By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    11 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    4 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: SurendraNagar: પીવાનું પાણી ન મળતાં 3 વિસ્તારોની મહિલાઓનો થાળી-વેલણથી વિરોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

SurendraNagar: પીવાનું પાણી ન મળતાં 3 વિસ્તારોની મહિલાઓનો થાળી-વેલણથી વિરોધ

agragujaratnews
Last updated: 2024/06/11 at 8:02 AM
2 years ago
Share
SurendraNagar: પીવાનું પાણી ન મળતાં 3 વિસ્તારોની મહિલાઓનો થાળી-વેલણથી વિરોધ
SHARE

  • જીયુડીસી હસ્તક પાણીની લાઈનનું કામ પૂરું થતા પાણીનો પ્રશ્ન હલ થશે, હાલ વધુ ટેન્કરો દોડાવાશે : પાલિકા
  • પાલિકાના કમ્પાઉન્ડમાં થાળી-વેલણ વગાડતી મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા
  • પાલિકા પ્રમુખને રજૂઆત કરતી મહિલાઓ અને આગેવાનો,પા. પ્રમુખને રજૂઆત કરી

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ખરા ઉનાળે પણ પાણીથી હીલોળા ભરી રહ્યો છે. ધોળીધજા ડેમમાંથી છેક રાજકોટ, જામનગર, કચ્છ અને બોટાદ સુધી પીવાનું પાણી પહોંચે છે. પરંતુ આ ડેમ જયાં આવેલો છે તે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના લોકો કુવા કાંઠે તરસ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

નગરપાલિકાની અણ આવડત ગણો કે પ્રજાની કમનસીબી પરંતુ શહેરના છેવાડાના વિસ્તારોને આઝાદીના 75 વર્ષ પછી પણ પ્રાથમીક સુવિધા એવા પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડે છે. ત્યારે શહેરના 3 વિસ્તારોની મહિલાઓ થાળી-વેલણ સાથે સોમવારે નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા દોડી ગઈ હતી. રાજુભાઈ કરપડા, કમલેશભાઈ કોટેચા, અમૃતભાઈ મકવાણા, દીપકભાઈ ચીહલા, કૃણાલ શાહ સહિતનાઓની આગેવાનીમાં મહિલાઓએ પાલિકાના કમ્પાઉન્ડમાં થાળી-વેલણ વગાડી પાલિકા કચેરી ગજવી મુકી હતી. અને પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયાની ચેમ્બરમાં જઈ લેખિત અને મૌખીક રજૂઆતો કરી હતી. મહિલાઓના જણાવાયા મુજબ, વર્ષોથી સુડવેલ સોસાયટીમાં રહેવા છતાં હજુ સુધી પાણી મળતુ નથી. પાણીની લાઈનો તો નાંખવામાં આવી છે. પરંતુ તેમાં પાણી આવતુ નથી. જયારે મુળચંદ રોડ પરની બજરંગપાર્ક અને નવા જંકશન પાછળ આવેલ સી.યુ.શાહ નગરના લોકોએ પણ પાણી આપવા માંગ કરી હતી. જો પાલિકા અમોને પાણી નહી આપે તો આ વિસ્તાર છોડી હીજરતની સ્થીતી ઉભી થવાની હોવાની પણ મહિલાઓએ રજૂઆતો કરી હતી.

આગેવાનો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી । નગરપાલિકાના કમ્પાઉન્ડમાં થાળી-વેલણ વગાડી પાલિકા ગજવ્યા બાદ મહિલાઓ સહિતનું ટોળુ પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં આવ્યુ હતુ. આ સમયે અમુક આગેવાનોએ પોલીસની બીક રાખ્યા વગર ચેમ્બરમાં આવવા મહિલાઓને જણાવતા હાજર પોલીસ કર્મીઓનો પીત્તો ગયો હતો અને અમો કોઈને કયાં ચેમ્બરમાં આવતા રોકીએ છીએ તેમ કહ્યુ હતુ. અને આગેવાનો અને પોલીસ વચ્ચે શાબ્દીક ઝકમક ઝરી હતી.

ટેન્કરોના રૂપિયા 300 લેવાતા હોવાની રાવ વઢવાણની સુડવેલ સોસાયટીના રહીશોએ જણાવ્યુ કે, અમારા વિસ્તારમાં રસ્તા ખરાબ હોવાથી પીવાના પાણીના ટેન્કરો લઈને આવનારા ડ્રાઈવરો અમુકવાર ના પાડે છે. જયારે કોઈ વાર તો ટેન્કરના રૂ.300 પણ લે છે. ત્યારે પાણી વેરા ભરતા અમારા વિસ્તારના ગરીબ પરીવારના રહીશોને પીવાના પાણીના 300 રૂપીયા આપવા પડે છે.

ત્રણેય વિસ્તારોનાં કામો પ્રક્રિયામાં છે । નગરપાલિકાના ચીફ ઈજનેર કયવંતસીંહ હેરમાએ જણાવ્યુ કે, નવા જંકશન પાછળના સી.યુ.શાહ નગર આસપાસનો વિસ્તાર નવો ડેવલપ થયો છે. આથી ત્યાં અમૃત 2.0 યોજના હેઠળ પાણીની લાઈનો નંખાશે. જયારે અન્ય વિસ્તારો સુડવેલ સોસાયટી અને બજરંગ પાર્ક સોસાયટી અગાઉ વઢવાણ પાલિકામાં હતા. સંયુકત પાલિકા બનતા આ બન્ને વિસ્તારોમાં જીયુડીસી હસ્તક પીવાના પાણીની લાઈનો નાંખવામાં આવનાર છે. જેમાં ટેન્ડરીંગ થયુ છે. વર્ક ઓર્ડર અપાયા બાદ કામ શરૂ થશે. આ કામ પુરૂ ન થાય ત્યાં સુધી પાણીના વધુ ટેન્કરો આ વિસ્તારોમાં દોડાવાશે.

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ

વેરાવળના જાલેશ્વર દરિયાના મોજામાં બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત : એક સારવારમાં

રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આયરલૅન્ડની સંસદમાં સાંસદો માટે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિર યોજાઈ
રાજકોટ

આયરલૅન્ડની સંસદમાં સાંસદો માટે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિર યોજાઈ

Editor By Editor 6 days ago
એ.વી.જસાણી વિદ્યામંદિરમાં બાળકો માટે અદ્યતન Toy રૂમ ખુલ્લો મૂકાયો
ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત
જયાનંદ ધામમાં પરમાત્માની ભવ્યાતીભવ્ય આંગી અને જિનાલયનું સુશોભન કરાયું
મહામંડલેશ્વર મહેદ્રાનંદ ગિરીના  હસ્તે જૈન વિઝનનાં મિલન કોઠારીનું સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?