By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    22 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાલે હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, લારી ગલ્લાવાળાનું બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

કાલે હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, લારી ગલ્લાવાળાનું બંધ

agragujaratnews
Last updated: 2024/07/09 at 8:04 PM
2 years ago
Share
કાલે હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, લારી ગલ્લાવાળાનું બંધ
SHARE

NOC-BUP મુદ્દે મનપાએ સીલ કરેલી હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, પાર્ટી પ્લોટના સીલ ખોલવા બાબતે વચલો રસ્તો ન કાઢતા વેપારીઓ મુકાયા આર્થિક મુશ્કેલીમાં

રાજકોટના ટી.આર.પી ગેમ ઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના અધિકારીઓની મોટી બેદરકારીઓ સામે આવ્યા બાદ મહાનગરપાલિકાએ એકાએક ભર ઊંઘમાંથી જાગી આખા રાજકોટ શહેરને બાનમાં લીધું છે. અલગ અલગ ટીમો બનાવી શાળા, કોલેજો, હોસ્પિટલો, હોટલો, રેસ્ટોરન્ટ, બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ ચકાસણી કરી આડેધડ સીલ મારી દીધા હતા. પરંતુ બાળકોના અભ્યાસને ધ્યાને લઈ શાળા કોલેજના સીલ ખોલી નાખવામાં આવ્યા છે પરંતુ હોટલ રેસ્ટોરન્ટ બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ હજુ પણ મૃત:પાય હાલતમાં સીલ થઈને પડ્યા છે. તે ખોલવા માટેનો તંત્ર એ કોઈ વચલો રસ્તો ન કાઢતા અંતે એસોસિએશન દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે. આવતીકાલે તમામે હોટલ રેસ્ટોરન્ટ બંધનું એલાન કરી લડતનું રણશિંગુ ફૂકી દીધું છે
રાજકોટમાં ૨૫મી મેના રોજ થયેલા અગ્નિકાંડ પછી રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને ફાયર એન.ઓ.સી. તથા ગેરકાયદે બાંધકામ મુદ્દે સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. જેમાં અનેક જગ્યાએ નોટિસ આપ્યા વિના આડેધડ સીલ મરાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તંત્રના આવા વલણથી વેપારીઓની હાલાકી વધી છે.  રાજકોટમાં તમામ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટના સંચાલકો હાલ કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. જેથી મહાનગરપાલિકા તંત્રને શાળા કોલેજો અને હોસ્પિટલો માટે જે વચલો રસ્તો કાઢ્યો છે તેવો રસ્તો કાઢી યોગ્ય કરી આપવા કહ્યું હતું. પરંતુ મનપા દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા હોટલ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ એસોસિએશન દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે.
રાજકોટના રેસ્ટોરાં સંચાલક મેહુલ પાઠકે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા ટીમ દ્વારા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ ઉપર ધોંસ બોલાવી કોઈ પણ નોટિસ વગર એકમોને સીધા સીલ કરી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે મોટું નુકસાન થઇ રહ્યું છે. નિયમ મુજબ નોટિસ પાઠવી ફાયર મામલે ખૂટતી સુવિધા પર્યાપ્ત કરવા તમામ લોકો બંધાયેલા છીએ, પરંતુ સમય આપ્યા વગર સીધા એકમો સીલ કરી દેવામાં આવતા અમારે ન છૂટકે વિરોધમાં ઉતરવું પડી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ સહિત નાના મોટા 1000 જેટલા એકમો આવેલા છે, જે બધા લોકો સાથે મળી નિર્ણય કરવામાં આવ્યો છે કે, આગામી તારીખ 10 જુલાઈ 2024ના રોજ સવારના 6 વાગ્યાથી બીજા દિવસ સવારના 6 વાગ્યા સુધી બધા જ લોકો ધંધારોજગાર બંધ પાડી વિરોધમાં જોડાશે.
તેમણે કહ્યું હતું કે, અમારી માંગ એક જ છે કે, રાજકોટ મનપા ટીમ દ્વારા અમને યોગ્ય સમય આપવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. ઘણા બધા એકમોમાં ફાયર માટેના સાધનો ઉપલબ્ધ છે, પરંતુ ખૂટતા સાધનો પરિપૂર્ણ કરવા અમે બંધાયેલા છીએ. પરંતુ આ માટે અમને સમય આપવામાં આવે. કારણ કે એકમોને સીધા સીલ કરવાથી અમને આર્થિક પણ નુકસાન થઇ શકે તેમ છે અને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પણ સીલ ખોલવું જરૂરી બની છે જે માટે કનડગતતા થઈ રહી છે.

