By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    14 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવો રિપોર્ટ તૈયાર કરાશે : સીટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવો રિપોર્ટ તૈયાર કરાશે : સીટ

agragujaratnews
Last updated: 2024/05/30 at 7:46 PM
2 years ago
Share
જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવો રિપોર્ટ તૈયાર કરાશે : સીટ
SHARE

રાજકોટના આગકાંડમાં બનેલી તપાસ સમિતિના વડાના તેવર

તમામ સનદી અધિકારીનો પૂછપરછ કરાસે, કોઈને નહિ છોડાય

રાજકોટના બનાવમાં તપાસ સમિતિ રચવામાં આવી છે. તેના વડા તરીકે સુભાષ ત્રિવેદીને નીમવામાં આવ્યા છે. ગઈકાલે સીટ દ્વારા રાજ્યના ગૃહમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી અને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. રિપોર્ટ બાદ સીટના વડાએ કહ્યું હતું કે આ બનાવમાં જે પણ કોઈ જવાબદાર હસે તેને છોડવામાં આવસે નહિ. તમાંમ સનદી અધિકારીની પૂછપરછ કરવામાં આવસે. જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તેવા સંકેત સીટના વડા દ્વારા આપવામાં આવ્યા છે.

Contents
રાજકોટના આગકાંડમાં બનેલી તપાસ સમિતિના વડાના તેવરતમામ સનદી અધિકારીનો પૂછપરછ કરાસે, કોઈને નહિ છોડાયઅંતિમ રિપોર્ટ પછી કાર્યવાહી થસે

રાજકોટના અગ્નિકાંડ બાદ રાજય સરકારે રચેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)નો રીપોર્ટ નિર્ધારીત સમયમાં રજૂ કરાશે તેવી ખાતરી આપતાં તેના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ કાંડમાં કોઇપણ અધિકારી કે પદાધિકારીને છોડવામાં નહી આવે, પછી તે આઇએએસ હોય, આઇપીએસ હોય કે આઇએફએસ હોય, તમામની પુછપરછ કરવામાં આવશે.

રાજકોટના ગેમઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં હોમાઇ ચુકેલા 3૦ લોકોના દર્દનાક મોત પછી મોડી રાત્રે સરકારે પાંચ સભ્યોની સીટની રચના કરી હતી. આ ટીમ તેનો પ્રાથમિક રિપોર્ટ આપી દીધો છે. પરંતુ ફાઇનલ રિપોર્ટ આપવાનો બાકી છે. સરકારે આ રિપોર્ટ માટે ૧૦ દિવસનો સમય આપ્યો છે ત્યારે આ ટીમના સભ્યોએ જવાબદારો અને શંકાસ્પદ લોકો સામે તપાસ શરૂ કરી છે.

આ ટીમના વડા અને સીઆઇડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી ઉપરાંત ટેકનિકલ એજયુકેશનના કમિશનર બંછાનિધિ પાની, એફએસએલના ડાયરેકટર એચપી સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખેર અને માર્ગ મકાન વિભાગના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર એમ.બી.દેસાઇ આજે ગાંધીનગરમાં ગૃહ રાજયમંત્રીને મળ્યા હતા અને તપાસમાં થયેલ પ્રોગ્રેસની ચર્ચા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં બીજી કેટલીક સૂચનાઓ પણ આ ટીમને આપવામાં આવી છે.

આ સમીક્ષા બેઠક બાદ સીટના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે આ ઘટનામાં જે લોકોના જીવ ગયા છે તેમને ન્યાય આપવા માટે આ ટીમની રચના કરવામાં આવી છે. અમે તપાસનો રીવ્યુ કર્યો છે. આ કાંડમાં જે કોઇ સંડોવાયેલા હશે તેને શોધીને તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે અમને સૂચના આપી છે. આગની આ ઘટનામાં જે કોઇ જવાબદાર પદાધિકારી કે અધિકારી હશે તેમની પુછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય આંકલન કરીને સરકારને રીપોર્ટ સબમીટ કરાશે.

અંતિમ રિપોર્ટ પછી કાર્યવાહી થસે

તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસ, ફાયર, મ્યુનિસિપલ, કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઇપણ વ્યકિત સામે સખ્તાઇથી કાર્યવાહી થાય તેવો રિપોર્ટ તૈયાર કરાશે. અમે જે પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે તેની સમીક્ષા ગૃહ રાજયમંત્રી સમક્ષ કરી છે પરંતુ હવે ફાઇનલ રિપોર્ટ તૈયાર થશે ત્યારપછી સરકાર પગલાં ભરાશે. અમે દિવસ-રાત તપાસ કરીને પ્રાથમિક વિગતો મેળવી હતી.

 

 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
રાજકોટ

રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી

Editor By Editor 3 days ago
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?