By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    19 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડી.એલ.આર. કચેરીનો જાદુ : તમે વજન મૂકો તેમ જમીનના મૂળ નકશાં બદલી જાય !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ડી.એલ.આર. કચેરીનો જાદુ : તમે વજન મૂકો તેમ જમીનના મૂળ નકશાં બદલી જાય !

agragujaratnews
Last updated: 2024/06/27 at 6:59 PM
2 years ago
Share
ડી.એલ.આર. કચેરીનો જાદુ : તમે વજન મૂકો તેમ જમીનના મૂળ નકશાં બદલી જાય !
SHARE

વાજડી વીરડાની અંદાજીત ર૮૦ કરોડની જમીનના નકશામાં સમય પ્રમાણે ફેરફાર

ભૂમાફિયાને ફાયદો થાય એ પ્રમાણે નકશાની હદ બદલવામાં સાગઠિયાવાળી થયાની આશંકા

કલેકટર ડીએલઆર પાસે લેન્ડગ્રેબીંગ કેસની જમીનના તમામ દસ્તાવેજો મંગાવી રેવન્યુ વિભાગ પાસે  તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય

રાજકોટ મનપાની ટાઉનપ્લાનીંગ કચેરીમાં સસ્પેન્ડેડ ચીફ ટાઉન પ્લાનર સાગઠિયા અને તેમની ટોળકીએ જે રીતે અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હતાં એ સીટની તપાસમાં બહાર આવ્યા છે. આ બનાવને પગલે રાજય સરકારે હવે મહત્વની સતા ધરાવતાં તમામ વિભાગોમાં આગોતરી તપાસ કરાવવાની જરૂર છે. રાજકોટ કલેકટર હસ્તક આવતાં ડીએલઆર વિભાગમા જે રીતે સાગઠિયા સતા ઉપર હતાં અને ફરિયાદો મળતી હતી તેવી જ ફરિયાદો મળી રહી છે. ન માત્ર ફરિયાદો મળે છે. પરંતુ લેન્ડ ગ્રેબીંગની નિયમિત ફરિયાદો કલેકટર સમક્ષ તથા પોલીસ કમિશ્નર સમક્ષ થઇ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે એક એક વર્ષ જુની ફરિયાદોનો નિકાલ નથી થતો. બીજી બાજુ ડીએલઆર કચેરીના કર્મચારી અધિકારી પાસે એવો જાદુ છે કે કોઇ પણ જમીનના નકશા સમયની માંગ પ્રમાણે બદલી જાય. ભૂમાફિયાઓના લાભ માટે જુના નકશાની હદો અને માપ ટીપણી હોય તે નવા નકશામાં બદલી શકાય છે. આસોપાલવ સોસાયટીના કેસમાં ચોંકાવનારી વિગત એવી આવી છે કે અંદાજે ર૮૦ કરોડની બજાર કિંમતની જમીનની હદો જુના નકશામાં હતી તે નવા નકશામાં બદલાઇ ગઇ છે.વાસ્તવમાં મૂળ નકશામાં કોઇ ફેરફાર થઇ શકે નહી. બીજુ જે ભૂમાફિયાઓ દબાણ કરે છે તેમને નવા નકશા તાત્કાલીક મળી જાય છે. જયારે ફરિયાદીને બહાનાબાજી કરી એક એક વરસથી ટટળાવાય છે.

Contents
વાજડી વીરડાની અંદાજીત ર૮૦ કરોડની જમીનના નકશામાં સમય પ્રમાણે ફેરફારભૂમાફિયાને ફાયદો થાય એ પ્રમાણે નકશાની હદ બદલવામાં સાગઠિયાવાળી થયાની આશંકાકલેકટર ડીએલઆર પાસે લેન્ડગ્રેબીંગ કેસની જમીનના તમામ દસ્તાવેજો મંગાવી રેવન્યુ વિભાગ પાસે  તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાયઆસોપાલવ સોસાયટી તો હિમશિલાની ટોચ છેડીએલઆર કચેરીમાં અનેક ભૂમાફિયાના કારસ્તાન છે

