By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘પોડિયમ પાર્કિંગ’, રાજકોટમાં મુંબઇ સ્ટાઇલથી હાઇરાઇઝ પ્રોજેક્ટના પ્લાન મુકવાનો ટ્રેન્ડ શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

‘પોડિયમ પાર્કિંગ’, રાજકોટમાં મુંબઇ સ્ટાઇલથી હાઇરાઇઝ પ્રોજેક્ટના પ્લાન મુકવાનો ટ્રેન્ડ શરૂ

agragujaratnews
Last updated: 2024/07/12 at 7:04 PM
2 years ago
Share
‘પોડિયમ પાર્કિંગ’, રાજકોટમાં મુંબઇ સ્ટાઇલથી હાઇરાઇઝ પ્રોજેક્ટના પ્લાન મુકવાનો ટ્રેન્ડ શરૂ
SHARE

૪ હજાર ચો.મી.નું ક્ષેત્રફળ અને ૨૫ મીટર હાઇટના બનતા બિલ્ડીંગમાં ત્રણ માળના પોડિયમ પાર્કિંગની મળે છે મંજૂરી

મુલાકાતીઓને બિલ્ડીંગ અંદર જ મળે છે પાર્કિંગ, રોડ પર ટ્રાફિકની સમસ્યાનો રામબાણ ઇલાજ

હાઇરાઇઝ પ્રોજેક્ટ ખાસ કરીને જ્યા ઓફિસ ઓનર્સ અને મુલાકાતીઓની સતત આવન-જાવન રહેતી હોય ત્યા પર્યાપ્ત પાર્કિંગ જોગવાઇના અભાવે રોડ પર જ વાહનોના થપ્પા પડ્યા ન રહે એ માટે અમદાવાદની જેમ હવે રાજકોટમાં પણ પોડીયમ પાર્કિંગ એટલે કે, ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રણ માળ સુધી પાર્કિંગની મંજૂરી આપવાનું શરૂ થયુ છે. આમતો છેલ્લા ઘણા સમયથી પોડિયમ પાર્કિંગ સાથેનો પ્લાન મંજૂરીને પાત્ર બન્યો છે. પણ પોડિયમ પાર્કિંગના ફાયદાઓનો અનભવ મળતા હવે મોટા પ્રોજેક્ટમાં બિલ્ડરો પોડિયમ પાર્કિંગ રાખતા થયા છે.

Contents
૪ હજાર ચો.મી.નું ક્ષેત્રફળ અને ૨૫ મીટર હાઇટના બનતા બિલ્ડીંગમાં ત્રણ માળના પોડિયમ પાર્કિંગની મળે છે મંજૂરીમુલાકાતીઓને બિલ્ડીંગ અંદર જ મળે છે પાર્કિંગ, રોડ પર ટ્રાફિકની સમસ્યાનો રામબાણ ઇલાજપોડિયમ પાર્કિંગથી આટલો ફાયદોબેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાવાની સમસ્યા જ નહીં રહે

મેટ્રો સિટીમાં પાર્કિંગની સમસ્યા સૌથી મોટી માથાના દુ:ખાવારૂપ હોય છે. મુંબઇમાં આ પ્રકારના પોડિયમ પાર્કિંગ ઘણા વર્ષોથી ચાલી રહ્યુ છે. ગુજરાતમાં પણ હવે આ પ્રકારના હાઇરાઇઝ બિલ્ડીંગ બનવાનું શરૂ થયુ છે. પોડિયમ પાર્કિંગથી હાઇરાઇઝમાં એમીનીટીશ માટે વધુ સ્પેશ ફાળવી શકાય છે.

તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોડિયમ પાર્કિંગ સાથેના ૨૨ હાઇરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી આપવામા આવી છે. રાજકોટમાં પણ પોડિયમ પાર્કિંગની પ્રથા શરૂ થઇ છે. તેના માટે જીડીસીઆરના નિયમ મુજબ ૪ હજાર ચો.મી.થી વધુ ક્ષેત્રફળ અને ૨૫ મીટરથી વધુ ઉંચાઇ હોવી ફરજિયાત છે. શહેરના દોઢસો ફૂટ રિંગરોડ-૨ પર પોડિયમ પાર્કિંગ સાથેના કેટલાક પ્રોજેક્ટ મુકવામા આવ્યા હોવાનું મનપાની ટીપી શાખામાંથી જાણવા મળ્યું છે.

પોડિયમ પાર્કિંગથી આટલો ફાયદો

  • રહેણાંક વિસ્તારોમાં બિલ્ડીંગની રોડ-સ્ટ્રીટ સાઇડ પાર્કિંગના થપ્પા પડયા રહેતા હોય એ સમસ્યા દૂર થશે.
  • રહેણાંક કરતા કોમર્શિયલ બિલ્ડીંગને સૌથી વધુ ફાયદો થશે. કારણ કે, આવી બિલ્ડીંગમાં મુલકાતીઓની સતત આવન-જાવન રહે છે.
  • એમીનીટીશમાં સ્વીમીંગ પુલ, લેન્ડસ્કેપ, ક્લબ હાઉસ જેવી એમીનીટીશ માટે પુરતી જગ્યા મળશે.
  • એકથી વધુ લેવલ પર પાર્કિંગ મળતુ હોય બેઝમેન્ટ પાર્કિંગની સરખામણીએ ખર્ચમાં સસ્તુ પડશે.

બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાવાની સમસ્યા જ નહીં રહે

પોડિયમ પાર્કિંગમાં બેઝમેન્ટ પાર્કિંગ માટે બહુ ઉંડુ ખોદકામ કરવાનું રહેતુ નથી. હાલ જે રીતે બેઝમેન્ટ પાર્કિંગ આપવામા આવે છે તેમા ખાસ કરીને ચોમાસામાં જમીનમાંથી પાણી ચુવાક થાય છે. જેને લીધે બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાયેલુ રહેવુ, કિચકાણ, મચ્છરો અને ગંદકીની સમસ્યા રહે છે. પોડિયમ પાર્કિંગમાં આ પ્રકારની સમસ્યા રહેવાનો કોઇ અવકાશ જ નથી હોતો.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

 ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલીના ૮૫ ગામોમાં જળસંચય ઝુંબેશનો પ્રારંભ

માન-વાચક સંબોધનો વિશે બાળકને શીખવીએ

પંચનાથ મંદિર ખાતે “સંકલન ભજન” દ્વારા અય્યપ્પા ભક્તિનું પાવન પુનર્જાગરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
રાજકોટ

દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી

Editor By Editor 3 days ago
મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર
 ઊનાળાની સિઝનમાં ચાર મહિના માટે વકિલોને કાળો કોર્ટ પહેરવામાં મુકિત
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?