By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Dubai Heat wave: દુબઈમાં ભીષણ ગરમીનો હાહાકાર,પારો 62 ડિગ્રીને પાર પહોંચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Dubai Heat wave: દુબઈમાં ભીષણ ગરમીનો હાહાકાર,પારો 62 ડિગ્રીને પાર પહોંચ્યો

agragujaratnews
Last updated: 2024/07/17 at 1:59 PM
2 years ago
Share
Dubai Heat wave: દુબઈમાં ભીષણ ગરમીનો હાહાકાર,પારો 62 ડિગ્રીને પાર પહોંચ્યો
SHARE

  • દુબઈમાં તાપમાન જીવલેણ સ્તરે વધ્યું
  • ખાડી દેશોમાં ગરમી સહન કરવી એક પડકારજનક કામ છે
  • દુબઈમાં 16 જુલાઈ 2024ના દિવસે 62.44 ડિગ્રી ગરમી નોંધાઈ

દુબઈમાં 16 જુલાઈ 2024ની બપોરનું તાપમાન રેકોર્ડ બ્રેક નોંધાયું હતું. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાપમાન 62.44 ડિગ્રી જ્યારે સાંજે પાંચ વાગ્યે 53.9 ડિગ્રી સેલ્સિયસ હતું. પરંતુ આટલી ગરમી કોઈપણ શહેરીજનો કે જીવજંતુઓ માટે સારું ન કહેવાય. જે સમયે આ તાપમાન નોંધાયું એ સમયે હવા ગરમ હતી. એર ટેમ્પ્રેચર 42 ડિગ્રી હતું. જેથી દુબઈમાં જીવલેણ હવામાન થયું જેનાથી જીવવું દુષ્કર થઈ જાય.

 દુબઈમાં ગરમીમાં સામાન્ય રીતે પારો 40 ડિગ્રી સેલ્સિયસ પાર જ રહેતો હોય છે. અહીંની ગરમી સહન કરવી એક પડકારજનક કામ છે. સમગ્ર વિશ્વમાં આ વર્ષની ગરમીની સિઝન ખરેખર વધુ ગરમ હતો. એટલી વધુ ભેજ હતી કે તેને આખા ખાડી વિસ્તારમાં ગૂંગળામણ પેદા કરી નાંખી.

 

 ખાડી દેશોની જીવલેણ ગરમી

 ભેજનું પ્રમાણ જ્યાં સુધી વધુ તાપમાનથી મળે છે ત્યારે ગરમી વધુ અનુભવાય છે. એટલે કે તાપમાન ભલે 40-42 ડિગ્રીની આસપાસ હોય પરંતુ આવી સ્થિતિમાં આ 55-60 ડિગ્રી સેલ્સિયસ અનુભવાય છે. ખાડી દેશોમાં ગરમી અને ભેજનું જીવલેણ મિશ્રણ હોય છે. આ સ્થિતિમાં માનવ શરીર વધુ પરસેવો છોડે છે. વધુ પરસેવા થતા ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

વેટ બલ્બ ટેમ્પ્રેચર શું છે જેના લીધે સ્થિતિ કથળી

તાપમાન અને ભેજની એકસાથે ગણતરી કરવાથી વેટ બલ્બ ટેમ્પ્રેચર અથવા કોઈ નક્કી સ્થાનનું હીટ ઈન્ડેક્શન કાઢી શકાય છે. આમાં બંને ચીજોની ખબર પડે છે. તાપમાન પણ અને ભેજ ધરાવતી હીટવેવ પણ. વેટ બલ્બ ટેમ્પ્રેચરમાં હવા પાણીથી નીકળતી વરાળને લીધે ઠંડી હોય છે. પરંતુ એક નક્કી દબાણ પર. શરીરથી સતત પરસેવો નીકળતો રહે છે. જ્યારે તાપમાન ખૂબ વધે છે ત્યારે પરસેવો શરીરને સુરક્ષિત રાખે છે. પરંતુ ગરમી વધી હોવાથી શરીર અને હવમાનના ઠંડા હોવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આનાથી માનવ શરીર ખરાબ થવા લાગે છે. હીટ સ્ટ્રોક અથવા મોતનો ખતરો રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વેટ બલ્બ ટેમ્પ્રેચરની સીમા 30થી 35 ડિગ્રી સેલ્સિયસ છે. આનાથી ઉપર જવાથી માણસનું મોત થવું નક્કી થઈ જાય છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
રાજકોટ

રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો

Editor By Editor 2 days ago
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?