By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel Attack On Rafah: ઇઝરાયલે રાફા પર હુમલો કરતા 45ના મોત,UN વિફર્યુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel Attack On Rafah: ઇઝરાયલે રાફા પર હુમલો કરતા 45ના મોત,UN વિફર્યુ

agragujaratnews
Last updated: 2024/05/28 at 10:56 AM
2 years ago
Share
Israel Attack On Rafah: ઇઝરાયલે રાફા પર હુમલો કરતા 45ના મોત,UN વિફર્યુ
SHARE

  • ઇઝરાયલના હુમલાથી વિફર્યા UN પ્રમુખ
  • રાફામાં હુમલો કરતા 45 લોકોના મોત
  • UN પ્રમુખે ઇઝરાયલી સખત શબ્દોમાં કરી નિંદા
ઇઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી હવે યુએન બરાબરનું અકળાયુ છે. તાજેતરમાં ઇઝરાયલે રાફામાં હુમલો કરતા 45 લોકોના મોત થયા હતા. જે ઘટનાની યુએન દ્વારા સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે.

UN વિફર્યુ
UN મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ઇઝરાયલી સેનાએ રાફા શહેરમાં કરેલા હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું કે હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા છે. જેઓ માત્ર યુદ્ધથી બચવા માટે જ આશ્રય લીધો હતો. તેમણે કહ્યું કે આ આતંક હવે ખતમ થવો જોઈએ. તાજેતરમાં જ ઈઝરાયેલમાં રાફામાં થયેલા હુમલામાં 45 લોકોના મોત થયા છે અને 200 લોકો ઘાયલ થયા છે.

ઈઝરાયેલ હુમલાની આકરી નિંદા કરી 
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે લખ્યું, ‘હું ઇઝરાયલની કાર્યવાહીની સખત નિંદા કરું છું, જેણે યુદ્ધની પરિસ્થિતિમાંથી આશરો મેળવી રહેલા ઘણા નિર્દોષ નાગરિકોની હત્યા કરી છે. ગાઝામાં હવે કોઈ સુરક્ષિત જગ્યા નથી અને આ આતંક બંધ થવો જોઈએ. યુએન માનવાધિકાર પરિષદના વડા વોલ્કર તુર્કે પણ ઈઝરાયેલના હુમલાની નિંદા કરી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું કે શરણાર્થી શિબિરોમાંથી જે તસવીરો આવી રહી છે તે ભયાનક છે અને ઈઝરાયેલની લડાઈની પદ્ધતિઓમાં કોઈ ફેરફાર થયો નથી. ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા છે.


હમાસના બે ટોચના કમાન્ડર માર્યા ગયા
ઈઝરાયેલી સેનાએ એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે આ હુમલામાં હમાસના બે ટોચના અધિકારીઓ માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાએ બંનેની ઓળખ પણ જાહેર કરી છે. ઈઝરાયેલે કહ્યું છે કે તેના હુમલામાં માર્યા ગયેલા ટોચના હમાસ નેતાઓની ઓળખ યાસિન રાબિયા અને ખાલેદ નજ્જર તરીકે થઈ છે. યાસીન રાબિયા જુડેયા અને સામારીમાં હમાસની આતંકી ગતિવિધિઓની જવાબદારી સંભાળતો હતો. જ્યારે નજ્જર જુડેયા અને સામારીમાં આતંકવાદી ગતિવિધિઓથી જોડાયેલો પ્રમુખ નેતા હતો. ઇઝરાયેલનો આ હુમલો તેલ અવીવ પર હમાસના રોકેટ હુમલા બાદ થયો છે, જેમાં હમાસે તેલ અવીવ પર આઠ રોકેટ છોડ્યા હતા.

ઈઝરાયેલના PMએ પોતાની ભૂલ સ્વીકારી
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રાફા પર હુમલાને ભૂલ ગણાવીને તપાસની માંગ કરી છે. સોમવારે ઇઝરાયેલની સંસદ નેસેટને સંબોધતા પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે નિર્દોષ લોકોને નુકસાન ન થાય, પરંતુ દુર્ભાગ્યવશ આ પીડાદાયક ભૂલ ગઈકાલે રાત્રે થઈ અને અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર યોજાયો
રાજકોટ

રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર યોજાયો

Editor By Editor 4 days ago
 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું
ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા વેરાવળમાં તંત્રનું બુલડોઝર ઘણઘણ્યુ, પાણીના વહેણ રોકનાર સામે કાર્યવાહી
મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?