By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    6 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલા :108ની ટીમે વાડીમા જ અતી જોખમી સગર્ભા માતાની પ્રસૂતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો.
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

રાજુલા :108ની ટીમે વાડીમા જ અતી જોખમી સગર્ભા માતાની પ્રસૂતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો.

agragujaratnews
Last updated: 2024/05/23 at 12:12 PM
2 years ago
Share
રાજુલા :108ની ટીમે વાડીમા જ અતી જોખમી સગર્ભા માતાની પ્રસૂતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો.
SHARE

વાડી વિસ્તારના મજૂર સગર્ભા માતા હતા જેઓ હોસ્પિટલ પણ જવા માંગતા ન હતા 108 ના સ્ટાફ દ્વારા સમજાવી રાજુલા સરકારી હોસ્પટલ લઈ જવાયા.

દર્દી ના લોહી ના ટકા પણ ઓછા હતા જે ની દર્દી ને પણ ખ્યાલ ન હતો, ઝેરી કમળો હોય તેવું રિપોર્ટ બાદ સામે આવ્યું

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત 108 ની સેવાને અમરેલી જિલ્લા સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામ નગર ગામ ના વાડી વિસ્તાર નો એક કેસ રાજુલા 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો જે માં પરપ્રાંતીય મધ્યપ્રદેશ થી મજૂરી કામ અર્થે આવેલા હતા અને જે માતા ગર્ભાવસ્થાના પુરા 9 મહિના થઈ ગયા હતા અને જરુરી કાગળો પણ હાજર ન હતા, એવામાં પ્રસૂતિ ની પીડા ઉપાડતા જે થી કોલર દ્વારા 108 નંબર પર કોલ કરવામાં આવ્યો અને આ કેસ રાજુલા ની 108 એમ્બ્યુલન્સને સાંજના 18:11 કલાકે કેસ મળતા ની સાથે 108 ની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ વાડી સુધી જઈ શકે તેમ ન હતી જે થી 108 ના સ્ટાફ દ્વારા ચાલી ને દર્દી સુધી વાડી વિસ્તાર માં પહોંચ્યા હતા ત્યાં પહોંચી દર્દીની તપાસ કરતા જાણવા મળ્યું કે માતા ને પ્રસૂતિ ની પ્રસવ પીડા હોવાથી વાડી મા જ પ્રસૂતિ થઈ ગઈ હતી જેથી રાજુલા ના ઇએમટી લાલજી વેગડ દ્વારા સ્થળ પર જ બધી તપાસ કરી પ્રાથમિક સારવાર આપી પરંતુ દર્દી આવી ગંભીર હાલતમાં પણ દર્દી હોસ્પિટલ જવા માગતું ન હતું જેથી 108 ના સ્ટાફ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા અને માતા અને બાળક ને 108 એમ્બ્યુલન્સમાં લઈ અને 108 ના કોલ સેન્ટર પર ઉપસ્થિત ઉપરી ફિઝિશિયન ડોક્ટર સાથે વાતચીત કરી અને તેમની સલાહ મુજબ માતા ને ઇન્જેક્શન,બાટલા અને ઓક્સિજન આપ્યું અને બાળકને જરુરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને પાયલોટ ગીરીશભાઈ સોંધરવા દ્વારા સમયસૂચકતા વાપરી દર્દીને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા, જ્યાં જરૂરી રિપોર્ટ કરતા માતા ને ઝેરી કમળો છે એવું સામે આવ્યું અને લોહીના ટકા 5.3 ગ્રામ જ હોવાથી વધુ સરવાર અર્થે સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે 108 માં જ રીફર કરવામાં આવ્યા હતાં આમ અમરેલી જિલ્લાના રાજુલા 108 ની ટીમ દ્વારા સમયસર માતા અને બાળક્ને સારવાર આપી ત્વરિત હોસ્પિટલ પહોંચાડી માતા અને બાળક નો જીવ બચાવવામાં આવ્યા હતો અને રાજુલા 108 ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી તેમજ આ કામગીરી બદલ 108 ના અધિકારી દ્વારા તેમને બિરદાવામાં આવ્યા હતા.

You Might Also Like

જાફરાબાદના બાબરકોટ ગામે દરીયા કિનારે મહાકાય વ્હેલ માછલી મૃત હાલતમા મળી આવી….

રાજુલાના અમુલી ગામમાં મર્ડર કરનાર આરોપી ઝડપાયો

જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય : સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો

અમરેલીમાં મોડીરાતે ઠેબી ડેમ ખાતે તમામ ઈકવ્યુપમેન્ટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું

રાજુલામાં પરશુરામ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નિકળશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો
મોરબી

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

Editor By Editor 5 days ago
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
 મુંદ્રા અને મુંબઇના પોર્ટ પર ફૂટ, શાકભાજી ભરેલા કન્ટેનર્સ અટવાયા
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?