By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Chardham Yatraને લઈ પહેલા ફરજીયાત નોંધણી કરવી પડશે,ગાઈડલાઈ થઈ જાહેર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Chardham Yatraને લઈ પહેલા ફરજીયાત નોંધણી કરવી પડશે,ગાઈડલાઈ થઈ જાહેર

agragujaratnews
Last updated: 2024/05/24 at 2:56 PM
2 years ago
Share
Chardham Yatraને લઈ પહેલા ફરજીયાત નોંધણી કરવી પડશે,ગાઈડલાઈ થઈ જાહેર
SHARE

  • ચારધામ યાત્રામાં ભારે ભીડને લઈ રાજય સરકારની માર્ગદર્શિકા
  • ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરવા સૂચના
  • જે તારીખે નોંધણી કરાવી છે એ જ તારીખ મુજબ જઉ પડશે

ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યા બાદ હવે ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા કરવા ઇચ્છતા તમામ યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ચારધામ કરવા ઇચ્છતા યાત્રાયુઓએ ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે. આ ઉપરાંત યાત્રાળુઓ જે તારીખો માટે નોંધણી કરાવે છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ચારધામ યાત્રા ધામે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સલામતી અને સુવિધા સચવાઈ રહે તે માટે કરીને ઉત્તરાખંડ સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.

ફરજિયાત નોંધણી

યાત્રાળુઓને ચારધામ યાત્રા પર જતા પહેલા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવે છે. યોગ્ય નોંધણી વિનાના લોકોને નિયુક્ત ચેકપોઇન્ટ પર રોકવામાં આવશે અને તેમને આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

હરિદ્વાર-ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ

યાત્રાળુઓએ જે તારીખો માટે નોંધણી કરાવી છે તેનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે. જેથી મુલાકાતીઓના બહોળા પ્રવાહ સામે યાત્રાના સ્થળોમાં યોગ્ય વ્યવસ્થા જળવાશે અને દરેક યાત્રાળુઓ માટે અડચણ રહિત યાત્રા સુનિશ્ચિત થઈ શકશે.

ટુર ઓપરેટરો પણ ધ્યાન રાખે

ટુર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટોએ ખાતરી કરવી જોઈએ કે તેમના પ્રવાસીઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા જરૂરી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હોય. આ અગમચેતીના પગલાંથી તીર્થયાત્રા દરમિયાન કોઈપણ અસુવિધા અથવા વિક્ષેપને અટકાવી શકાશે.

મિટીંગ પણ કરવામાં આવી

ગુજરાત સરકારના અગ્ર સચિવ (પ્રવાસન)ની અધ્યક્ષતામાં વિવિધ ટ્રાવેલ અસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી. ગુજરાતના તમામ ટુર/ટ્રાવેલ ઓપરેટરોને ઉત્તરાખંડ સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાને અનુસરવા વિનંતી કરવામાં આવી હતી. જે અંગે તમામ હાજર સભ્યો અને તેમના એસોસિએશનના સભ્યો/યાત્રિકો સાથે ઉપરોક્ત માર્ગદર્શિકાનો પ્રસાર થાય તે માટે સહમત થયા હતા.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 બાળકનો કિશોરાવસ્થા સુધીનો સ્વાસ્થ્ય રિપોર્ટ એક કલીકમાં મળશે
ગાંધીનગર

 બાળકનો કિશોરાવસ્થા સુધીનો સ્વાસ્થ્ય રિપોર્ટ એક કલીકમાં મળશે

Editor By Editor 6 days ago
આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
લેપટોપ યોજનાના લાભાર્થીઓનું સન્માન કરતું ગુજરાત મોચી સમાજ સેવા ટ્રસ્ટ
રાજ્યમંત્રી પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને વિધાનસભા લડાવવાની રણનીતિ
પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?