રાજકોટ જિલ્લાની મોટરીંગ પબ્લીકને જણાવવાનું કે આર.ટી.ઓ. રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક તા.૧૮/૦૬/૨૦૨૪ મંગળવારના રોજ ટેકનીકલ કારણોસર બંધ રહેશે. આથી આ સમયગાળા દરમિયાન જે અરજદારોઓએ ટેસ્ટ ટ્રેકની અપોઇન્ટમેન્ટ લીધેલ છે, તેમની અપોઇન્ટમેન્ટ અત્રેની કચેરી દ્વારા રી-શીડયુલ કરી આપવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.


