- એકજ પરિવારના બે મહિલા અને બે યુવકો સહિત ચારના મોત
- ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં ન્હાવા ગયા હતા
- ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરાઇ
આણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં ચારનાં મોત
એકજ પરિવારના બે મહિલા અને બે યુવકો સહિત ચારના મોત
ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં ન્હાવા ગયા હતા
સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી


