By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    29 minutes ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    2 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    3 hours ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    4 hours ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતનો ફોટોગ્રાફર બાઈક પર બાર જ્યોતિલીંગ અને ચારધામ યાત્રા ઉપર નીકળ્યો, પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સુરતનો ફોટોગ્રાફર બાઈક પર બાર જ્યોતિલીંગ અને ચારધામ યાત્રા ઉપર નીકળ્યો, પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

agragujaratnews
Last updated: 2024/05/25 at 1:00 PM
1 year ago
Share
સુરતનો ફોટોગ્રાફર બાઈક પર બાર જ્યોતિલીંગ અને ચારધામ યાત્રા ઉપર નીકળ્યો, પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
SHARE

સુરતનો યુવાન પ્રદીપ જીયાણીએ બાર જ્યોતિર્લિંગ, ચારધામ તેમજ નેપાળની યાત્રા ગત તા.20 થી શરુ કરી છે.ત્યારે 400 કિમી બાઈક યાત્રા કરી યુવાન આજરોજ સોમનાથ સાનિધ્યે આવી પહોંચ્યો હતો. આગામી દિવસોમાં તે 25 હજાર કિમી બાઈક ચલાવી 12 જ્યોતિર્લિંગ, ચારધામ તેમજ નેપાળ સહિતના તીર્થ સ્થાનોની યાત્રા પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો છે. આજરોજ સોમનાથ મહાદેવના દર્શને આવી અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી આ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રા માટે યુવાને સ્કુટરને પણ વિશેષ રીતે તૈયાર કરી છે. સ્કૂટરની આગળ ટ્રાવેલ ક્લિકરના સ્ટીકર લગાવી ચારેય તરફ બાર જ્યોતિર્લિંગ યાત્રાના નકશાના પણ સ્ટીકર લગાવી વિશેષ તૈયાર કરવામાં આવી છે.આ યાત્રા અંદાજે 4 થી 6 માસમાં પૂર્ણ કર્યા બાદ આગામી દિવસોમાં તેમણે ઓસ્ટ્રેલિયા બાઈક યાત્રા કરવાની ઈચ્છા પણ વ્યકત કરી છે.યાત્રાના પ્રારભે યુવાને 100 દિવસોમાં યાત્રા પૂર્ણ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ રસ્તામાં આવતા બધા ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો વિચાર કરતા હવે આ યાત્રા લગભગ 200 જેટલા દિવસે પૂર્ણ થશે.સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ દ્વારકા તરફ યુવાને પ્રસ્થાન કર્યું છે.જ્યાંથી આગળ યાત્રા કરશે. આ તકે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ વેરાવળ ફોટોગ્રાફર એસો. ના મુકેશભાઈ ચોલરા, ભરતભાઈ સોની, કરણ ચોલેરા સહિતનાઓએ તેમને વિદાય આપી હતી.

You Might Also Like

સુરત ગોલ્ડ સ્મગલીંગ રેકેટ : મૌલવીએ દુબઇની આઠ ખેપ મારી હતી

માતૃભૂમિ વિદ્યાલય ડિંડોલી, સુરતમાં શિક્ષકો માટે ‘ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ’ વિશે પરિસંવાદ યોજાયો

દામનગર શહેરમાં જન પ્રતિનિધિ ધારાસભ્યએ વરલી અને યત્ર જુગાર ઉપર રેડ કરી

દામનગર PGVCL સબ ડિવિઝન કચેરીની ધોર બેદરકારી : સ્થાનિક સરપંચોના નેતૃત્વમાં ધામેલ ભાલવાવ ભટવદર રાભડા સહિતના ખેડૂતોની વીજ પ્રશ્ને સામુહિક રજુઆત

સમઢીયાળા ભાયાણી ગામનું સુરત ખાતે સ્નેહ મિલન યોજાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
સ્પોર્ટ્સ

Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો

By 12 hours ago
મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા
Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી
Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?