By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Elon Musk : એલનના સોશિયલ મીડિયા X પર હવે એડલ્ટ કન્ટેન્ટ દેખાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Elon Musk : એલનના સોશિયલ મીડિયા X પર હવે એડલ્ટ કન્ટેન્ટ દેખાશે

agragujaratnews
Last updated: 2024/06/06 at 5:45 PM
2 years ago
Share
Elon Musk : એલનના સોશિયલ મીડિયા X પર હવે એડલ્ટ કન્ટેન્ટ દેખાશે
SHARE

  • એલન મસ્કે X પર વીડિયો અપલોડ કરવાની મંજૂરી આપી
  • જો કે ભારતમાં આ પ્રકારની વેબસાઈટ કે સોશિયલ મીડિયા પ્રતિબંધિત છે
  • હજી એક્સ સોશિયલ મીડિયા પોર્ન સાઈટની શ્રેણીમાં નથી આવતું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ પોતાની પોલિસીને અપડેટ કરી દીધી છે. એલન મસ્કે આ પ્લેટફોર્મ પર એડલ્ટ અથવા પોર્ન કન્ટેન્ટની પોસ્ટિંગ અંગે મંજૂરી આપી દીધી છે. એલ મસ્ક પોતે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ન્યૂડિટી પ્રમોટ કરવાનો આરોપ લગાવતા રહે છે. જો કે તેમના પ્લેટફોર્મ પર એડલ્ટ કન્ટેન્ટની પોસ્ટિંગને હવે મંજૂરી આપી દેવામાં આવી છે.

આ કન્ટેન્ટ કોણ જોઈ શકશે અને કોણ નહિ આને લઈ કંપનીએ ગાઈડલાઈન પર જાહેર કરી છે. જો કે X પર એડલ્ટ કન્ટને મંજૂરી મળ્યા પછી એક સવાલ ઉઠે છે કે શું ભારતમાં Xને પ્રતિબંધિત કરાશે. જો કે, ભારતમાં પોર્ન વેબસાઈટ્સ બૅન છે. આવામાં એડલ્ટ કન્ટેન્ટ પિરસતી X કઈ રીતે કામ કરી શકે છે.

 ગત અઠવાડિયે શનિવારે X પર ન્યૂડિટી સાથે સંકળાયેલા એક હેશટેગ ટ્રેંડ થતું રહ્યું. જે દિવસે ભારતમાં લોકસભા ચૂંટણીનો એક્ઝિટ પોલ આવ્યો એ દિવસની સવારે ઘણા કલાકો સુધી બીભત્સ વર્ડ ટ્રેન્ડ કરતો રહ્યો. એટલું જ નહિ, ન્યૂડિટી ધરાવતા આ વર્ડને આશરે 40 લાખ હેશટેગ્સ પણ વપરાયા. જો કે આ હેશટેગ પર ક્લિક કરાયું તો માત્ર એક અશ્લીલ એકાઉન્ટ સામે આવી રહ્યું હતું. ચોંકાવનારી વાત તો એ હતી કે અશ્લીલ એકાઉન્ટ વેરિફાઈડ પણ હતું. લેટેસ્ટ પોસ્ટ પર ક્લિક કરતાની સાથે સતત અશ્લીલ હેશટેગની સાથે કન્ટેન્ટ જોવા મળ્યું.

Xની નવી નીતિ શું છે?

સોશિયલ મીડિયા X પર પહેલાથી જ એવા ઘણા એકાઉન્ટ છે જે એડલ્ટ કન્ટેન્ટ શેર કરે છે. આવા એકાઉન્ટ્સને NSFW કહેવામાં આવે છે એટલે કે કામ માટે સલામત નથી. X પર આવા એકાઉન્ટ પહેલેથી જ અસ્તિત્વમાં હોવાથી, આ નીતિ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરશે નહીં.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેની એડલ્ટ કન્ટેન્ટ પોલિસીમાં લખ્યું છે કે, ‘અમે માનીએ છીએ કે યુઝર્સ સેક્સ્યુઅલ થીમ પર કન્ટેન્ટ બનાવી શકે છે, વિતરિત કરી શકે છે અને વપરાશ કરી શકે છે, જ્યાં સુધી તે સહમતિથી બનાવવામાં આવે અને વિતરિત કરવામાં આવે. ‘જાતીય અભિવ્યક્તિ દ્રશ્ય અથવા ટેક્સ્ટ સ્વરૂપોમાં કલાત્મક અભિવ્યક્તિનું કાયદેસર સ્વરૂપ હોઈ શકે છે.’

