By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ACB એ ગાળિયો વધુ મજબૂત કર્યો : અદ્રશ્ય ખજાનો શોધવા SITની રચના કરાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ACB એ ગાળિયો વધુ મજબૂત કર્યો : અદ્રશ્ય ખજાનો શોધવા SITની રચના કરાઇ

agragujaratnews
Last updated: 2024/07/05 at 8:14 PM
2 years ago
Share
ACB એ ગાળિયો વધુ મજબૂત કર્યો : અદ્રશ્ય ખજાનો શોધવા SITની રચના કરાઇ
SHARE

ટીઆરપી અગ્નિકાંડ બાદ ભેદભરમ શોધવા ચોથી સીટ બનાવાય : બેનામી મિલકતો શોધી ટાંચમા લેવાશે

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભળતું થઈ મોતના મુખમાં ધકેલાયાની ઘટનાના ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. આ અગ્નિકાંડ જે ભ્રષ્ટ અધિકારીઓના કારણે સર્જાયો છે તેને ભો ભીતર ભંડારી દેવાયા છે. હાલ શહેરમાં મોટો હોદ્દો મેળવી કરોડોની સંપત્તિના માલિક બનેલા પૂર્વ ટીપીઓ સાગઠીયા ફરતે ગાળિયો વધુ કસવા માટે એસીબીએ કવાયત આરંભી છે. ત્યારે ગત રાત્રિના એસીબીના અધિક નિયામક બીપીન આહીરના માર્ગદર્શન હેઠળ પાંચ અધિકારીઓની એક સીટની રચના કરવામાં આવી છે. આમ જોઈએ તો ગુજરાતની આ પ્રથમ ઘટના હશે કે જેમાં ચોથી સીટની રચના કરવામાં આવી હોય. આ કમિટી સાગઠીયાનો અદ્રશ્ય ખજાનો શોધશે. જે બેનામી મિલકતો ઊભી કરી છે તેને પણ ટાંચમાં લેવાની કાર્યવાહી કરશે

ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાન બાદ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રજા ભ્રષ્ટ અધિકારીઓ તરફે ફિટકાર વરસાવી રહી હતી  એક પછી એક અધિકારીઓના કારનામાઓ છતાં થઈ રહ્યા હતા ત્યારે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે આ ઘટના પાછળ સંડોવાાયેલા ભાજપના પદાધિકારીઓ સાગઠીયાને જ મુખ્ય મોહરો બનાવી દોષનો ટોપલો તેના પર ઢોળી દેશે અને ખરેખર બન્યું પણ તેવું, સીટ દ્વારા એક માસ ચાલેલી તપાસ બાદ ગઈકાલે હાઇકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી સાગઠીયા હોવાનું દર્શાવાયું છે. જેથી જે રાજકીય માથાઓ 27 નિર્દોષ લોકોની મોતના દોષી છે તેને પડદા પાછળ છુપાવી દેવાયા છે.

પૂર્વ ટીપીઓ સાગઠીયા એ પગાર ઉપરાંત કરોડોની બેનામી સંપત્તિ એકઠી કરી છે. તે સંપત્તિઓમાં નામી અનામી રાજકીય માથાઓનો ભાગ છે તેવી અનેક વ્યક્તિઓ અને ખાસ કરીને અદ્રશ્ય થઈ ગયેલી સંપત્તિઓને શોધવા માટે છ અધિકારીઓની એક સીટ બનાવવામાં આવી છે આ સીટ દ્વારા સાગઠીયા ની રજેરજની માહિતી એકઠી કરવામાં આવશે એસીબીના અધિક નિયામક બીપીન આહીર ને સીટના વડા બનાવાયા છે તે ઉપરાંત બે ડીવાયએસપી, બે પીઆઇ અને એક કાયદાના સલાહકારને પણ આ સીટમાં સ્થાન આપવામાં આવ્યું છે  આ સીટ દ્વારા ભાજપના હોદ્દેદારો અન્ય નેતાઓ અને જે બિલ્ડરો સાગઠીયા સાથે આર્થિક સાઠગાંઠ ધરાવે છે તેની રજેરજની માહિતી એકઠી કરી ભાંડાફોડ કરશે. હાલ એવું થાય છે કે રાજકીય અને બીન રાજકીય લોકો, બિલ્ડરોએ સાગઠીયા સાથે સાત ગાંઠ ધરાવી પ્લાન મંજૂરીથી માંડી ટીપી સ્કીન સુધીના કોભાંડોમાં કરોડોની હેરાફેરી કરી છે તે હેરાફેરી સીટ દ્વારા શોધવામાં આવશે

એસીબી વડા શમશેર સિંઘે જણાવ્યું છે કે એક રાજ્ય સેવક તરીકે સાગઠીયાએ કરોડોની ગોલમાલ કરી છે અને આ ગોલમાલ શોધવા માટે સીટની રચના કરવામાં આવી છે. જેથી ઉભી બેનામી આવકથી ઉભી કરવામાં આવેલી મિલકતો સીટ દ્વારા શોધવામાં આવશે અને તે મિલકતો ટાંચમાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. આમ આ સીટની રચનાથી અન્ય લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે  હવે જોવાનું એ રહ્યું છે કે બેનામી સંપત્તિ શોધવા માટે સીટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
રાજકોટ

ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર

Editor By Editor 21 hours ago
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?