- રાજકોટમાં ભાજપના નેતાઓએ પાર્ટીની ફજેતી કરાવી
- આવ્યા હતા પ્રેસ કોન્ફરન્સ કરવા, સવાલો પુછ્યા તો ભાગ્યા
- રાજકોટના મેયર પાસે કોઇ જવાબ નથી
રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટનાએ લોકોને હચમચાવી દિધા છે. તેવામાં રાજકોટમાં ભાજપના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા હતા જોકે રાજકોટ ગેમઝોનને લઇ સવાલો પુછ્યા તો ભાગ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