આસોપાલવ સોસાયટીના ૯3-૧ પૈકિના બે પ્લોટના ધારક વિમલ ગઢિયાએ કલેકટર સમક્ષ કરેલી લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ વચ્ચે પણ એ પ્લોટ ઉપર કિશોર કોટેચા અને તેના ભાગીદારે આ ફરીયાદીની પ્લોટની ફેન્સીંગ તોડી નવી દિવાલો તેમની તરફેણમા બનાવી લીધી. આ દિવાલ બનાવવાની પેરવી થતી હતી ત્યારે તાલુકા પોલીસમાં ફરીયાદ કરી હોવા છતાં તાલુકા પોલીસ તંત્રએ બન્ને પક્ષને બોલાવી ડીએલઆરના ફાઇનલ રેકર્ડ ન આવે ત્યાં સુધી યથાવત સ્થીતિ રાખવા સૂચના આપી હતી. આમ છતાં કિશોર કોટેચા વગેરેએ દિવાલ બનાવી લીધાની ફરીયાદ વિમલ ચૂડાસમાએ કરી છે.

ફરિયાદીને ધમકાવી તેમનુ તિરસ્કૃત કરી ડીએલઆર કચેરીમાં સતાની તુમાખી બતાવવામાં આવે છે. સાગઠિયા સ્ટાઇલથી જ અહિં વજન મુકનારનું વજન વધી જાય છે. સાગઠિયા ઉપર મ્યુ.ડેપ્યુટી મ્યુ. કમિશ્નર અને મ્યુ.કમિશ્નર હતાં છતાં સાગઠિયાએ સતાવાર રીતે અમર્યાદ કરોડો રૂપિયાની સંપતિ બનાવી હતી. ભાજપની આખી બોડી આ બાબત જાણતી હોવા છતાં આ કૌભાંડો થયા. આવા જ કૌભાંડો કલેકટર તંત્રમાં આગળ ન વધે એ માટે પાણી પહેલાં પાળ બાંધવાની જરૂર છે.

જિલ્લા કલેકટરે આ મામલે ડીએલઆર પાસેથી સબંધિત વિવાદીત પ્રકરણોના ઓરીજીનલ રેકર્ડ ડીએલઆર કચેરીમાંથી મંગાવી મહેસુલ વિભાગના અનુભવી અધિકારીઓ હેઠળ તાત્કાલી તપાસ કરવી જરૂરી છે. આ કોભાંડોમા જે પણ જવાબદાર હોય તેમને લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ જેલ હવાલે કરી દાખલો બેસાડવાની વેળા આવી છે.

આસોપાલવ સોસાયટી તો હિમશિલાની ટોચ છે

ડીએલઆર કચેરીમાં અનેક ભૂમાફિયાના કારસ્તાન છે

શહેરના ન્યારી ડેમ પાસે હાલ સોનાની લગડી જેવી બની ગયેલી જમીન ઉપર ભૂમાફિયાઓનો ડોળો ગયો છે. આ માટે ડીએલઆર કચેરીના સ્ટાફને ફોડી મૂળ દસ્તાવેજો સાથે ચેડાં કરી, જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરી,ખોટુ રેવન્યુ દસ્તાવેજ કરી કરોડો રૂપિયાનુ લેન્ડગ્રેબીંગ કરાય છે. આ અંગે કલેકટર કચેરીમાં કોટેચા ગ્રુપના કિશોર કોટેચા,મેહુલ નથવાણી વગેરે સામે થયેલી લેન્ડ ગ્રેબીંગની ફરિયાદના ઘેરા પડઘા પડયા છે. આ અંગેના અહેવાલ અગ્ર ગુજરાતમાં પ્રસિધ્ધ થયા બાદ જમીનના પ્લોટના કેટલાક અન્ય આસામીઓએ પણ તેમની જમીન ઉપર પણ દબાણ થયુ હોવાનું અને તેમના હકક ડુબાડવા પણ ડીએલઆરના કેટલાક કર્મચારીઓ સંડોવાયા હોવાની શંકા વ્યકત કરી છે. એટલું જ નહિ આ અંગે કલેકટર સહિતના ટોચના અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. આ જોતાં આસોપાલવ સોસાયટી તો ડીએલઆર કચેરીનું હિમશિલાનું ટોચકું હશે. વાસ્તવમાં જમીનના ભાવ વધે એવી જગ્યાઓએ ચોકકસ કર્મચારીઓ દ્વારા મોટા પાયે ગફલાં થતાં હોવાની આશંકા છે.

 

 

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink1

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
રાજકોટ

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

Editor By Editor 3 days ago
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?