By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    21 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલીના નાના ખીજડીયા ગામે મોક્ષરથના નામે લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

અમરેલીના નાના ખીજડીયા ગામે મોક્ષરથના નામે લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ

Editor
Last updated: 2026/06/03 at 4:52 PM
2 months ago
Share
અમરેલીના નાના ખીજડીયા ગામે મોક્ષરથના નામે લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ
SHARE

અમરેલીના નાના ખીજડીયા ગામે મોક્ષરથના નામે લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ

સુવિધા વગર જ બિલ ચૂકવી દેવાયાના આક્ષેપ

 

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ અચરજ પામી જવાય એવી હદે સંકુચિત બની જતા માનવ સ્મશાન સુવિધા ઓના નાણાં પણ ઓળવી જવા અધીરા બની રહ્યા છે માનવતા ને શરમ સાર કરે તેવી ઘટના ઓ બની રહી છે અમરેલી જિલ્લાના નાના એવા નવા ખીજડિયા ગામે સ્થાનિક અગ્રણી કરશનભાઇ કેશવભાઇ નનાણી એ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી, અમરેલી લેખિત ફરિયાદ કરી મૃતક ને અવલ્લ મંઝિલે પહોંચાડવા ના મોક્ષરથ ના નાણાં કાગળ ઉપર ચૂકવી દેવાતા રાવ નવા ખીજડીયા ગામે તાલુકા પંચાયત-૧૫ મું નાણાપંચ ગ્રાન્ટ તાલુકો કક્ષા વર્ષ-૨૦૨૨ ના મોક્ષરથનાં કામે તપાસ કરવા માંગ ફરિયાદી એ લેખિત ફરિયાદ માં જણાવ્યું છે કે અમારા નવા ખીજડીયા તા.જિ. અમરેલી ગામ તાલુકા કક્ષાના ૧૫ મા નાણાપંચનું કામ રૂા.૨,૫૦,૧૫૮/- વર્ષ-૨૦૨૧/૨૨ નું કામ તત્કાલીન સરપંચ ગીતાબેન રમેશભાઈ માંડણકા કે જેઓના પુત્ર નિકુંજભાઈ માંડણકા તાલુકા પંચાયત -સદસ્ય હતા. હાલ તેમના માતૃશ્રી ગીતાબેન માંડણકા તાલુકા પંચાયતના પ્રમુખ છે. તેના દ્વારા કરવામાં આવેલ સ્મશાનની સગડી અને મોક્ષરથ હજુ સુધી અમારા ગામે જોવા મળેલ નથી. તેમ છતાં તાલુકા પંચાયત- ટી.ડી.ઓ. દ્વારા તા.૨૪/૦૬/૨૦૨૨ ના રૂા.૨,૫૦,૧૫૮/- નું બીલ ચુકવવામ આવેલ છે જે હાલ સુધી અમારા ગામના સ્મશાનમાં મોક્ષરથ આવેલ નથી તેમજ સ્મશાન સગડા પણ આવેલ નથી. તો આ બાબતે તાત્કાલીક તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા વિનંતી છે કરી સત્તાવાર સબંધ કરતા વિભાગો માં લેખિત ફરિયાદ કરી છે.

You Might Also Like

અમરેલીના સરંભડામાં ઈકો-સેન્સિટીવ ઝોનમાં રેતી ચોરી સામે લોકો મેદાને

સરપંચની ટિકિટની લાલચ આપી કાર્યકર પાસે પગની માલીશ કરાવતા ભાજપ નેતા

રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો

અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર

અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અષાઢીબીજના પાવન પર્વની શહેરીજનોને શુભેચ્છાપાઠવતાં શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે
રાજકોટ

અષાઢીબીજના પાવન પર્વની શહેરીજનોને શુભેચ્છાપાઠવતાં શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે

Editor By Editor 7 days ago
ગીર સોમનાથ જીલ્લા પોલીસમાં મોટા ફેરબદલથી ચકચાર, 140ની સામુહિક બદલી
સૌ.યુનિ.માં ABVPનો ઉગ્ર વિરોધ, પરિસરમાં યજ્ઞ, કુલપતિ ચેમ્બર બહાર રામધૂન બોલાવી
નાઇ યુવા ગ્રુપ દ્વારા રથયાત્રા નિમિતે શરબત વિતરણ કરાશે
 તહેવારની સિઝન શરૂ થતા મોંઘવારીની ધાર! તેલના ભાવમાં ફરી રૂ.૫૦નો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?