 X પર પુખ્ત સામગ્રી માટેની મર્યાદાઓ અને માર્ગદર્શિકાઓ શું છે?

કંપનીનું કહેવું છે કે તેઓ સગીર યુઝર્સને આવી પોસ્ટથી બચાવશે. આવી સામગ્રીઓ બાળકો અથવા લોકો કે જેઓ તેમને જોવા નથી માંગતા તેમને ઍક્સેસિબલ રહેશે નહીં. જે લોકો નિયમિતપણે પુખ્ત સામગ્રી પોસ્ટ કરે છે તેઓએ તેમની પોસ્ટને સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવી પડશે. જે લોકોએ તેમની ઉંમરની ચકાસણી કરી નથી તેઓને આવી સામગ્રીની ઍક્સેસ મળશે નહીં.

ભારતમાં X પર પ્રતિબંધ લાગશે?

ભારતમાં પોર્ન સાઇટ પર પ્રતિબંધ છે. આનો અર્થ એ છે કે તમે પોર્ન સાઇટ્સ એક્સેસ કરી શકતા નથી (હજુ સુધી આવી ઘણી સાઇટ્સ છે). આવી સ્થિતિમાં, Xનું શું થશે જેમાં એડલ્ટ કન્ટેન્ટ પણ હશે? આ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. X એ ચોક્કસપણે પુખ્ત સામગ્રીને મંજૂરી આપી છે, પરંતુ આ પ્લેટફોર્મ હજુ સુધી પોર્ન સાઇટની શ્રેણીમાં આવતું નથી.

 ભારતમાં X પર પ્રતિબંધ મૂકાશે

ભારતમાં પોર્ન સાઈટ્સ પર પ્રતિબંધ છે. એટલે કે પોર્ન સાઈટસને એક્સેસ નથઈ કરી શકતા. છતાં ઘણી સાઈટ્સ એવી હોય છે. એવામાં એક્સ જેની પર એડલ્ટ કન્ટેન્ટ હશે તેનું શું થશે. આને લઈ હજી સ્થિતિ સ્પષ્ટ નહીં. એક્સ સોશિયલ મીડિયા એડલ્ટ કન્ટેન્ટને મંજૂર જરૂર આપી છે પરંતુ આ પ્લેટફોર્મ હજી પોર્ન સાઈટની કેટેગરીમાં નથી આવતી.

આવામાં આ હાલ પૂરતું તો પ્રતિબંધ કરવામાં આવશે. પરંતુ ભવિષ્યમાં એડલ્ટ કન્ટેન્ટને લઈ આ પ્લેટફોર્મ પર કાર્યવાહી થઈ શકે છે. મહત્ત્વનું છે કે બીજી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા કન્ટેન્ટ હોય છે પરંતું તેને સીધી રીતે મંજૂરી નથી અપાઈ. આવા કન્ટેન્ટને રિપોર્ટ કરવાથી રિમૂવ કરી લેવામાં આવે છે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પરિસ્થિતિનું ભાન નહી રાખનારા અધિકારીઓ માટે ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા કરો : કોંગ્રેસ
રાજકોટ

પરિસ્થિતિનું ભાન નહી રાખનારા અધિકારીઓ માટે ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા કરો : કોંગ્રેસ

Editor By Editor 6 days ago
રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે
જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા
 જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મુદ્દે ‘ગેરરીતિ સાબિત થશે તો કોઈને છોડવામાં નહીં આવે’ : મેયર ડૉ.નેહલ શુકલ
રાજકોટ કોર્ટમાં વકીલોનો ઉગ્ર વિરોધ: બે જજની કોર્ટના બહિષ્કારથી ન્યાયિક કામગીરી ઠપ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?