે વિકિલીક્સના ખુલાસા બાદ અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે જુલિયન અસાંજે તેમના દેશની જાસૂસી કરી હતી. તેણે ગુપ્ત ફાઈલ પ્રકાશિત કરી હતી. જેણે ઘણા લોકોના જીવનને જોખમમાં મૂક્યું હતું. પરંતુ અસાંજએ હંમેશા જાસૂસીના આરોપોને નકારી કાઢ્યા છે.

2010માં ધરપકડ કરવામાં આવી હતી

જુલિયન અસાંજેની 2010માં સ્વીડનની અપીલ પર લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર બે સ્વીડિશ મહિલાઓએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. સ્વીડનમાં દેશનિકાલ ટાળવા માટે, અસાંજે 2012 માં લંડનમાં ઇક્વાડોર દૂતાવાસમાં આશરો લીધો, ત્યાંથી ધરપકડ ટાળી. તે અહીં 2012થી 2019 વચ્ચે ઈક્વાડોરમાં રહ્યો હતો. 11 એપ્રિલ, 2019ના રોજ, તે કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ ગયો, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. બાદમાં ઇક્વાડોર સરકારે તેને આશ્રય આપવાનો ઇનકાર કર્યો હતો. તેનું કારણ આંતરરાષ્ટ્રીય કરારોનું સતત ઉલ્લંઘન હોવાનું જણાવવામાં આવ્યું હતું. 2019 માં, ઇક્વાડોર એમ્બેસીમાંથી બહાર આવ્યા પછી બ્રિટિશ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી તે લંડનની બેલમાર્શ જેલમાં બંધ છે. જેથી નવેમ્બર 2019માં સ્વીડને અસાંજે સામેના બળાત્કારના આરોપો પાછા ખેંચ્યા હોવા છતાં તે જેલમાં જ રહ્યો હતો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન
રાજકોટ

પેલીકન રોટોફ્લેક્સના ભરતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બહુમાન

Editor By Editor 4 days ago
 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ
 ચૂંટણીનું ગ્રહણ : GPSC દ્વારા ૧૦ જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર
કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી
ભાજપ વોર્ડ-જિલ્લા પ્રમુખોને ટિકિટ નહીં આપે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?