By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Mexico Monkeys: મેક્સિકોમાં 46 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં 138 કપિરાજનાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Mexico Monkeys: મેક્સિકોમાં 46 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં 138 કપિરાજનાં મોત

agragujaratnews
Last updated: 2024/05/23 at 6:34 PM
2 years ago
Share
Mexico Monkeys: મેક્સિકોમાં 46 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં 138 કપિરાજનાં મોત
SHARE

  • મેક્સિકોમાં ગરમી વધી જવાથી અત્યાર સુધી 26 લોકોનાં મોત થઈ ચુક્યા છે
  • ગરમીથી વાંદરાઓ ટપોટપ ઝાડ પરથી પડીને મોતને ભેટી રહ્યા છે
  •  મેક્સિકોમાં હાલ ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચી ચુક્યો છે.

 વિશ્વ આખું ગરમીમાં શેકાઈ રહ્યું છે. ભારતની સાથે વિદેશમાં પણ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહ્યું છે. મેક્સિકોમાં સ્થિતિ ખૂબ ખરાબ છે. અહીં ગરમીને લીધે જનાવરોનાં મોત થઈ રહ્યા છે. ગત છ દિવસમાં અહીં કાળઝાળ ગરમીમાં 138 કપિરાજના મોત થઈ ગયા છે. મેક્સિકોમાં હાલ ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચી ચુક્યો છે. જેથી પશુ-પંખી, જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ગરમીથી બચાવવા માટે સ્થાનિક લોકો એક જૂથ થઈ રહ્યા છે. મૃતક વાંદરાની પ્રજાતિ હાઉલર છે. આ વાંદરાઓ તેમના જોરદાર અવાજ માટે જાણીતા છે. આ વાંદરા મેક્સિકોની ખાડી તટ પાસે આવેલા રાજ્ય ટબેસ્કોમાં મૃત મળી આવ્યા છે.

મેક્સિકોમાં ભીષણ ગરમીથી 26 લોકોનાં મોત

સ્થાનિક વહીવટી તંત્ર અનુસાર, પાંચ કપિરાજને એક પશુ હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓની સઘન સારવાર આપવામાં આવી પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. તબીબના જણાવ્યા પ્રમાણે વાંદરાઓ ડિહાઈડ્રેશન અને તાવને લીધે ગંભીર સ્થિતિમાં પહોંચી ગયા હતા. વાંદરાઓને લૂ લાગી હતી. મેક્સિકોમાં માર્ચ પછી અત્યાર સુધી ગરમીને લીધે 26 લોકોનાં મોત થઈ ચુક્યા છે. મંગળવારે મેક્સિકોમાં ગુરુત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હજી પણ ત્યાં ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે.

ઝાડ પરથી ટપોટપ નીચે પડીને મોતને ભેટયા

મળતી માહિતી અનુસાર, હાઉલર કપિરાજ 20 વર્ષ સુધી જીવતા રહી શકે છે. વાંદરાના મોટા-મોટા જડબા અને ભયંકર દાંત હોય છે પરંતુ આ બધા કરતાં આ વાંદરાઓ પોતાના મોટા અવાજ માટે જાણીતા છે. વન્યજીવે જમીન પર મળેલા આશે 138 જનાવરની ગણતરી કરી. આનાં મોત પાંચમી મેથી શરૂ થયા, કારણ કે ત્યારથી ગરમી ઘણી વધી ગઈ છે. વિભાગે કહ્યું કે કપિરાજ વૃક્ષ પરથી સફરજનની જેમ પડતા રહ્યા હતા. ત્યારબાદ તેઓનાં મોત થયા હતા.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન
જૂનાગઢ

જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન

Editor By Editor 1 day ago
40% બિલ્ડરોનું અમદાવાદ-મુંબઈ તરફ પ્રયાણ
વોર્ડ નં. ૯માં ભાજપ  દ્વારા ‘મન કી બાત’ કાર્યક્રમ અને ટિફિન બેઠક યોજાઈ
સ્વ.વિમલભાઈ પરમારના 34મા જન્મદિન નિમિત્તે સોમવારે મહારક્તદાન કેમ્પનું આયોજન
સાહિત્ય સેતુ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?