By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh: બાંગ્લાદેશના PM શેખ હસીના 15 દિવસમાં ફરી દિલ્હી પહોંચ્યાં, ચીન ચિંતિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh: બાંગ્લાદેશના PM શેખ હસીના 15 દિવસમાં ફરી દિલ્હી પહોંચ્યાં, ચીન ચિંતિત

agragujaratnews
Last updated: 2024/06/22 at 12:52 AM
2 years ago
Share
Bangladesh: બાંગ્લાદેશના PM શેખ હસીના 15 દિવસમાં ફરી દિલ્હી પહોંચ્યાં, ચીન ચિંતિત
SHARE

  • બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ભારત આવવાથી ચીનમાં ભારે ચર્ચા
  • શેખ હસીના અને પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત થવાની છે
  • પીએમ શેખ હસીના ચીન અને ભારત વચ્ચેના સંબંધોને સંતોલન કરવાનો પ્રયાસ કરશે

 

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ગત 15 દિવસ દરમિયાન બીજીવાર ભારત પ્રવાસે આવ્યાં છે. નવી દિલ્હીમાં ભારતીય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ અગાઉ નવમી જૂને વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે હસીના આવ્યા હતા. પરંતુ તેઓ ત્યારબાદ બાંગ્લાદેશ ચાલ્યા ગયા હતા. હવે બે અઠવાડિયા પછી શેખ હસીના સતત બીજીવાર ભારતની મુલાકાતથી ચીનને ચોંકાવી દીધું છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના ભારતની 2 દિવસની મુલાકાતે અહીં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ ખાસ મુલાકાત કરશે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળશે. ચીન શેખ હસીનાની આગામી ભારત મુલાકાત પર નજર રાખી રહ્યું છે. શેખ હસીના અને પીએમ મોદી સાથે સૌથી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાતચીત થવાની છે. તે ભારત સાથે સતત નિકટતા વધારી રહી છે અને દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવી રહી છે. આ માત્ર ચીન જ નહીં પરંતુ પાકિસ્તાન માટે પણ ચિંતાજનક હોઈ શકે છે.

 

 

કયા મુદ્દાઓ પર ચર્ચા થશે

પીએમ મોદી અને શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન સીમા પાર કનેક્ટિવિટીથી લઈને તિસ્તા વોટર શેરિંગ એગ્રીમેન્ટ, મ્યાનમારમાં સુરક્ષાની સ્થિતિ તેમજ બાંગ્લાદેશથી આર્થિક અને વેપારના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

ભારત અને ચીનને સાથે લાવવાનો પ્રયાસ

મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશી પીએમ જુલાઈમાં ચીનની મુલાકાતે પણ જવાના છે. આવી સ્થિતિમાં તેમના ભારત આગમન પહેલા બેઈજિંગ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થનારી દ્વિપક્ષીય મંત્રણા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. પીએમ શેખ હસીના ભારત પછી ચીનની મુલાકાતનું આયોજન કરીને બંને દેશો સાથેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
રાજકોટ

રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ

Editor By Editor 7 days ago
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?