રાજકોટ ગેમ્સ ઝોન અગ્નિકાંડમાં મૃતદેહની નથી થઈ ઓળખ તથા TRP ગેમઝોન અગ્રિકાંડમાં 33ના મોત થયા છે. અત્યાર સુધી ચારધામ યાત્રા માટે 31 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમજ રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી તથા પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે રાત્રે દુઃખદ ઘટના બની આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


