By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Nepal Plane Crash: એક ઝટકામાં પરિવાર ખતમ, ક્રૂ મેમ્બરની સાથે પત્ની-દીકરાનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Nepal Plane Crash: એક ઝટકામાં પરિવાર ખતમ, ક્રૂ મેમ્બરની સાથે પત્ની-દીકરાનું મોત

agragujaratnews
Last updated: 2024/07/24 at 10:49 PM
2 years ago
Share
Nepal Plane Crash: એક ઝટકામાં પરિવાર ખતમ, ક્રૂ મેમ્બરની સાથે પત્ની-દીકરાનું મોત
SHARE

  • પ્લેન ક્રેશમાં ફક્ત 1 પાયલટનો જીવ બચ્યો
  • દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાંથી 17 સૌર્ય એરલાઈન્સના કર્મચારી હતા
  • ફ્લાઈટ મેઈન્ટેનન્સ સ્ટાફના મનુરાજ શર્મા, તેમની પત્ની અને દીકરાનું મોત

નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક વિમાન દુર્ઘટના બની. જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. કાઠમંડુથી પોખરા જઈ રહેલા 19 મુસાફરોને લઈને જઈ રહેલું સૂર્યા એરલાઈન્સનું વિમાન ટેક-ઓફના તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટનામાંથી માત્ર એક પાયલટને બચાવી શકાયો હતો. હવે આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યા

એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ક્રેશ થયેલા પ્લેનમાં ફ્લાઈટ મેઈન્ટેનન્સ સ્ટાફ મનુરાજ શર્મા તેની પત્ની પ્રિજા ખાતીવાડા અને ચાર વર્ષના પુત્ર અધિરાજ શર્મા સાથે મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં ત્રણેયના મોત થયા છે. નિવેદન અનુસાર પ્રિજા પણ સરકારી કર્મચારી હતી અને ઉર્જા મંત્રાલયમાં સહાયક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાંથી 17 સૌર્ય એરલાઈન્સના કર્મચારી હતા.

એક પાયલોટનો જીવ બચી ગયો

આ દુર્ઘટનામાં 37 વર્ષીય કેપ્ટન એમઆર શાક્યનો જીવ બચી ગયો છે અને તેમને દુર્ઘટના સ્થળેથી બચાવી લેવામાં આવ્યા છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન બોમ્બાર્ડિયર CRJ-200ER હતું. જેનું નિર્માણ વર્ષ 2003માં થયું હતું. આ વિમાનને સમારકામ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. એરલાઈન્સે કહ્યું છે કે પ્લેન પોખરા જઈ રહ્યું હતું. જેથી સમારકામ બાદ તેનું ટેક્નિકલ ઈન્સ્પેક્શન થઈ શકે. પ્લેન રનવે 2 પરથી ઉડાન ભરી અને રનવે 20 પર જ ક્રેશ થયું.

જાણો નેપાળ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી કેટલા લોકોના થયા મોત

નેપાળમાં સૌથી મોટી ઘટના જાન્યુઆરી 2023માં બની હતી. યતિ એરલાઈન્સનો વિમાન અકસ્માત થયો હતો. તે સમયે 68 લોકોના જીવ ગયા હતા. તેની દુનિયાભરમાં ચર્ચા થઈ. મે 2022માં નેપાળમાં મસ્તંગમાં એક વિમાન ક્રેશ થયું તેમાં 4 ભારતીયો સહિત 22 લોકોના મોત થયા હતા. 2018ની વાત કરીએ તો તે સમયે માર્ચમાં કાઠમાંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી ઘટના બની. અહીંથી 67 મુસાફરો અને 4 ચાલક દળને લઈ જતું યૂએસ-બાંગ્લા એરલાઈનનું પ્લેન દુર્ઘટના ગ્રસ્ત થયું અને તેમાં 49 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરી 2016માં નેપાળના કાલીકોટમાં 11 લોકોની સાથેનું વિમાન ક્રેશ થયું હતું.

નેપાળમાં જ શા માટે થઈ રહ્યા છે વધારે પ્લેન ક્રેશ

નેપાળમાં જેટલા પણ એરપોર્ટ છે તે ખાસ કરીને પહાડી વિસ્તારોથી ઘેરાયેલા છે. આ કારણે અહીં લેન્ડિંગ અને ટેકઓફમાં તકલીફ આવી હતી. અહીં એરપોર્ટ પર અપડેટ ટેકનિક નથી અને તેના કારણે લેન્ડિંગ સિસ્ટમ સારી નથી. અહીં નાની ભૂલ પણ મોટી ઘટના બની જાય છે. દર વર્ષે નેપાળમાં કોઈને કોઈ વિમાન ક્રેશની ઘટના બનતી રહે છે.  

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
રાજકોટ

જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી

Editor By Editor 3 days ago
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?