By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમે કમિશનરને, કમિશનર અમને ઓળખતા નથી!’ નગરસેવકોની ટકોરથી ગોઠવાયુ ગેટ-ટુ-ગેધર!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

અમે કમિશનરને, કમિશનર અમને ઓળખતા નથી!’ નગરસેવકોની ટકોરથી ગોઠવાયુ ગેટ-ટુ-ગેધર!

agragujaratnews
Last updated: 2024/07/16 at 6:53 PM
2 years ago
Share
અમે કમિશનરને, કમિશનર અમને ઓળખતા નથી!’  નગરસેવકોની ટકોરથી ગોઠવાયુ ગેટ-ટુ-ગેધર!
SHARE

નવા કમિશનર દેવાંગ દેસાઇએ ચાર્જ સંભાળ્યાને દોઢ મહિનાથી વધુ સમય થયો, છતા નગરસેવકોને મળતા નથી

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના હત્યાકાંડમાં સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાનો ભ્રષ્ટ ચહેરો બેનકાબ થયા બાદ તેની જગ્યાએ મુકાયેલા નવા ટાઉન પ્લાનર ઓફિસર પંડ્યા તો ઠીક પણ નવા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ અરજદારોને તો ઠીક પણ નગરસેવકોને મળવાથી પણ દૂર રહે છે તેવો કચવાટ અંતે ખુલ્લીને સામે આવ્યો છે. આ બાબતે નગરસેવકોમાં દેકારો છે. નવા કમિશનરે ચાર્જ સંભાળ્યાને આજે દોઢ મહિનાથી વધુ સમય થઇ ગયો છતા કમિશનર અમને, કે અમે કમિશનરને ઓળખતા નથી! આવી વ્યાપક ફરિયાદના પગલે અંતે આજે મંગળવારે સાંજે ભાજપના તમામ ૬૬ નગરસેવકો અને મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ વચ્ચે ગેટ-ટુ-ગેધર ગોઠવવાની ફરજ પડી છે.

Contents
નવા કમિશનર દેવાંગ દેસાઇએ ચાર્જ સંભાળ્યાને દોઢ મહિનાથી વધુ સમય થયો, છતા નગરસેવકોને મળતા નથીટાઉન પ્લાનીંગ શાખા ‘કોમા’માંથી ક્યારે બહાર આવશે?

કમિશનર અને નવા ટીપીઓ બન્ને સામે નગરસેવકોમાં નારાજગી છે. પ્રજાના પ્રશ્નો અને અન્ય રજૂઆત ક્યા કરવા જવી? તેવો ગણગણાટ છેલ્લા કેટલાક દિવસોથી સંભળાતો અને હવે આ ગણગણાટ જાહેરમાં આવ્યો છે. નવા ટીપીઓ પંડ્યા તો જાણે મીસ્ટર ઇન્ડિયા હોય તેમ ક્યા ગાયબ થઇ જાય છે એ ખુદ તેમના વિભાગના સ્ટાફને પણ ખબર નથી હોતી. મનપા કચેરીમાં ભાગ્યે જ દેખાય છે. આખરે નવા ટીપીઓ પંડ્યા હોય છે ક્યા? જાય છે ક્યા? તેમનુ કોઇ કામ હોય તો ક્યા શોધવા જવા? મન પડે ત્યારે ફોન ઉપાડવા! આખરે તેનો સંપર્ક કઇ રીતે કરવો?  ‘નવા ટીપીઓ ગૂમ છે, શોધી આપનારને ઇનામ’ આવી જાહેરાત આપવી પડે તેમ છે તેવા હાસ્યાસ્પદ કટાક્ષ ખુદ તેમની જ ટીપી શાખાના સ્ટાફમાં અંદરોઅંદર થઇ રહ્યા છે.

તો બીજીબાજુ મ્યુનિ. કમિશનર પણ ફિલ્ડવર્ક અને મિટિંગની વ્યવસ્તામાં જ રહીને નગરસેવકોને જાણે મળવાનું ટાળતા હોય તેમ દૂર રહે છે તેવી પણ વ્યાપક ફરિયાદ છે. આ ફરિયાદ ભાજપની ટોચની નેતાગીરી સુધી પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે.

નગરસેવકોને મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ ફેસ-ટુ-ફેસ ઓળખતા નથી. ફોન કરીએ તો પણ તેને ખબર નથી હોતી કે ક્યા વોર્ડના નગરસેવક સાથે વાત કરે છે. આવી વ્યાપક ફરિયાદના પગલે અંતે નગરસેવકો અને મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ વચ્ચે સંકલન રહે તેવા હેતુથી સાંજે ૬ વાગ્યે ગેટ-ટુ-ગેધર રાખવામા આવ્યુ છે.

ટાઉન પ્લાનીંગ શાખા ‘કોમા’માંથી ક્યારે બહાર આવશે?

ફાઇલ આગળ વધતી નથી, કામ થતા નથી, બિલ્ડરો-આર્કિટેક-આમજનતામાં દેકારો

મનપામાં સૌથી ખરાબ સ્થિતિ ટાઉન પ્લાનીંગ શાખાની છે. એમા પણ બદલીનો જે ઘાણવો કાઢવામા આવ્યા બાદ મોટાભાગના વોર્ડમાં એટીપીઓ સહિતનો સ્ટાફ બદલી ગયો છે. અન્ય વિભાગમાંથી આવ્યા છે. ટીપી શાખાની કામગીરીમાં હજુ ચાંચ ડૂબતી નથી. બીજીબાજુ

નવા ટીપીઓ પંડ્યાને જાણે રાજકોટ મનપાની સળગતી ટીપીઓની ખુરશી પર બેસવામા રસ ન હોય તેની આવી નિષ્ક્રિયતાના કારણે હાલ તો શહેરભરના ટાઉન પ્લાનીંગ અને રિયલ એસ્ટેટના વિકાસને જબરુ ગ્રહણ લાગ્યુ છે. બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો છે તેવુ કહીએ તો પણ અતિ શયોક્તિ નથી. ટીપી શાખાની કામગીરીનું આમતો ઝોનવાઇઝ વિભાજન કરીને સિટી ઇજનેરોને જવાબદારી સોંપવામા આવી છે. ટીપીઓની જવાબદારી ઉપરથી બોજનો પોટલો ઓછો થઇ ગયો હોવા છતા ટાઉન પ્લાનર ઓફિસર પંડ્યા બાકીની ફરજમાંથી પણ ભાગતા ફર

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
રાજકોટ

વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી

Editor By Editor 2 days ago
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?