નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ તેમજ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી તથા Twiiterમાં નહીં દેખાય Likes! નવા અપડેટ્સને લઈને મસ્કે આપ્યું મોટું કારણ તેમજ નીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર, ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