Contents
NOC-BUP મુદ્દે મનપાએ સીલ કરેલી હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, પાર્ટી પ્લોટના સીલ ખોલવા બાબતે વચલો રસ્તો ન કાઢતા વેપારીઓ મુકાયા આર્થિક મુશ્કેલીમાંરાજકોટ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ સહિતના 1000 થી પણ વધુ કહી શકાય તેટલા એકમો આવેલા છે. આ પૈકીના અમુક એકમો તમામ સુવિધાથી સજ્જ છે છતાં મામુલી કાણોસર તેને સીલ લગાવવામાં આવ્યા છે. આમ જોઈએ તો મહાનગરપાલિકાની મનમાનીના કારણે રાજકોટ શહેરના નાના મોટા ધંધાના વેપારીઓને કુલ મળી 10 થી 15 લાખનું રોજનું નુકસાન થઈ રહ્યું છે. તે બાબત મહાનગરપાલિકા નહીં પરંતુ રાજ્ય સરકારે ધ્યાને લઈ યોગ્ય ન્યાય અપાવવો જોઈએ. ભાડે જગ્યા રાખી વ્યવસાય કરતા લોકોની હાલત કફોડી

વેપારીઓને દરરોજ 10 થી 15 લાખનું નુકસાન

રાજકોટ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ સહિતના 1000 થી પણ વધુ કહી શકાય તેટલા એકમો આવેલા છે. આ પૈકીના અમુક એકમો તમામ સુવિધાથી સજ્જ છે છતાં મામુલી કાણોસર તેને સીલ લગાવવામાં આવ્યા છે. આમ જોઈએ તો મહાનગરપાલિકાની મનમાનીના કારણે રાજકોટ શહેરના નાના મોટા ધંધાના વેપારીઓને કુલ મળી 10 થી 15 લાખનું રોજનું નુકસાન થઈ રહ્યું છે. તે બાબત મહાનગરપાલિકા નહીં પરંતુ રાજ્ય સરકારે ધ્યાને લઈ યોગ્ય ન્યાય અપાવવો જોઈએ.

ભાડે જગ્યા રાખી વ્યવસાય કરતા લોકોની હાલત કફોડી

હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ મેહુલ પાઠકે જણાવ્યું હતું કે, રાજકોટમાં હોટલ, રેસ્ટોરન્ટ, બેંકવેન્ટ હોલ, પાર્ટી પ્લોટ સહિતના જે 1000 જેટલા એકમો આવેલા છે તેમાંથી અડધો અડધ એકમો ભાડે રાખીને લોકો ચલાવી રહ્યા છે  જે છેલ્લા એક માસથી સીલ કરેલી હાલતમાં હોવાથી નુકસાન તો જઈ રહ્યું છે ઉપરાંત બંધ જગ્યાનું ભાડું પણ લોકો ચુકવી રહ્યા છે  જેના કારણે આવા ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. હાલ કહીએ તો ૫૦ ટકા એકમોના સંચાલકો તેમના ધંધા રોજગાર આટોપવા માંડ્યા છે. જેથી જો મહાનગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આ લડત ગાંધીનગર સુધી લઈ જવાશે તેવું જણાવ્યું છે.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
રાજકોટ

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

Editor By Editor 2 days ago
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?